Important Questions of ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

11.
નીચે દર્શાવેલ સરકિટમાં P-N જંકશન ડાયોડસ D1, D2 અને D3 એ A અને B વચ્ચે જોડેલ છે. ડાયોડને આદર્શ ડાયોડ તરીકે લેતાં A અને B ને આપેલ સપ્લાય વૉલ્ટેજ જોડતાં પરિપથમાં મળતાં અવરોધને ચડતા ક્રમમાં ગોઠવો. સપ્લાય વૉલ્ટેજ (i) -10 V, -5 V (ii) -5 V, -10 V (iii) -4 V, -12 V 

  • ii < iii < i

  • i < ii < iii

  • iii < ii < i

  • 10.36 mA


12. નીચેનામાંથી કયો ડાયોડ ફૉરવર્ડ બાયસમાં છે ?

13.
એક N - P - N ટ્રાન્ઝિસ્ટરમાં કૉમન બેઝ પરિપથમાં ઍમિટરમાંથી બેઝમાં આવતા 4 % જેટલા ઈલેક્ટ્રૉન બેઝમાંના હોલ સાથે સન્યોજાય છે. આથી કલેક્ટર પ્રવાહનું મૂલ્ય 24 mA મળે છે, તો તેના માટે અનુક્રમે ઍમિટર પ્રવાહનું મૂલ્ય અને પ્રવાહ ગેઈન શોધો. 
  • 25 mA, 0.96

  • 30 mA, 28.8

  • 20 mA, 0.96

  • 40 mA, 0.85


Advertisement
14. નીચેના પ્રશ્નમાં કૉલમ – 1 અને કૉલમ – 2 માંથી યોગ્ય જોડકાં પસંદ કરો. 
  • a-p, b-q, c-r, d-s  

  • a-s, b-r, c-q, d-p

  • a-q, b-r, c-s, d-p 

  • a-r, c-q, c-p, d-s


B.

a-s, b-r, c-q, d-p


Advertisement
Advertisement
15. ઍલ્યુમિનિયમ અને સિલિકોનના ટુકડાને બંધ ઓરડામાં તાપમાને રાખવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? 
  • દરેકના અવરોધમાં ઘાટડો થાય છે.

  • દરેકના અવરોધમાં વધારો થાય છે. 

  • અલ્યુમિનિયમનો અવરોધ વધે છે, જ્યારે સિલિકોનનો અવરોધ ઘટે છે.

  • ઍલ્યુમિનિયમનો અવરોધ ઘટે છે, ક્યારે સિલિકોનનો અવરોધ વધે છે. 


16. નીચે દર્શાવેલ પરિપથમંથી વહેતો I પ્રવાહ શોધો. ડાયોડ ગણો.

  • 0

  • 10.0 mA

  • 9.65 mA

  • 10.36 mA


17.
એક N - P - N કૉમન ઍમિટર ઍમ્પ્લિફાયરમાં જ્યારે લોડ અવરોધ 18 KΩ છે ત્યારે વૉલ્ટેજ ગેઈન 370 મળે છે. જો પરિપથનો ઈનપૂટ અવરોધ 3Ω હોય, તો તેના માટે અનુક્રમે ટ્રાન્સકન્ડકટન્સ અને પ્રવાહ ગેઈન કેટલો મળે ?
  • 0.015 , 45

  • 0.03 , 25 

  • 0.02  20

  • 0.04 , 20


18. અર્ધતરંગ રેક્ટિફાયરમાં તરંગના AC સિગ્નલનું rms મૂલ્ય ............ છે. 
  • DC ના મૂલ્યથી ઓછું 

  • DC ના મૂલ્ય જેટલું 

  • DC ના મૂલ્યથી વધારે 

  • શૂન્ય 


Advertisement
19.
એક LED 6 V ની બૅટરી અને અવરોધ R વચ્ચે કાર્ય કરે છે. તેમાં 10 mA નો વીજપ્રવહ પસાર કરતાં વૉલ્ટેજ ડ્રોપ 2 V નો મળતો હોય, તો R નું મુલ્ય ........... હશે. 
  • 200 Ω

  • 4 kΩ

  • 400 Ω 

  • 40 kΩ


20. ફોટો ડાયોડ પર આપાત થતાં પ્રકાશની તરંગલંબાઈ 1700 nm હોય, તો તેની ઊર્જા ગૅપ (Eg) કેટલી હોય ? 
  • 0.73 eV

  • 1.20 eV

  • 0.073 eV

  • 1.16 eV


Advertisement