14.60 cm ત્રિજ્યા ધરાવતા વર્તુળમય પથ પર એક કીડી 60 cm સ્થાનાંતર અનુભવે છે, તો તેણે કાપેલ કુલ અંતર ...... cm.
Advertisement
15. અને વડે રચાતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગભગ ....... એકમ
18
15
11
5
Advertisement
16.એક સાઇકલ સવાર પોતાને ગતિ કરવાના કુલ અંતરમાંથી ત્રીજા ભાગનું અંતર 12 kmh-1 જેટલી ઝડપથી અને બાકીનું અંતર 18 kmh-1ની ઝડપથી કાપે છે. તો તેની સરેરાશ ઝડપ ........... kmh-1 થશે.
18
12
15.43
15
C.
15.43
Advertisement
17.
જોગર્સ પાર્કમાં એક માણસ 30 m ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર બે પરિભ્રમણ પૂર્ણ કરે છે, તો આ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર અને સ્થાનાંતરનો તફાવત .......... m થશે.
શૂન્ય
18.
એક વ્યક્તિ સીધી રેખા પર 40 m અંતર કાપી જમણી તરફ 30 m અંતર કાંપે છે, તો આ દારમિયાન તેણે કાપેલા અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર ........ થશે.
0.75
1.4
1.33
1
Advertisement
19.કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદાં જુદાં અંતરો એક જ દિશામાં કાપે છે. આ વાહન માટે સરેરાશ ઝડપ ..... .