Important Questions of દોલનો અને તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

31. એક સ.આ.દોની ગતિઉર્જા જ્યારે 43 J હોય ત્યારે તેની સ્થિતિઉર્જા 58 J છે. હવે જ્યારે તેની ગતિઉર્જા વધીને 61 J થાય ત્યારે તેનું સ્થાનાંતર કેટલું થશે ? [ બળ-અચળાંકનું મૂલ્ય = k = 20 Nm-1
  • fraction numerator 1 over denominator square root of 2 end fraction space m
  • 1 half space m
  • 2m

  • 2 m2


32.
m દળના એક બ્લૉક P ને ઘર્ષણ રહીત સપાટી પર રાખ્યો છે. સમાન દળના બીજા બ્લૉક Q ને બ્લૉક P પર રાખવામાં આવે છે. બ્લૉક Q સાથે k બળ-અચળાંક ધરાવતી સ્પ્રિંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. P અને Q વચ્ચેનો ઘર્ષણાંક bold μs છે. બંને બ્લૉક એક સાથે A કંપવિસ્તારથી સ.આ.ગ કરે છે. P અને Q બ્લૉક વચ્ચે મહત્તમ ઘર્ષણબળનું મૂલ્ય કેટલું હશે ? 
  • kA

  • μs space mg
  • μs space kA
  • KA over 2

33.
એક સ.આ.દો.નો આવર્તકાળ bold 2 bold pi bold space bold s અને કંપવિસ્તાર 10 cm છે. જ્યરે તેનું સ્થાનાંતર 6 cm હોય ત્યારે ગતિઊર્જા, સ્થિતિઉર્જા અને યંત્રિકઉર્જાનાં મુલ્યો ગણો. સ.આ.દો.નું દળ 20 g છે.
  • K = 6.4 × 10-5 J, U = 3.6 × 10-5 J, E = 10-6 J

  • K = 6.4 × 10-5 J, U = 3.6 × 10-5 J, E = 10-4 J

  • K = 6.4 × 10-5 J, U = 3.6 × 105 J, E = 10-6 J

  • K = 6.4 × 105 J, U = 3.6 × 10-5 J, E = 106 J


34.
20 kg નો સરળ આવર્તદોલકનો આવર્તકાળ 6 s છે. મધ્ય્માન સ્થાન પાસેથી ગતિનો પ્રારંભ કર્યા બાદ 1 s ના અંતે તેનો વેગ 2 ms-1 થાય છે. આ સમયે તેની ગતિ ઉર્જા તથા સ્થિતિઊર્જા કેટલી હશે ?
  • K = 80 J ; U = 160 J

  • K = 80 J ; U = 120 J

  • K = 40 J ; U = 120J

  • K = 40 J ; U = 40 J


Advertisement
35.
k બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે m દળ લટકાવી સરળ આવર્તદોલનો આપતાં આવર્તકાળ T મળે છે. હવે, આ સ્પ્રિગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. આ બંને ભાગોને એક જ દ્વઢ આધારમાંથી સમાંતર જોડી સંયુક્ત રીતે m દળ લટકાવવામાં આવે છે. જો તંત્રને સરળ આવર્તદોલનો આપવમાં આવે તો અવર્તકાલ કેટલો હશે ? 
  • 2T

  • T

  • square root of 2 space straight T
  • straight T over 2

36.
એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ  જ્યારે 1 cm જેટલી દબાયેલી હોય છે ત્યારે તેમાં ઉદ્દભવતું પુનઃસ્થાપકબળ 2 N છે. હવે, આ સ્પ્રિંગ પર 0.5 kg  દળનો પદાર્થ મૂકતા સ્પ્રિંગમાં y જેટલું સંકોચન થાય છે અને પદાર્થ T જેટલા આવર્તનકાળથી દોલનો કરે છે, તો y અને T નાં મુલ્યો કેટલા હશે ? 
  • straight y space equals space 0.25 space straight m comma space straight T space equals space straight pi over 10
  • straight y space equals space 0.25 straight m comma space straight T space equals space straight pi over 100
  • straight y space equals space 0.25 space straight m comma space straight T space equals space straight pi over 1
  • અપેલ પૈકી એક પણ નહી 


37.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો m દળનો ઘર્ષણરહિત સપાટી પર A કંપવિસ્તારથી દોલનો કરે છે, તો બિંદુ P નો કંપવિસ્તાર ગણો.

