21.તાપમનનાં કયા મૂલ્ય માટે °C અને °F માપક્રમનાં મૂલ્યો સરખા આવે ?
0
32
40
-40
22.કયા તાપમાને પાણીએનો કદ-પ્રસરણાંક શૂન્ય થશે ?
15.5° C
100° C
0° C
4° C
23.કયા તાપમને પાણીની ઘનત મહત્તમ હોય છે ?
42° F
4° F
39.2° F
32° F
24.રેખીય પ્રસરણાંકનો એકમ .............. છે.
m °C
m/'°C
°C-1
°C
Advertisement
25.આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા માટે .............. થાય.
Advertisement
26.
100 g શુદ્વ પણીને 25° C થી 50° C તાપમનસુધી ગરમ કરવામાં આવે છે. જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે, તો તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 4184 J kg-1 K-1)
1046.00 J
10460 J
10460 cal
1046.00 cal
B.
10460 J
Advertisement
27.આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે .............. થાય.
28.પદાર્થના તપમાનમાં 1° C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ............ કહે છે.
જળ તુલ્યાંક
એન્ટ્રોપી
વિશિષ્ટ ઉષ્મા
ઉષ્માધારિતા
Advertisement
29.એક થર્મોડાયનેમિક તંત્ર અવસ્થાઓ (i) P1, V થી 2P1, V (ii) P1, V1 થી P1, 2V1 માં જાય છે, તો આ બંને કિસ્સામાં થતું કાર્ય
PV1, 0
PV1, P1V1
0, PV1
0, 0
30.
R1 અને R2 ત્રિજ્યાવાળા બે તાંબાનાં બે ગોળાઓના તાપમાનમાં 1K વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર ............ થાય, જ્યાં R1 = 2R2