Important Questions of કાયનેમેટિક્સ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

61. નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : જ્યારે પદાર્થની ગતિની દિશા બદલાય ત્યારે તે ક્ષણ પુરતો સ્થિર બને છે.
કારણ : આપેલ સમય જો પદાર્થનો વેગ શૂન્ય હોય, તો તે પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય હોય.

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


62.
t સમયે અંતર rightwards arrow સમયનો આલેખ સમય અક્ષ સાથે 30degree નો ખૂણો બનાવે છે. 2s બાદ તે સમય સાથે 60degree નો ખૂણો બનાવે છે, તો આ ગતિ દરમિયાન સરેરાશ પ્રવેગ .....
  • 1

  • 2 square root of 3
  • fraction numerator 1 over denominator square root of 3 end fraction
  • square root of 3

63.
એક પદાર્થને સમક્ષિતિજ સાથે 30degreeના કોણે K જેટલી ગતિ ઊર્જાર્થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો મહત્તમ ઊંચાઇએ તેની ગતિઊર્જા ......હશે.
  • fraction numerator 3 space straight K over denominator 4 end fraction
  • 0

  • fraction numerator straight K over denominator square root of 2 end fraction
  • fraction numerator square root of 3 straight K over denominator 2 end fraction

64.
એક પ્રક્ષિપ્ત ગતિ માટે y(t) = 12t - 5t2 અને x(t) = 5t છે, જ્યાં x અને y મીટરમાં તથા t s માં છે, તો પ્રારંભિક વેગ .....
  • 5 ms-1

  • 13 ms-1

  • 12 ms-1

  • 6 ms-1


Advertisement
65.
પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ તેની અવધિ કરતાં ચોથા ભાગની હોય, તો પ્રક્ષિપ્ત પદાર્થનો સમક્ષિતિજ સાથેનો કોણ ...... .
  • 60degree

  • 30degree

  • શૂન્ય 

  • 45degree


66.
એક લિફટ જ્યારે ઉપર જતી હતી ત્યારે તેનો વેગ rightwards arrow સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ લિફટ ......... m ની ઊંચાઇએ ઊભી હશે.

  • 24

  • 12

  • 32

  • 44


67. નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : વ્યવહારમાં bold v bold space bold rightwards arrow bold space bold t નો આલેખ સમય અક્ષને લંબ શક્ય નથી.
કારણ : વ્યવહારમાં અનંત પ્રવેગ શક્ય નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


68.
કોઇ એક કણની ગતિ માટે વેગ rightwards arrow સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ આલેખ પરથી સ્પષ્ટ છે કે B ભાગમાં કણ પર ....

  • બળ શૂન્ય હશે.

  • ગતિની દિશામાં બળ લાગશે.

  • ગતિની વિરુદ્વ દિશામાં બળ લાગશે.

  • બળ વિશે કંઈ કહી શકાય નહી.


Advertisement
69. સમાન પ્રારંભિક વેગ v ધરાવતી અનેક ગોળીઓ સમતલ સપાટી પરથી જુદી જુદી દિશાઓમાં ફાયર કરવામાં આવે છે. આ ગોળીઓ આ સપાતી પર ........... જેટલા મહત્તમ ક્ષેત્રફળ પર પડી હશે.
  • πv squared over straight g squared
  • πv squared over straight g
  • πv to the power of 4 over straight g squared
  • fraction numerator straight pi over denominator straight v squared straight g squared end fraction

70. નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : પદાર્થના વેગમાં ફેરફાર થયા સિવાય તેની ઝડપમાં ફેરફાર થઇ શકે.
કારણ : જ્યારે પદાર્થનો વેગ શૂન્ય હોય છે ત્યારે તેનો પ્રવેગ શૂન્ય ન પણ હોય.

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement