2 kg from Class Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

1.
mઅને mદળ ધરાવતા બે કણ વચ્ચે r અંતરે લાગતું ગુરુત્વાકર્ષી બળ (મૂલ્ય) F છે, તો તેમની વચ્ચેના અંતરમાં ....... કરતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ 2F થાય.
  • 29.3 % જેટલો વધારો

  • 50 % જેટલો ઘટાડો 

  • 25 % જેટલો ઘટાડો

  • 29.3 % જેટલો ઘટાડો


2.
સમાન R ત્રિજ્યાના પિત્તળના બે ગોળાઓ એકબીજાને અડકે તે રીતે મૂકેલા છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ..... ના સમપ્રમાણમાં હોય.
  • R-4

  • R3

  • R4

  • R2


Advertisement
3.
2 kg જેટલું સમાન બળ ધરાવતા બે ગોળાઓનાં કેન્દ્રો વચ્ચેનું અંતર છે. તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય ...... N. (G = 6.67 × 10-11 Nm2kg-2 )
  • 6.67 × 10-11

  • 6.67 × 10-9

  • 6.67 × 10-7

  • 6.67 × 10-5


B.

6.67 × 10-9


Advertisement
4.
પૃથ્વી અને ચંદ્વનાં કેન્દ્રો વચ્ચેનું અંતર r છે. પૃથ્વીનું દળ એ ચંદ્વના દળ કરતા 81 ગણું વધારે છે. તો પૃથ્વી અને ચંદ્વનાં કેન્દ્રોને જોડતી રેખા પર પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષીબળ શૂન્ય થાય ?
  • 0.7 r

  • 0.25 r

  • 0.5 r

  • 0.9 r


Advertisement
5.
l બાજુવાળા સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ પર અનુક્રમે ત્રણ સમાન દળ (M) ધરાવતા કણ મૂક્યા છે. તો કોઈ એક બાજુના મધ્યબિંદુ પર મૂકેલ m દળના કણ પર ત્રણ કણોના તંત્ર વડે લાગતુ પરિણામી ગુરુત્વાકર્ષી બળ ...... થાય.
  • fraction numerator 4 GM space straight m over denominator 3 straight l squared end fraction
  • fraction numerator 3 GM space straight m over denominator 4 straight l squared end fraction
  • fraction numerator GM space straight m over denominator 4 straight l end fraction
  • fraction numerator 4 GM space straight m over denominator straight l squared end fraction

6.
m દળ અને r ત્રિજ્યાવાળા ત્રણ સમાન ગોળાઓ એકબીજાને અડકે તેમ સમક્ષિતિજ સપાટી પર ગોઠવ્યા છે, તો કોઈ એક ગોળા પર બાકીના બે ગોળાઓ વડી લાગતા ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય....
  • fraction numerator straight G space straight m squared over denominator 4 straight r squared end fraction
  • fraction numerator square root of 2 space straight G space straight m squared over denominator 4 straight r squared end fraction
  • fraction numerator square root of 3 space straight G space straight m squared over denominator 4 straight r squared end fraction
  • fraction numerator straight G space straight m squared over denominator straight r squared end fraction

7. પૃથ્વીની સપાટીથી h ઊંચાઇએ એક m દળના પદાર્થ પર પૃથ્વીને કારણે લાગતું રુત્વાકર્ષી બળ એ દરિયામી સપાટી પર તે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા bold 1 over bold 3 ગણું હોય તો bold h over bold R bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.
  • 0.500

  • 0.314

  • 0.732

  • 0.414


8.
l બાજુવાળા ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર અનુક્રમે સમાન દળ m ધરાવતા ત્રણ મૂકેલા છે. ચોથા શિરોબિંદુ પર મૂકેલ એકમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય .....
  • fraction numerator 3 straight G space straight m over denominator straight l squared end fraction
  • fraction numerator square root of 3 space straight G space straight m over denominator straight l squared end fraction
  • fraction numerator straight G space straight m over denominator straight l squared end fraction open parentheses 1 half plus square root of 2 close parentheses
  • fraction numerator straight G space straight m over denominator 3 straight l squared end fraction

Advertisement
9.
એકબીજાથી 1 m અંતરે રહીલા બે બિંદુવત્ત કણો A અને B ના દળોનો ગુણોત્તર 4 : 5 છે. જ્યારે M દળ ધરાવતા ત્રીજા કણ C ને A અને B વચ્ચે મૂકવામાં આવે ત્યારે A અને C વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ B અને C વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા bold 1 over bold 5 ગણું છે, તો કણ C નું કણ A થી અંતર ......... હોય.
  • 2 over 7 space straight m
  • 2 over 5 space straight m
  • 2 over 3 space straight m
  • 1 third space straight m

10. એક M દળના પદાર્થના m અને (M - m) દળના એક બે ટુકડા કરવામાં આવે છે. જો આપેલા અંતર માટે બે ટુકડાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ મહત્તમ હોય તો bold m over bold M bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold.
  • 3 over 4
  • 1 fourth
  • 1 half
  • 1 fifth

Advertisement