Important Questions of ગુરુત્વાકર્ષણ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

81. 2 kg દળના પદાર્થને ઊગમબિંદુથી  (12 m, 5 m) બિંદુએ લઇ જવામાં આવે, તો તેની ગુરુત્વ સ્થિતિ-ઊર્જામાં થતો ફેરફાર.....
  • -240 J

  • -245 J

  • -480 J

  • -225 J


82. કોઈ વિસ્તારમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નીચેના સૂત્રથી આપવામાં આવે છે. bold rightwards arrow for bold I of bold space bold equals bold space bold 5 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 12 bold space bold j with bold hat on top bold space bold N bold space bold kg to the power of bold minus bold 1 end exponent bold comma bold space તો નીચેના પ્રશ્નનો જવાબ આપો :

ઊગમબિંદુ પરનું સ્થિતિમાન શૂન્ય સ્વીકારીને બિંદુ (12 m, 0) અને (0, 5 m) પર સ્થિતિમાન શોધો.
  • -60 J kg-1, -60 J kg-1

  • -30 J kg-1, -30 J kg-1

  • -40 J kg-1, -30 J kg-1

  • -40 J kg-1, -50 J kg-1


83.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પદાર્થ પર ચંદ્વને કારણે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ પદાર્થ પર પૃથ્વીને કારણે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા ઘણું ઓછું હોય છે.
કારણ: આપેલા દળ m માટે ગુરુત્વાકર્ષણ બળ bold M over bold r to the power of bold 2 ના મૂલ્ય પર આધાર રાખે છે જે ચંદ્વ માટે ઘણું નાનું છે. જ્યાં r = કેન્દ્રથી અંતર 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


84.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પૃથ્વીના કેન્દ્ર પર પદાર્થ વજનરહિત બને છે.
કારણ : પૃથ્વીની સપાટીથી જેમ અંતર ઘટે તેમ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
85.
નીચેના આલેખોમાંથી કયો આલેખ કોઈ ઉપગ્રહ માટે કુલ ઊર્જા (E), ગતિઊર્જા (K) અને સ્થિતિ-ઊર્જા (U) વિરુદ્વ પૃથ્વીના કેન્દ્રથી અંતર (r) સાથેનો સાચો સંબંધ દર્શાવે છે ?

86. જો પદાર્થને (12 m, 0) થી (0, 5m) બિંદુએ લઈ જવામાં આવે, તો તેની ગુરુત્વ સ્થિતિ-ઊર્જામાં થતો ફેરફાર ......
  • -60 J

  • 0

  • -180 J

  • -60 J


87.
એક દળ m અને R ત્રિજ્યાના ગોળીય કવચના કેન્દ્રથી r અંતરે એક m દળનો મૂકેલો છે, તો તંત્રની ગુરુત્વકર્ષી સ્થિતિ-ઊર્જા rightwards arrow કેન્દ્રથી અંતર (r) નો આલેખ ......

88. કોઈ વિસ્તારમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નીચેના સૂત્રથી આપવામાં આવે છે. bold rightwards arrow for bold I of bold space bold equals bold space bold 5 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 12 bold space bold j with bold hat on top bold space bold N bold space bold kg to the power of bold minus bold 1 end exponent bold comma bold space તો નીચેના પ્રશ્નનો જવાબ આપો :
ઊગમબિંદુ પર રાખેલા 2 kg દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષીઈ બળ (મૂલ્ય).....
  • 26 N

  • 20 N

  • 35 N

  • 30 N


Advertisement
89. કયો આલેખ પૃથ્વી માટે ગુરુત્વીય સ્થિતિમાન વિરુદ્વ પૃથ્વીના કેન્દ્રથી અંતરનો સાચો સંબંધ દર્શાવે છે?

90.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ વિદ્યુત બળ કરતા ખૂબ જ નાનું (અવગણી શકાય તેવું) હોય છે.

કારણ : વિદ્યુત બળ માત્ર વિદ્યુતભારિત કણો વચ્ચે જ અનુભવાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement