Important Questions of ઘન અને પ્રવાહીના ગુણધર્મો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

21.
1 kg m-3 ઘનતા ધરાવતા હવાના માધ્યમમાં, 4 kg m-3 ઘનતાવાળો પદાર્થ, 8 kg m-3 ઘનતાવાળા 10 N વજન સાથે સમતોલનમાં રહે છે, તો પદાર્થનું સાચું દ્વવ્યમાન ...... છે.
  • 10 kg

  • 3 over 4 space kg
  • 7 over 8 space k g
  • 7 over 6 space kg

22.
એક પદાર્થનો પોઇસન ગુણોત્તર 0.5 છે. તેમાંથી બનાવેલ એકરૂપ સળિયાને પ્રલંબિત (પ્રતાન) ખેંચાણ (પ્રતાન વિકૃતિ) 2 × 10-3 N આપવામાં આએ, તો તેના કદનો વધારો કેટલા ટકા થશે ?
  • 5 %

  • 0 %

  • 0.08 %

  • 0.008 %


23.
જમીનની સપાટી પર પૈડાવાળા સ્ટૅન્ડ પર ગોઠવેલી બંધ લંબચોરસ ટાંકીને પાણીથી સંપૂર્ણપણે ભરવામાં આવેલી છે. હવે જો ટાંકીને જમણી બાજુની દિશામાં a જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે તો, 
  • કયા બિંદુએ દબાણ મહત્તમ બનશે ?
  • કયા બિંદુએ દબાણ ન્યૂનતમ બનશે ?


  • (i) Q (ii) R

  • (i) S (ii) R

  • (i) Q (ii) S

  • (i) Q (ii) P


24.
600 kgm-3 ઘનતા ધરાવતો 120 kg દળનો લાકડાનો એક તરાપો પાણી ઉપર તરે છે. આ તરાપા પર મહત્તમ કેટલું દળ મૂકી શકાય કે જેથી તરાપો પાણીમાં ડુબવાની અણી પર આવે ?
  • 60 kg

  • 30 kg

  • 80 kg

  • 30 kg


Advertisement
25.
મરક્યુરી ભરેલા મેનોમીટર (યુ-ટ્યૂબ)ની બંને ભૂજામાં મરક્યૂરીની સપાટી સમાન ઉંચાઇ ધરાવે છે. હવે 1.3 gcm-3 ઘનતાવાળું ગ્લિસરીન મેનોમીટરની એક ભૂજામાં તે 20 cm ઉંચાઇનો સ્તંભ રચે તેટલું દાખલ કરેલું છે. તો બીજી ભૂજામાં 0.8 gcm-3 0.8 ઘનતાવાળું પ્રવાહી દાખલ કરીને તેની ઉંચાઇ લગભગ કેટલી રાખવી જોઈએ એક જેથી મેનોમીટરના બંને ખુલ્લા છેડે પ્રવાહી સ્તંભોની ઉંચાઇ સમાન થાય ?

  • 16 cm

  • 8 cm

  • 20 cm

  • 10 cm


26.
બે જુદા જુદા દ્વવ્યના પદાર્થોને ત્રાજવાના એક-એક છેડા પર લટકાવેલા છે. જ્યારે પદાર્થો સહિત ત્રાજવાને પાણીના માધ્યમમાં રાખવામાં આવે, ત્યારે ત્રાજવું સમતોલનમાં રહે છે. જો તેમાંના એક પદાર્થનું દળ 36 g અને ઘનતા 9 gcm-3 હોય તો બીજા 72 g દળ ધરાવતા પદાર્થની ઘનતા કેટલી હશે ?
  • 5 gcm-3

  • 1.8 gcm-3

  • bold 4 over bold 3 gcm-3
  • bold 2 over bold 3 gcm-3

27.
સ્ટીલના એક તાર પર 20 Nm-2 જેટલું તણાવ પ્રતિબળ લગાડવામાં આવે છે. તો તારના એકમ કદ દીઠ સંગૃહીત સ્થિતિસ્થાપકીય સ્થિતિ-ઊર્જા ....... હોય છે.
  • 109

  • 0.5 × 10-11

  • 10-9

  • 2 × 10-9


28.
હવાના અણુની સ્થિત-ઊર્જા bold U bold space bold equals bold space bold M over bold r to the power of bold 6 bold space bold minus bold space bold N over bold r to the power of bold 12 છે. જ્યાં M અને N ઘન અચળાંકો છે, તો પદાર્થની સમતોલ સ્થિતિની સ્થિતિ-ઊર્જા ........ . 
  • 0

  • fraction numerator straight M squared over denominator 4 space straight N end fraction
  • fraction numerator straight N squared over denominator 4 space straight M end fraction
  • MN squared over 4

Advertisement
29.
એક પદાર્થનો પોઇશન ગુણોત્તર 0.1 છે. જો આ પદાર્થના સળિયાનું પ્રલંબિત ખેંચાણ 10-3 છે, તો તેના કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો ?
  • 8 %

  • 0.08 %

  • 0.8 %

  • 0.008 %


30.
એક જ દ્વવ્યના બનેલા તથા સમાન લંબાઇ ધરાવતા બે તારના વ્યાસનો ગુણોત્તર 2 : 3 છે. હવે જો તેમને સમાન બળની અસર હેઠળ તણાવ આપવામાં આવે, તો બંને તારના એકમ કદ દીઠ સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ?
  • 81 :16

  • 16:81

  • 9:4

  • 2:3


Advertisement