Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ચાકગતિ

Multiple Choice Questions

31.
એક કણ bold 10 over bold pi bold italic m ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગે અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. ગતિ શરૂ કર્યા બાદ 2.5 ભ્રમણ પછી તેનો વેગ 50 ms-1 હોય તો સ્પર્શીય પ્રવેગ ...... 
  • 25 rad s-2

  • 2500 bold pi2 ms-2

  • 25 ms-2

  • 2500 straight pi2 rad s-3


32.
એક પંખો સ્થિર સ્થિતિમાંથી અચળ કોણીય પ્રવેગથી 4s માં 500 rpm ની ઝડપ પ્રાપ્ત કરે છે, તો તેને સ્થિર સ્થિતિમાંથી 250 rpm ઝડપ પ્રાપ્ત કરતાં લાગતો સમય.....
  • 2 s

  • 2.5 s

  • 3 s

  • 1.8 s


33. એક કણની પ્રારંભિક કોણીય ઝડપ 2 rad s-1 અને અચળ કોણીય પ્રવેગ 3 rad s-2 છે, તો 4 s બાદ તેનું કોણીય સ્થાનાતર ..... rad.
  • 14

  • 32 

  • 10

  • 18


34.
એક વ્હિલ સ્થિર સ્થિતિમાંથી અચળ કોણીય પ્રવેગથી ગતિ શરૂ કરી પ્રથમ સેકન્ડમાં 3 rad કોણીય સ્થાનાંંતર અનુભવે છે. તો બીજી સેકન્ડમાં તેનું કોણીય સ્થાનાંતર .....
  • 9 rad

  • 15 rad

  • 12 rad

  • 6 rad


Advertisement
Advertisement
35.
આકૃતિ મુજબ એક તકતી સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના બગડે છે. B તેનું કેન્દ્ર છે અને AB = BC છે. જો A, B અને C બિંદુઓના વેગ અનુક્રમે vA, vB અને vC હોય તો.....

  • cC < vB > vA

  • vC < vA > 2vA

  • vC > vB > vA

  • cC < vB < vA


C.

vC > vB > vA


Advertisement
36.
એક ચક્રને સ્થિર સ્થિતિમાંથી 3 rad s-2 ના અચળ કોણીય પ્રવેગથી ગતિ કરાવ્યા  બાદ 8 s અચળ કોણીય ઝડપથી અને ત્યાર બાદ 8 s અચળ કોણીય પ્રતિપ્રવેગથી ગતિ કરાવીને સ્થિર કરતાં સમગ્ર ગતિ દરમિયાન કોણીય સ્થાનાંતર ....... rad
  • 256

  • 356

  • 384

  • 284


37. એક ચક્ર ચાકગતિ શરૂ કર્યાના 4 s માં 50 પરિભ્રમણનું કોણીય સ્થાનાંતર અનુભવે છે, તો 5 s બાદ તેની કોણીય ઝડપ ....... rad s-1
  • 30 straight pi

  • 40 straight pi

  • 50 straight pi

  • 50


38.
એક ચક્ર તેની અક્ષને અનુલક્ષીને 5 rad s-2 અચળ કોણીય પ્રવેગથી ગતિ કરે છે. ગતિ શરૂ કર્યા બાદ 2 s માં ભ્રમણાક્ષથી 2 cm અંતરે આવેલ કણના ત્રિજ્યાવર્તી અને સ્પર્શીય પ્રવેગનાં મૂલ્યો અનુક્રમે ..... અને ....... cms-2
  • 25, 10

  • 25, 5

  • 50, 5

  • 50, 10


Advertisement
39. એક સાઇલકનાં આગળના અને પાછળના વ્હિલની ત્રિજ્યા અનુક્રમે r1 અને rછે. જ્યાં r1 = 2r1 જો બંનેના જમીનના સંપર્કમાં રહેલા બિંદુના વેગ અનુક્રમે v1 અને v2 હોય તો..... 
  • straight v subscript 1 space greater than space straight v subscript 2
  • straight v subscript 2 space equals space straight v subscript 1
  • straight v subscript 2 space equals space 2 straight v subscript 1
  • straight v subscript 1 space equals space 2 straight v subscript 2

40.
એક વ્હિલની ત્રિજ્યા 2 m છે. તેના પરનું એક બિંંદુ જમીન સાથે સંપર્કમાં છે. વ્હિલ જ્યારે અડધું ભ્રમણ કરે ત્યારે બિંદુનું રેખીય સ્થાનાંતર .....
  • 4 square root of 4 plus straight pi squared end root
  • 2 space square root of 4 space plus space straight pi squared end root
  • 1 m

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement