Important Questions of થર્મોડાયનેમિક્સ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

71.
એક મોલ આદર્શ વયુ પ્રારંભિક અવસ્થા-A માંથી અંતિમ અવસ્થા-B માં બે જુદી જુદી રીતે જાય છે. પ્રથમ સમતાપી વિસ્તરણ કરાવી કદ V થી 3V કરવામાં આવે છે. ત્યાર બાદ અચળ દબાણે તેનું કદ ઘટાડીને 3V થી V કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓ દર્શાવતો bold P bold space bold rightwards arrow bold space bold V આલેખ નીચેનમાંથી કયો હોઈ શકે ?

72. bold mu મોલ Ar વાયુની ચક્રિય પ્રક્રિયા ABCA દર્શાવેલ છે. આ થર્મોડાયનેમિક પ્રર્કિયાની કાર્યક્ષમતા .......... થાય. 
  • 75 %

  • 25 %

  • 100 %

  • 50 %


73.
આપેલ આકૃતિમાં bold P bold space bold rightwards arrow bold space bold V ના આલેખમાં એક ચક્રિય પ્રક્રિયા માટે વાયુની આંતરિક ઊર્જા bold increment bold U અને ચોખ્ખો ઊર્જાનો વિનિમય ......... અને ........ થશે. 

  • શૂન્ય, ઋણ

  • ધન, ઋણ 

  • ધન, શૂન્ય 

  • શૂન્ય, ધન


74. આદર્શ વાયુ માટે અચળ તાપમને bold beta bold space bold rightwards arrow bold P નો કયો આલેખ સાચો છે. જ્યાં bold beta = વાયુની દબનિયતા = fraction numerator bold minus bold dv bold space bold l bold space bold dp over denominator bold V end fraction છે. 

Advertisement
75.
આપેલ આકૃતિમાં એક તંત્રની 1-2-1 માર્ગે વખતે તંત્ર અને પરિસર વચ્ચે તાપીય સંતુલન સ્થયાપ તે રીતે જુદા જુદા માર્ગ bold P bold space bold rightwards arrow bold space bold V ના આલેખમાં દર્શાવ્યા છે. કય બંધ માર્ગ માટે તંત્ર વડે થતું કાર્ય મહત્તમ ધન મળેશે ?

  • 1 - d - 2 - e - 1

  • 1 - a - 2 - f - 1

  • 1 - c - 2 - e - 1

  • 1 - b - 2 - f - 1


76.
1 વાતાવરણના અચળ દબાણે 50 K તાપમનવાળા પ્રવાહી O2 ને 300 K સુધી ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાનો દર અચળ છે. આપેલ પૈકી કયો ગ્રાફ તાપમાન સાથે સમયનો ફેરફાર દર્શાવે છે.

77. આકૃતિમાં bold P bold space bold rightwards arrow bold space bold Vઅલેખમાંથી કયો ભાગ, સમતાપી, સમકદીય અને સમદાબી છે. 
  • 34; 12; 23

  • 12; 14;  34

  • 23; 34; 12

  • 12; 34; 23


78. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચક્રિય પ્રક્રિયાના દરેક ચક્ર દીઠ તંત્ર ....... જૂલ જેટલી ચોખ્ખી ઉષ્માનું શોષણ કરશે. 

  • 200 × 105 J

  • 20 × 106 J

  • 2 × 105 J

  • 20 × 107 J


Advertisement
Advertisement
79.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 મોલ He વાયુ ચક્રિય પ્રક્રિયા ABCA અનુભવે છે, વાયુમાંથી કુલ 1000 J ઉષ્મા પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે, તો BC તબક્કા દરમિયાન વયુ વડે થતું કાર્ય ......... થાય. (R = 8.3 લો.) 


  • -1490 J

  • 1490 J

  • -3490 J

  • +3490 J


C.

-3490 J


Advertisement
80. અકૃતિમાં દર્શાવેલ bold P bold space bold rightwards arrow bold space bold V આલેખમાં ચક્રિય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય ........... હશે. 
  • 6 PV

  • 9 PV

  • 2 PV

  • 4 PV


Advertisement