Important Questions of ઘન અને પ્રવાહીના ગુણધર્મો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

71.
90bold degreeC તાપમાને રહેલી એક વસ્તુ 4 મિનિટમાં 74degreeC સુધી ઠંડી પડે છે અને 8 મિનિટમં 62degreeC સુધી ઠંડી પડે છે, તો 20  મિનિટમાં અંતે તેનું તાપમાન કેટલું હશે ?
  • 42.4 degree C
  • 38.4 degree C
  • 40.4 degree space straight C
  • 36.4 degree C

72.
જ્યારે સંપૂર્ણ કાળ પદાર્થન તાપમાનમાં ફેરફાર કરવામાં આવે ત્યારે મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંલંબાઈમાં 20 % ઘટાડો થાય છે, તો અનુરૂપ ઉત્સર્જિત પાવરમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે ?
  • 316 % વધારો

  • 416 % ઘટાડો

  • 316 % ઘટાડો 

  • 416 % વધારો 


73. કાળા પદાર્થનું તાપમાન ત્રણ ગણુ કરતાં તેન કુલ ઉત્સર્જન પાવરમાં થતો પ્રતિશત વધારો કેટલો હોય ?
  • 800 %

  • 81 %

  • 8000 %

  • 8100 %


74.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : નીચે બે જુદા જુદા પ્રકારના રબર માટે પ્રતિબળ → વિકૃતિના આલેખ આપ્યા છે. રબર A કરતા રબર B એ કાર ટાયર તરીકે વધુ ઉપયોગી છે.
કારણ : રબર A એ રબર B કરતા વધારે ઉષ્માઉર્જા મુક્ત કરે છે.


  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
75.
જો સંપૂર્ણ કળા પદાર્થના ઉત્સર્જ્ન પાવરમાં 25% ઘટાડો કરવો હોય, તો તાપમાનમાં લગભગ કેટલા પ્રતિશત ફેરફાર કરવો પડે ? 
  • 30 % ઘટાડો

  • 7 % વધારો 

  • 30 % વધારો

  • 7 % ઘટાડો


76. જ્યારે સંપૂર્ણ કળા પદાર્થનું તાપમાન 30% વધારવામાં આવે, તો મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંગલંબાઈમાં ફેરફાર થશે ?
  • 30 % વધારો

  • 30 % ઘટાડો 

  • 8100 % વધારો 

  • 8100 % ઘટાડો 


77.
એક પ્રવાહીનું તાપમાન 100degreeC છે વાતાવરણનું તાપમાન 10°C છે. કુદરતી રીતે અ પ્રવાહીને ઠંડું પાડતા કેટલા સમયમાં તેનું તાપમાન 82°C થશે ? અચળાંક k' = 0.01234567 (°C)-1/4 મિનિટ-1
  • 18 મિનિટ 

  • 12 મિનિટ

  • 9 મિનિટ

  • 6 મિનિટ


Advertisement
78.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : રબરની એક દોરીની પ્રારંભિક લંબાઈ L છે. તેની પર 5N ખેંચાણબળ લગાડતાં તેની લંબાઈ a મીટર થાય છે અને 6N ખેંચાણબળ લગાડતાં b મીટર થાય છે. દોરીની લંબાઈ (a + b - L) મીટર થાય જ્યારે દોરી પર લાગતું ખેંચાણબળ 9N હોય.
કારણ : સ્થિતિસ્થાપકતા દોરીની લંબાઈમાં થતો વધારો તેની પ્રારંભિક લંબાઈના સમપ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


D.

વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
Advertisement
79.
દૂધભરેલા એક કપનું 360 K તાપમાને 320 K તાપમાન કરતાં 3.65 ગણી ઝડપથી 1°C તપમાન ઘટે છે. જો દૂધને સંપૂર્ણ કાળો પદાર્થ ગણીએ, તો પરિસરનું તાપમાન લગભગ કેટલું હશે ? 
  • 300 K

  • 310 K

  • 273 K

  • 285 K


80.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : બે સમાન આડછેદ ધરાવતા અને સમાન દ્રવ્યના બનેલા તાર A અને B માં તાર A ની લંબાઈ તાર B કરતા બમણી છે, તો આપેલા વજન માટે તાર Aની લંબાઈમાં થતો વધારો તાર B કરતા બમણો હોય.
કારણ : આપેલ વજન માટે તારની લંબાઈ,આં થતો વધારો તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement