Important Questions of ગતિના નિયમો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

Advertisement
31. બંદૂકમાંથી ગોળી છોડતાં બંદુક પાછળ તરફ ધકેલાય છે. તે બાબત ન્યુટનનાં ગતિના કયા નિયમનું સમર્થન કરે છે ?
  • પ્રથમ

  • દ્વિતીય 

  • તૃતીય 

  • આ ઘટના ન્યુટનના ગતિના નિયમો સાથે સુસંગત નથી.


C.

તૃતીય 


Advertisement
32.
સ્પ્રિંગ તુલા પર રાખેલ પિંજરામાં એક 400 ગ્રામ દળનું પક્ષી બેઠેલ છે. પક્ષી જ્યારે સ્થિર હોય ત્યારે સ્પ્રિંગબૅલેન્સનું અવલોકન 25 N છે. હવે જો આ પક્ષી 2.5 ms-2ના પ્રવેગથી ઉપર તરફ ઊડે ત્યારે સ્પિંગબૅલેન્સ ક્ષણિક અવલોકન ....... થશે.
  • 27 N

  • 25 N

  • 26 N

  • 24 N


33.
સ્થિર અવસ્થામાં રહેલ 9 kg દળના એક પદાર્થમાં વિસ્ફોટનને કારણે તે સમાન દળના ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે, જેમાંના બે ટુકડાના વેગ અનુક્રમે bold 3 bold space bold i with bold hat on topbold ms to the power of bold minus bold 1 end exponent તથા bold 4 bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponent છે. જો આ વિસ્ફોટકનો સમયગાળો 3 cross times 10-2 s હોય તો ત્રીજા ટુકડાનો વેગ..... .
  • 0.04 space straight i with hat on top space plus space 0.03 space straight j with hat on top
  • 0.03 space straight i with hat on top space plus space 0.04 space straight j with hat on top
  • 400 space straight i with hat on top space plus space 300 space straight j with hat on top
  • 400 space straight i with hat on top space plus space 30 space straight j with hat on top

34.
બેન્ચ પર પડેલા તમારા ભૌતિકવિજ્ઞાનના પાઠ્યપુસ્તક વડે બેન્ચ પર લાગતાં ક્રિયાબળ બેન્ચ વડે પાઠ્યપુસ્તક પર લાગતા પ્રતિક્રિયાબળ વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
  • 0 degree
  • 90 degree
  • 180 degree
  • 360 degree

Advertisement
35. સર્કસનો એક ખેલાડી 6 kg દળની એક તક્તિને બંદૂકની દળની ગોળીઓ વડે ફાયર કરીને હવામાં સમક્ષિતિજ સ્થિર રાખે છે. જો તે આ તક્તિને સ્થિર રાખવા માટે પ્રતિ સેકન્ડ 40 ગોળીઓ છોડતો હોય, તો આ ગોળીઓ તક્તિ પાસે પહોંચે ત્યારે તેનો વેગ ........ ms-1 હશે.
  • 1.8

  • 5

  • 50

  • 0.18


36. 50 કિગ્રા દળ ધરાવતી વ્યક્તિ સ્પ્રિંગબૅલેન્સે પર ઊભી છે. હવે અચાનક આ વ્યક્તિ સ્પ્રિંગ બૅલેન્સની બહાર તરફ કૂદકો મારે છે તો સ્પ્રિંગબેલેન્સનું અવલોકન....... .
  • શૂન્ય થશે.

  • પહેલા વધશે પછી ઘટીને શૂન્ય થશે. 

  • વધશે.
  • ઘટશે. 


37. એક પદાર્થના વેગમાં 100 ટકાનો વધારો કરતાં તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા ટકા થશે ?
  • 100 %

  • 300 %

  • 400 %

  • 200 %


38.
એક મિસ્ત્રી 2 kg દળની હથોડી વડે 20 mg તથા 6 cm ની ખીલીને ફટકારીને દીવાલમાં ફીટ કરી રહ્યો છે. જો ખીલીને અથડાતી વખતે હથોડીની ઝડપ 8 ms-1 હોય અને આ ખીલી સમાન એવા ત્રણ ફટકામાં દીવાલમાં અડધી ખૂંપી જતી હોય, તો પ્રત્યેક ફટકા વખતે ખીલી પર બળનો આઘાત કેટલો થશે ?
  • 16 Ns

  • 16 × 10-3 Ns

  • 160 Ns

  • 16 × 10-3 Ns


Advertisement
39. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઇ એક વજનરહિત સ્પ્રિંગના બંને છેડા 8 N પરનું સમાન બળ લાગે છે, તો સ્પ્રિંગના કોઈ બિંદુએ ઉદભવતું તણાવબળ ....... હશે.

  • 12 N

  • 16 N

  • 4 N

  • 8 N


40. ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ .......... નું સંરક્ષણ દર્શાવે છે.
  • બળ

  • વેગમાન

  • ઊર્જા 

  • દળ 


Advertisement