Important Questions of થર્મોડાયનેમિક્સ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

91.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : ઠારણ વ્યવસ્થનું તાપમાન ઘટાડતાં કાર્નોટ અન્જિનની કાર્યક્ષમતા વધે છે.
કારણ : bold eta bold space bold equals bold space bold 1 bold space bold minus bold space bold T subscript bold 2 over bold T subscript bold 1

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

92.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : રેફ્રિજરેટર નીચા તાપમાનોથી ઉષ્મા શોશી તાપમાને મુક્ત કરે છે.
કારણ : સામાન્ય રીતે ઉષ્મા નીચા તપમાનેથી ઊંચા તાપમાને વહન થતી નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

93. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : રૂમમાં રાખેલ ગ્લાસમાંના દૂધને ઠંડું પાડતા તેની અવ્યવસ્થા ઘટે છે. 

કારણ : ગરમ વસ્તુને ઠંડી પાડતા તે થર્મોડાયનેમિકસના બીજા નિયમનો ભંગ કરતો નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન : રૂમમાં રાખેલ ગ્લાસમાંના દૂધને ઠંડું પાડતા તેની અવ્યવસ્થા ઘટે છે.
    કારણ : ગરમ વસ્તુને ઠંડી પાડતા તે થર્મોડાયનેમિકસના બીજા નિયમનો ભંગ કરતો નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

94. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : ઉષ્માતંત્રની કાર્યક્ષમતા સમજવા માટે કાર્નોટ ચક્ર ઉપયોગી છે. 

કારણ : આપેલા તાપમાને મહત્તમ શક્ય કાર્યક્ષમતા મેળવવાની સંભાવનાનો રસ્તો દર્શાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
95. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : વ્યવહારમાં પ્રવર્તતી પક્રિયા શોધવી મુશ્કેલ છે. 
કારણ : મોટા ભાગની પ્રક્રિયાઓ ઊર્જાનો વ્યય કરે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
96. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : ફુગ્ગામાંથી બહાર આવતી હવા તત્કાલ ઠંડી હોય છે. 

કારણ : બહાર આવતી હવા સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

Advertisement
97.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : સૂર્યની સપાટી પરનું તાપમાન 6000 K છે. હવે જો એક મોટો લેન્સ લઈને આ સૂર્યકિરણોને કેન્દ્રિત કરીએ, તો 8000 K તપમાન મેળવી શકાય. 
કારણ : આ તાપમાન થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર મેળવી શકાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

98. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : અલગ કરેલા તંત્રની અન્ટ્રોપી વધે છે. 

કારણ : અલગ કરેલા તંત્રમાં થતી પ્રક્રિયા સમોષ્મી છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
99.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : આદર્શ વાયુની આંતરિક ઊર્જા માત્ર તાપમાન આધારિત છે નહિ એ કદ પર.
કારણ : તાપામાન એ કદ કરતા વધારે અગત્યનું છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

100.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : સમોષ્મી સંકોચનમાં તંત્રની આંતરિક ઊર્જા અને તાપમન ઘટે છે.
કારણ : સમોષ્મી સંકોચન ઘણી ધીની પ્રક્રિયા છે.