Important Questions of દોલનો અને તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

111.
એક બંધ નળીમાં 320 Hz આવૃત્તિના સ્વરકાંટા વડે ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે. નળીની લંબાઈ 125 cm છે. હવે નળીમાં ધીમે ધીમે ક્રમશ: પાણી ભરવામાં આવે છે. પાણીની કેટલી ઉંચાઈએ અનુનાદ સંભળાશે ? ધ્વનિનો વેગ 320 ms-1
  • 100

  • 125

  • 75

  • 25


112.
એક બંધ ઓર્ગન પાઈપ અને એક ખુલ્લી ઓર્ગન પાઈપને સમાન મૂળભૂત આવૃત્તિ પર ટ્યૂન કરેલ છે, તો તેમની લંબાઈઓનો ગુણોત્તર કેટલો હોય ?
  • 3 : 2

  • 2 : 3

  • 1 : 2

  • 3 : 4


113.
એક ક્લોઝડ પાઈપમાં હવાનો સ્તંભ 1602 Hz ના સ્વરકાંટા સાથે પ્રથમ અનુનાદમાં છે. ક્લોઝડ પાઈપમાં હવાના સ્તંભની લંબાઈ કેટલા cm થશે ? (v = 320 ms-1)
  • 50

  • 2.5

  • 5

  • 25


114.
એક સ્થિત તરંગના બે ક્રમિક ઓવરટોનને આવૃત્તિઓ અનુક્રમે 285 Hz અને 325 Hz છે, તો મૂળભૂત આવૃત્તિ કેટલી હશે ? 
  • 40 Hz

  • 80 Hz

  • 305

  • 20 Hz


Advertisement
115.
ક્લોઝડ પાઈપની લંબાઈ 130 cm છે. તેમાં રચાતાં સ્થિત તરંગની આવૃત્તિ તેના તૃતીય ઓવરટોનની આવૃત્તિ જેટલી છે, તો તરંગલંબાઈ કેટલા cm હશે ? 
  • 130

  • 260

  • 80

  • 40


116.
એક બંધ નળી અને બીજી ખુલ્લી નળી માટે પ્રથમ ઓવરટોનની આવૃત્તિઓ સમાન હોય, તો તેમની લંબાઈનો ગુણોત્તર 
  • 4 : 5

  • 3 : 4

  • 1 : 2

  • 5 : 6


117.
100 cm અંતરે આવેલ બે દ્રઢ આધારો વચ્ચે એક દોરી બાંધેલી છે. આ દોરી માટે 295 Hz આવૃત્તિ પછી સીધી 415 Hz આવૃત્તિ મળે છે. આ બંનેની વચ્ચેની બીજી કોઈ જ આવૃત્તિ શક્ય નથી. આ દોરી માટે લઘુત્તમ અનુનાદીય આવૃત્તિ
કેટલી થશે ?
  • 120 Hz

  • 220 Hz

  • 250 HZ

  • 60 Hz


118.
બંને છેડેથી ખુલ્લી નળીમાં 160 Hz ના સ્વરકાંટા વડે અનુનાદ મેળવવા માટે, નળીની ઓછામં ઓછી લંબાઈ કેટલા cm હોવી જોઈએ ? (v = 320 ms-1)
  • 50

  • 100

  • 25

  • 10


Advertisement
119.
એક ખુલ્લી પાઈપ માટે હવાના સ્તંભની મૂળભૂત આવૃત્તિ 512 Hz છે. જો આ પાઈપ એક છેડેથી બંધ કરવમાં આવે, તો મૂળભૂત આવૃત્તિ ...........  Hz થાય.
  • 256

  • 512

  • 1024

  • 0


120.
100 cm લંબાઈની એક દોરી દસમાં હાર્મોનિકથી દોલનો કરે છે. દોરી પર મળતા નિસ્પંદ બિંદુઓ અને પ્રસ્પંદ બિંદુઓની સંખ્યા અનુક્રમે ...... અને .......હશે.
  • 10 અને 9

  • 10 અને 11

  • 9 અને 10

  • 11 અને 10


Advertisement