Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

81. જેનું કેન્દ્ર ઉદ્દગમબિંદુ પર હોય તેવા XY સમતલમાં r ત્રિજ્યાના એક વર્તુળાકાર માર્ગ પર કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. જો કોઈ t સમયે કણના યામ p(r, straight theta) હોય કે જ્યાં bold theta એ X-અક્ષ સાથેનો ખૂણો છે તો  કણનો પ્રવેગ open parentheses bold rightwards arrow for bold alpha of close parentheses કયા સંબંધ દ્વારા રજુ કરી શકાય ?
  • fraction numerator negative straight v squared over denominator straight r end fraction sin space straight theta space straight i with hat on top space plus space straight v squared over straight r space cos space straight theta space straight j with hat on top
  • fraction numerator negative straight v squared over denominator straight r end fraction cos space straight theta space straight i with hat on top space plus space straight v squared over straight r space sin space straight theta space straight j with hat on top
  • straight v squared over straight r space straight i with hat on top space plus space straight v squared over straight r space straight j with hat on top
  • fraction numerator negative straight v squared over denominator straight r end fraction cos space straight theta space straight i with hat on top space plus space straight v squared over straight r space cos space straight theta space straight j with hat on top

82.
એક વિદ્યાર્થી દોરીના છેડે 200 g દળનો પથ્થર બાંધીને તેને ઊર્ધ્વ સમતલમાં ગોળ ગોળ ફેરવે છે. તો આ પથ્થરને તેના વર્તુળપથ પરના ઉપરના બિંદુ તથા નીચેના બિદુ પાસેના લઘુતમ વેગના ગુણોત્તર ......... થશે.
  • 1 space colon space square root of 3
  • 1 space colon space square root of 5
  • square root of 3 space colon space 1
  • square root of 5 space colon space 1

Advertisement
83.
એક ડોલમાં પાણી ભરીને તેને દોરી વડે બાંધીને ઊર્ધ્વ સમતલમાં 4 m ત્રિજ્યાના પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. જે ગતિપથના ઊર્ધ્વતમ બિંદુએ જો ડોલમાંથી પાણી નીચે ન પડતું હોય, તો ડોલના ભ્રમણનો આવર્તકાળ કેટલો હશે ?
  • 2 s

  • 8 s

  • 4 s

  • 66 s


C.

4 s


Advertisement
84. 3 kg દળના એક પદાર્થને 2 m લંબાઇની દોરી સાથે બાંધીને લટકાવે છે. આ પદાર્થને સમક્ષિતિજ દિશામાં એટલો વેગ આપવામાં આવેલ છે કે જેથી દોરી ઊર્ધ્વદિશા સાથે 60degree નો ખૂણો બનાવે તો આ સ્થાન પર દોરીમાં ઉદ્દભવતું તણાવબળ કેટલું હશે ?
  • 120 N

  • 100 N

  • 60 N

  • 80 N


Advertisement
85. 2 kg દળના એક ગોળ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિદુ A થી શરૂ કરી B સુધી 10 N નું અચળ બળ લાગે છે ત્યાર બાદ તે B થી C સુધી ગતિ કર્યા બાદ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી D પાસે પહોંચે સ્થિર થાય છે, તો વર્તુળાકાર લુપની ત્રિજ્યા = ....... m હશે.  
  • 5 m

  • 20 m

  • 10 m

  • 18 m


86.
એક કણ (P) 24 m ત્રિજ્યાવાળા ગોળા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોટેંલ છે. હવે ગોળાને સમક્ષિતિજ દિશામાં ગબડાવતા કણ (P) સપાટીથી કેટલી ઊંચાઇએ ગોળીની સપાટીથી છુટો પડશે.


  • 10 m

  • 40 m

  • 20 m

  • 30 m


87.
એક પથ્થરને 2 m લંબાઇની દોરીના છેડે બાંધીને ઊર્ધ્વ સમતલમાં નિયમિત વેગથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેમાં ઉદભવતાં લઘુતમ અને મહત્તમ તણાવનો ગુણોત્તર 25 : 3 છે, તો પથ્થરનો વેગ કેટલો હશે ?
  • 4 square root of 3 space ms to the power of negative 1 end exponent
  • 4 square root of 5 space ms to the power of negative 1 end exponent
  • 2 square root of 3 space ms to the power of negative 1 end exponent
  • 4 space square root of 3 space ms to the power of negative 1 end exponent

88. m દળનો એક કણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની R ત્રિજ્યાની ગોળાકાર સપાટીમાં બિંદુ A પરથી મુક્ત કરવામાં આવે છે, તો ગતિપથનાં કોઈ પણ બિંદુ પાસે કણ પર લાગતાં કેન્દ્રગામી બળ અને લંબબળના ગુણોત્તરનો bold theta સાથેનો સંબંધ કયો આલેખ વડે રજૂ કરી શકાય. (bold left parenthesis bold theta bold space bold not equal to bold 0 bold space bold અથવ ા bold space bold pi bold right parenthesis

Advertisement
89. એક પેરાબૉલિક ગ્લાસને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. અહીં x2 = 20y જો ગ્લાસનો સ્થિત ઘર્ષણાંક 0.5 હોય તો એક m દળનું જીવડું આ ગ્લાસમાં ટેબલની સપાટીથી કેટલી ઉંચાઇએ સ્થિર ચોંટીને રહી શકે.
  • 1.25 cm

  • 0.625 cm

  • 5.25 cm

  • 2.5 cm


90.
10 m અને 4 kg દળવાળી લંબાઇના દોરડાને 50 N બળની ખેંચવામાં આકે છે, તો જે બિંદુએથી બળ લાગતું હોય ત્યાંથી અંતરે 3 m દોરડામાં ઉદ્દ્ભવતું તણાવબળ કેટલું હશે ?
  • 35 N

  • 15 N

  • 0

  • 50 N


Advertisement