Important Questions of કાયનેમેટિક્સ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

71.
નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : આકૃતિમાં દર્શાવેલ bold v bold space bold rightwards arrow bold space bold t ના આલેખમાં bold t bold space bold equals bold space bold 0 થી bold t bold space bold equals bold space bold t subscript bold 1 સમયગાળા માટે સરેરાશ વેગ t1 થી સ્વતંત્ર હોય છે.
કારણ : આપેલ સમયગાળા માટે સરેરાશ વેગ bold v subscript bold m over bold 2

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
72.
નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન :કણ A અને કણ B સમાન ઝડપે અનુક્રમે ઉત્તર અને પૂર્વ દિશામાં ગતિ કરે, તો Bની સાપેક્ષે Aનો વેગ નૈઋત્ય (દક્ષિણ-પુર્વ) દિઅહામાં હોય.
કારણ : જો તેમની ઝડપો સમાન હોય, તો તેમની વચ્ચેનો સાપેક્ષ વેગ શૂન્ય થાય.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


C.

વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 


Advertisement
73. નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : જો વેગ અચળ હોય, તો સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ જેટલું હોય છે.
કારણ : જો વેગ અચળ હોય, તો ગતિની દિશામાં કોઈ ફેરફાર થતો નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


74. d = 3 + 8t - 4tવડે રજૂ થતી ગતિ માટે કૉલમ 1 અને અનુરૂપ કૉલમ 2 માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
  • straight a space rightwards arrow space straight s comma space straight b space rightwards arrow space straight r comma space straight c space rightwards arrow space straight q comma space straight d space rightwards arrow space straight p
  • straight a space rightwards arrow space straight s comma space straight b space rightwards arrow space straight p comma space straight c space rightwards arrow space straight q comma space straight d space rightwards arrow space straight r
  • straight a space rightwards arrow space straight q comma space straight b space rightwards arrow space straight r comma space straight c space rightwards arrow space straight s comma space straight d space rightwards arrow space straight p space
  • straight a space rightwards arrow space straight q comma space straight b space rightwards arrow space straight r comma space straight c space rightwards arrow space straight p comma space straight d space rightwards arrow space straight s

Advertisement
Advertisement