એક કણ 20 cm from Class Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

11.
એક સ.આ.દો. X-અક્ષ પર સ.આ.ગ. કરે છે. t-સમયે તેના સ્થાનાંતરનું સુત્ર bold x bold left parenthesis bold t bold right parenthesis bold space bold equals bold space bold 20 bold space bold sin bold space bold pi over bold 3 bold space bold left parenthesis bold 15 bold t bold space bold plus bold space bold 0 bold. bold 5 bold right parenthesis bold space bold cm છે. બીજો સ.આ.દો. Y-અક્ષ પર સ.આ.ગ.કરે છે. t-સમયે તેના સ્થાનાંતરનુ સુત્ર bold y bold left parenthesis bold t bold right parenthesis bold space bold equals bold space bold 8 bold space bold left square bracket bold sin bold space bold 10 bold πt bold space bold plus bold space bold 0 bold. bold 75 bold space bold cos bold space bold 10 bold πt bold right square bracket bold space bold cm છે. આ બંને દોલકો માટે કંપવિસ્તારનો ગુણોત્તર અને આવર્તકાળનો ગુણોત્તર ગણો. 
  • fraction numerator straight A space straight x over denominator straight A space straight y end fraction space equals space 1 space semicolon space fraction numerator straight T space straight x over denominator straight T space straight y end fraction space equals space 1
  • fraction numerator straight A space straight x over denominator straight A space straight y end fraction space equals space 2 space semicolon space fraction numerator straight T space straight x over denominator straight T space straight y end fraction space equals space 2
  • fraction numerator straight A space straight x over denominator straight A space straight y end fraction space equals space 1 space semicolon space fraction numerator straight T space straight x over denominator straight T space straight y end fraction space equals space 2
  • fraction numerator straight A space straight x over denominator straight A space straight y end fraction space equals space 2 space semicolon space fraction numerator straight T space straight x over denominator straight T space straight y end fraction space equals space 1

12.
એક સ.આ.દો.નો કંપવિસ્તાર 10 cm અને આવર્તકાળ bold 2 bold pi bold space bold s છે. જ્યારે તેનો પ્રવેગ 8 cms-2 જેટલો હોય ત્યારે તેનો વેગ કેટલા cms-1 થશે ?
  • 8

  • 4

  • 6

  • 2


13.
એક સરળ આવર્ત દોલકનો કંપવિસ્તાર 1 m છે. જ્યારે તે તેન નિયત બિંદુથી 0.5 m દૂર હોય તે ક્ષણે તેની ગતિ દિશામાં બળ લગાડી તેનો તાત્ક્ષણિક વેગ ત્રણ ગણો કરવામાં આવે છે. તો નવો કંપવિસ્તાર શોધો. 
  • square root of 13 space m
  • square root of 11 space m
  • square root of 7 space m
  • square root of 5 space m

Advertisement
14.
એક કણ 20 cm લંબાઈના માર્ગ પર સ.આ.ગ. કરે છે. જ્યારે તે મધ્યમાન સ્થનથી 6 cm દૂર હોય ત્યારે તેનો વેગ 16 cms-1 છે, તો જ્યારે તે ધન છેડાથી 3 cm દુર હોય ત્યારે તેના પ્રવેગનું મૂલ્ય ...... cms-2 લો. 
  • 28

  • 21

  • 14

  • 7


A.

28


Advertisement
Advertisement
15.
એક સ.આ.દો.નો આવર્તકાળ fraction numerator bold 2 bold space bold pi over denominator bold 5 end fraction bold space bold italic s છે. નિયતબિંદુ પાસેથી તે bold 10 bold space square root of bold 5 bold space bold cms to the power of bold minus bold 1 end exponent જેટલા વેગથી પસાર થાય છે, તો જ્યારે તેનો વેગ 10 cms-1 જેટલો થાય ત્યારે તેનું સ્થાનંતર કેટલું હશે ?
  • 2 space square root of 5 space cm
  • square root of 5 space c m
  • 4 space square root of 5 space cm
  • 4 cm


16.
એક સરળ આવર્તદોલકોના આવર્તનકાળ અનુક્રમે T અને fraction numerator bold 3 bold T over denominator bold 4 end fraction છે. તેઓ બંને ગતિપથના મધ્યબિંદુ પાસેથી એકસાથે દોલનો શરૂ કરે છે. જ્યારે T આવર્તકાળ ધરાવતો દોલક તેનું એક દોલન પૂર્ણ કરે છે ત્યારે આ બે દોલકોનાં દોલનો વચ્ચે કળાનો તફાવત .......... છે. 
  • 120°

  • 110°

  • 72°

  • 62°


17.
એક સ.આ.ગ. માટે સ્થાનાંતર (y) bold rightwards arrowસમય(t) નો આલેખ અકૃતિમાં દર્શાવ્યો છે. bold t bold space bold equals bold space bold 1 over bold 2 bold space bold sના અંતે દોલકનો પ્રવેગ ....... cms-2 હશે.

  • negative square root of 2 space straight pi
  • negative square root of 2 space straight pi squared
  • negative fraction numerator straight pi to the power of 1 over denominator square root of 2 end fraction
  • negative fraction numerator straight pi over denominator square root of 2 end fraction

18.
એક સ.આ.દો. માટે સ્થાનાંતરનું સુત્રbold y bold left parenthesis bold t bold right parenthesis bold space bold equals bold space bold 200 bold space bold sin bold space open parentheses fraction numerator bold 3 bold pi over denominator bold 5 end fraction bold t bold space bold plus bold space bold alpha close parentheses bold cm છે. ગતિનો પ્રારંભ નિયતબિંદુથી 100 cm દૂરના સ્થાન પાસેથી કરે ધન છેડા તરફ ગતિ કરે છે. 10 s ના અંતે તેની કળા કેટલી હશે ?
  • 0

  • fraction numerator 37 space straight pi over denominator 6 end fraction
  • fraction numerator 17 space straight pi over denominator 6 end fraction
  • straight pi over 6

Advertisement
19.
એક સાદુ લોલક x = 0 સ્થનની આસપાસ A- કંપવિસ્તારથી સ.આ.ગ. કરે છે. દોલનનો આવર્તકાળ T છે. ગોળાનો નિયતબિંદુ પાસે વેગ 0.02 ms-1 છે. હવે, સાદા લોલકની લંબાઈ અચળ રાખી કંપવિસ્તાર બમણો કરવામાં આવે છે, ત્યારે ગોળાનો નિયતબિંદુ પાસે વેગ કેટલો હશે ?
  • 0.04 ms-1

  • 0.02 ms-1

  • 0.01 ms-1

  • 0


20.
એક સરળ આવર્તદોલકનો મધ્યમાન સ્થાન પાસે વેગ 2 ms-1 અને ઋણ છેડા પાસે પ્રવેગનું મૂલ્ય 1 ms-2 છે, તો દોલનનો કંપવિસ્તાર (A) અને આવર્તકાલ (T) શોધો. 
  • straight A space equals space 4 space straight m space અન ે space straight T space straight pi space straight s
  • straight A space equals space 4 space straight m space અન ે space straight T space equals space 4 straight pi space straight s
  • straight A space equals space straight m space અન ે space straight T space equals 4 space straight pi space straight s
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement