62.
કાટકોણ ત્રિકોણ આકારની એક પ્લેટ ABC નું દળ M છે. તે A બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે. B છેડાને દોરી વડે બાંધીને AB સપાટી સમક્ષિતિજ રહે તેમ રાખેલ છે, તો A બિંદુ પાસે પ્રત્યાઘાતી બળનું મૂલ્ય ........ .