  • fraction numerator straight k subscript 1 straight A over denominator straight k subscript 1 space plus space straight k subscript 2 end fraction
  • fraction numerator straight k subscript 2 straight A over denominator straight k subscript 1 space plus space straight k subscript 2 end fraction
  • fraction numerator straight k subscript 2 space plus space straight A over denominator straight k subscript 1 space plus space straight k subscript 2 end fraction
  • fraction numerator straight k subscript 2 plus space straight k subscript 2 over denominator straight k subscript 1 space plus space straight k subscript 2 end fraction

Advertisement
38.
સ.આ.દોની સ્થિતિઊર્જા અને ગતિઉર્જાનાં મૂલ્યો સમાન હોય ત્યારે તેના સ્થાનાંતર, વેગ અને પ્રવેગના કેટલા હશે ?
  • straight y space equals space plus-or-minus space fraction numerator straight A over denominator square root of 2 end fraction semicolon space straight v space equals space plus-or-minus space fraction numerator straight omega space straight A over denominator square root of 2 end fraction space straight alpha space equals space plus-or-minus space equals fraction numerator straight omega squared space straight A over denominator 2 end fraction
  • straight y space equals space plus-or-minus space straight A over 2 semicolon space straight v space equals space plus-or-minus space fraction numerator straight omega space straight A over denominator square root of 2 end fraction space straight alpha space equals space plus-or-minus space equals fraction numerator straight omega squared space straight A over denominator 2 end fraction
  • straight y space equals space plus-or-minus space fraction numerator straight A over denominator square root of 2 end fraction semicolon space straight v space equals space plus-or-minus space fraction numerator straight omega space straight A over denominator 2 end fraction space straight alpha space equals space plus-or-minus space equals fraction numerator straight omega space straight A over denominator square root of 2 end fraction
  • straight y space equals space plus-or-minus space fraction numerator straight A over denominator square root of 2 end fraction semicolon space straight v space equals space plus-or-minus space fraction numerator ωA over denominator square root of 2 end fraction space straight alpha space equals space plus-or-minus space equals fraction numerator straight omega squared space straight A over denominator 2 end fraction

D.

straight y space equals space plus-or-minus space fraction numerator straight A over denominator square root of 2 end fraction semicolon space straight v space equals space plus-or-minus space fraction numerator ωA over denominator square root of 2 end fraction space straight alpha space equals space plus-or-minus space equals fraction numerator straight omega squared space straight A over denominator 2 end fraction

Advertisement
Advertisement
39.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1000 Nm-1 જેટલો સમાન બળ-અચળાંક ધરાવતી ચાર સ્પ્રિંગના આધાર પર 10 kg દળના એક પસાર્થને રાખ્યો છે. જો પદાર્થને ઉર્ધ્વતલમાં સરળ આવર્તિદોલનો આપવામાં આવે, તો તેનો આવર્તકાળ કેટલે હશે ? 

  • 6.28 s

  • 0.314 s

  • 0.628 s

  • 3.14 s


40.
એક U નળી bold rho જેટલી ઘનતાવાળા પ્રવાહીથી અંશિક ભરેલી છે. આ નળીની બંને ભુજામાં પ્રવાહીની ઊંચાઈ સમાન છે. એક ભુજામાં પ્રવહીની મુક્ત સપાટીને 3.92 mm જેટલું સ્થનાંતર આપી, સરળ આવર્તદોલનો આપવામાં આવે છે. દોલનોની આવૃત્તિ કેટલી હશે ?
  • 50 over straight pi
  • 25 over straight pi
  • 10 over straight pi
  • 5 over straight pi

Advertisement