Important Questions of કાયનેમેટિક્સ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

21.
એક પદાર્થની ગતિ x(t) = 2t2 - 3t + 4 m વડે રજુ કરી શકાય છે. તો આ પદાર્થ માટે પ્રારંભની 3 sec માટે સરેરાશ વેગ અને t = 3 માટે તત્કાલીન વેગ અનુક્રમે .............. અને ............ .
  • 9 ms-1, 9 ms-1

  • 3 ms-1, 9 ms-1

  • 4.5 ms-1, 4.5 ms-1

  • આપેલ પૈકી એક પણ નહી 


22.
એક કાર સીધા રસ્તા પર 120 km અંતર 2 કલાકમાં કાપે છે. પછી ત્યાંથી ડાબા હાથે 50 અંતર 1 કલાકમાં કાપે છે. તો આ દરમિયાન તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ અનુક્રમે ......... અને ......... . 
  • 56.67 kmh-1, 43.33 kmh-1

  • 50 kmh-1, 40 kmh-1

  • 43.33 kmh-1, 56.67 kmh-1

  • 40 kmh-1, 50 kmh-1


23.
એક કણની ગતિ x(t) = 4t2 + 2t - 3 mવડે રજુ કરી શકાય છે તો આ કણની ગતિ માટે ચોથી સેકન્ડે તત્કાલીન પ્રવેગ ......... ms-2હશે.
  • શુન્ય

  • 16

  • 8

  • 4


24. એક પદાર્થ વર્તુળાકાર પથ પર આપેલી ક્ષણે bold rightwards arrow for bold v of space વેગથી ગતિ કરે છે. તે જ્યારે અર્ધું પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે તેના વેગમાં .......... જેટલો ફેરફાર થયો હશે.
  • negative rightwards arrow for straight v of
  • 2 rightwards arrow for straight v of
  • negative 2 rightwards arrow for straight v of
  • શૂન્ય 


Advertisement
25. એક ગતિ કરતાં કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ t = 4x2 + 3x  છે. જ્યાં t sમાં અને x m માં છે, તો આ કણનો પ્રવેગ straight alpha = .........  (વેગના વિધેય સ્વરૂપે)
  • -8v3

  • -12v2

  • 8v2

  • 12v


26. ગતિ કરતાં કણ માટે x = At2 + Bt + C હોય, તો વેગનું સમીકરણ .......... અને પ્રવેગનું સમીકરણ........ .
  • At2, Bt

  • At + B, 2A

  • 2t + B, 2B

  • 2At + B, 2A


27. સુરેખ પથ પર પદાર્થની ગતિ x = 5t2 - 6t + 2.2 m સમીકરણ વડે આપવામાં આવે છે. જ્યારે તેનો વેગ શૂન્ય હોય ત્યારે તેનું સ્થાન .......m. 
  • 0.6

  • 0.4

  • 1.0

  • 0


28.
એક માણસ તેણે ચાલવાના સુરેખ પથનો bold 1 over bold 3 ભાગ, v1 ઝડપથી અને બાકીનો ભાગ v2 ઝડપથી કાપે છે. તો તેની સરેરાશ ઝડપ .......
  • fraction numerator 2 straight v subscript 1 straight v subscript 2 over denominator 2 straight v subscript 1 plus straight v subscript 2 end fraction
  • fraction numerator 3 straight v subscript 1 straight v subscript 2 over denominator straight v subscript 1 plus 2 straight v subscript 2 end fraction
  • fraction numerator 2 straight v subscript 1 straight v subscript 2 over denominator straight v subscript 1 plus 2 straight v subscript 2 end fraction
  • fraction numerator 3 straight v subscript 1 straight v subscript 2 over denominator 2 straight v subscript 1 plus straight v subscript 2 end fraction

Advertisement
29. ગતિ કરતા એક કણની ગતિનું સમીકરણ y = 2t + 3 m વડે આપી શકાય છે, તો આ કણો પ્રથમ ચાર સેકન્ડમાં કરેલું સ્થાનાંતર ...... .
  • 28 m

  • 19 m

  • 11 m

  • 3 m


30.
એક ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઇ 10 cm છે. આ સેકન્ડ કાંતો જ્યારે ના અંક પરથી 9 ના અંક પર પહોંચે તે દરમિયાન તેની સરેરાશ ઝડપ .......... cms-1 અને સરેરાશ વેગ ......... cms-1.
  • 1.666, 3.33

  • 1.05, 0.6666

  • 3.33, 3.33

  • 1.111, 3.00


Advertisement