m દળનો એક નક્કર ગોળો   from Class Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

61. 1 m લંબાઈનું સાદું લોલક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P સ્થાન પાસે સ્થિર છે. જ્યારે તે Q પાસે આવે છે ત્યારે તેની 20 %  જેટલી ઊર્જા ગુમાવે છે, તો Q પાસે તેનો વેગ કેટલો હશે ?

  • 10 ms-1

  • 6 ms-1

  • 4 ms-1

  • 8 ms-1


62.
એજ ગ્રહની સપાટી પર સાદા લોલકની લંબાઈ 25 m આવર્તકાળ T છે. ગ્રહની સપાટીથી 2000 km ઊંચાઈ પાસે લોલકની લંબાઈ 9 m લેતાં આવર્તકાળ T મળે છે, તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે ? 
  • 8000 km

  • 600 km

  • 3000 km

  • 2400 km


63.
એક સાદા લોલકની લંબાઈ 0.9 m છે. જ્યારે તે તેના ગતિમાર્ગના મધ્યબિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે તેનો વેગ 5 ms-1 છે, તો જ્યારે લોલક શિરોલંબ સાથે 60° નો ખૂણો બનાવે છે ત્યારે તેનો વેગ કેટલો હશે ? [ g = 10 ms-2]
  • 2ms-2

  • 3 ms-1

  • 4 ms-1

  • 2400 km


64. અવમંદિત દોલનોનો કંપવિસ્તાર તેના મહત્તમ કંપવિસ્તાર કરતા e મા ભાગ જેટલો થતાં કેટલો સમય લાગશે ?
  • fraction numerator straight m over denominator 2 space straight m end fraction
  • fraction numerator 2 straight b over denominator straight m end fraction
  • fraction numerator 2 space straight m over denominator straight b end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
65.
એક વિમાનની છત પર એક સાદું લોલક લટકાવ્યુ છે. આ વિમાન તેના સમક્ષિતિજ રન-વે-પર 12.149 ms-2 જેટલા અચળ પ્રવેગથી સુરેખ ગતિ કરે છે ત્યારે સાદા લોલકનાં નાનાં દોલનોનો આવર્તકાળ કેટલો થશે ? લોલકની લંબાઈ 1m અને g = 10 ms-2 લો.
  • 2 straight pi squared
  • 2 straight pi
  • straight pi squared over 2
  • straight pi over 2

66.
એક m દળના અવમંદિત દોલકનો પ્રારંભિક કંપવિસ્તાર Aછે. t સમયનો કંપવિસ્તાર At છે, તો માધ્યમનો અવમંદન અચળાંક કેટલો હશે ? 
  • straight b space equals space open square brackets fraction numerator 2 straight m over denominator straight t space in space open parentheses begin display style straight A subscript 0 over straight A subscript straight t end style close parentheses end fraction close square brackets
  • straight b space equals space open square brackets fraction numerator straight t space in space open parentheses straight A subscript 0 over straight A subscript straight t close parentheses over denominator 2 space straight m end fraction close square brackets
  • straight b space equals space open square brackets fraction numerator 2 space straight m over denominator straight t space In space open parentheses begin display style straight A subscript 0 over straight A subscript straight t end style close parentheses end fraction close square brackets
  • straight b space equals space open square brackets fraction numerator 2 over denominator straight t space In space open parentheses begin display style straight A subscript 0 over straight A subscript straight t end style close parentheses end fraction close square brackets

67.
એક દોલકનું દ્રવ્યમાન 100 g છે. તે 0.805 dyne s cm-1 અવમંદન અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે. કેટલા સમયને અંતે તેનો કંપવિસ્તાર પ્રારંભિક કંપવિસ્તાર કરતાં 80 % જેટલો ઘટ્યો હશે. 
  • 800 s

  • 400 s

  • 200 s

  • 600 s


68.
એક બાળક અચળ કંપવિસ્તાર થી હિંચકા સાથે સરળ આવર્તદોલનો કરે છે. જો તે હિંચકા પર બેસીને હિંચકા ખાતો હોય ત્યારે આવર્તકાળ T મળે છે. હવે તે હિંચકા પર ઉભો થઈ જાય છે અને સરળ આવર્તદોલનો ચાલુ રહે છે, તો આવર્તકાળ T મળે છે. તો ........ .
  • T = T

  • T= T2

  • T < T

  • T > T


Advertisement
69. એક સદા લોલકનો આવર્તકાળ T1 છે. તેના દ્રઢ આધારના બિંદુને y = kt2 મુજબ y જેટલું ઉપર તરફ ખસેડવું છે. હવે નવો આવર્તકાળ T2 છે, તો bold T subscript bold 1 to the power of bold 2 over bold T subscript bold 2 to the power of bold 2 = ........ થાય. (g = 10 ms-2 છે અને k = 1 લો.)
  • 5 over 7
  • 5 over 6
  • 6 over 5
  • 6 over 7

Advertisement
70. m દળનો એક નક્કર ગોળો  PQR માર્ગ પર દોલનો કરે છે. તેની ગતિ સરળ આવર્ત ગતિ છે તો Q બિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે ગોળાનો વેગ કેટલો હશે ?

  • straight v space equals space mgH
  • straight v space equals space 2 straight g space straight H
  • straight v space equals space square root of 2 space straight g space straight H end root
  • straight v space equals space square root of 2 space gH

C.

straight v space equals space square root of 2 space straight g space straight H end root

Advertisement
Advertisement