Important Questions of થર્મોડાયનેમિક્સ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

21. એક થર્મોડાયનેમિક તંત્ર અવસ્થાઓ (i) P1, V થી 2P1, V (ii) P1, V1 થી P1, 2Vમાં જાય છે, તો આ બંને કિસ્સામાં થતું કાર્ય
  • PV1, 0

  • PV1, P1V1

  • 0, PV1

  • 0, 0


22. કયા તાપમને પાણીની ઘનત મહત્તમ હોય છે ?
  • 42° F

  • 4° F

  • 39.2° F

  • 32° F


Advertisement
23. તાપમનનાં કયા મૂલ્ય માટે °C અને °F માપક્રમનાં મૂલ્યો સરખા આવે ?
  • 0

  • 32

  • 40

  • -40


D.

-40


Advertisement
24. આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે fraction numerator bold d bold space bold p over denominator bold p end fraction.............. થાય. 
  • negative space straight gamma squared space dv over straight v
  • square root of straight gamma space dv over straight v
  • negative straight gamma space dv over straight v
  • negative space dv over straight v

Advertisement
25. પદાર્થના તપમાનમાં 1° C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ............ કહે છે. 
  • જળ તુલ્યાંક 

  • એન્ટ્રોપી

  • વિશિષ્ટ ઉષ્મા

  • ઉષ્માધારિતા

26. કયા તાપમાને પાણીએનો કદ-પ્રસરણાંક શૂન્ય થશે ? 
  • 15.5° C

  • 100° C

  • 0° C

  • 4° C


27. રેખીય પ્રસરણાંકનો એકમ .............. છે. 
  • m °C

  • m/'°C

  • °C-1

  • °C


28. આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા માટે fraction numerator bold d bold space bold p over denominator bold p end fraction .............. થાય.
  • negative straight gamma space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative square root of straight gamma space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative straight gamma squared space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative space fraction numerator straight d space straight v over denominator straight v end fraction

Advertisement
29.
R1 અને R2 ત્રિજ્યાવાળા બે તાંબાનાં બે ગોળાઓના તાપમાનમાં 1K વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર ............ થાય, જ્યાં R1 = 2R2
  • 1 over 8
  • 8 over 1
  • 27 over 8
  • 8 over 27

30.
100 g શુદ્વ પણીને 25° C થી 50° C તાપમનસુધી ગરમ કરવામાં આવે છે. જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે, તો તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 4184 J kg-1 K-1)
  • 1046.00 J

  • 10460 J

  • 10460 cal

  • 1046.00 cal


Advertisement