Important Questions of દોલનો અને તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

71. ધરતીકંપ આવે છે ત્યારે નીચેન પૈકી કયાં મકાનોની અનુનાદની ઘટનાને કારણે પડી જવાની સંભાવના સૌથે વધુ હોય છે ?
  • પ્રમાણમાં મધ્યમ ઊંચાઈવાળાં 

  • પ્રમાણમાં વધુ ઉંચાઈવાળાં 

  • પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળાં

  • તમામ મકાનોની સંભાવના એકસરખી જ હોય.


Advertisement
72. અનુનાદન સમયે પ્રણોદિત દોલનોનો કંપવિસ્તાર કેટલો હશે ?
  • fraction numerator straight b space straight omega over denominator straight alpha subscript 0 end fraction
  • fraction numerator straight m space straight alpha subscript 0 over denominator bω end fraction
  • straight alpha subscript 0 over bω
  • fraction numerator straight b space straight omega space over denominator straight m space straight alpha subscript 0 end fraction

B.

fraction numerator straight m space straight alpha subscript 0 over denominator bω end fraction

Advertisement
73. બળ પ્રેરિત દોલતનોના કિસ્સામાં, અનુનાદ તરંગ પ્રમાણમાં વધુ તીક્ષ્ણ બને જ્યારે 
  • માધ્યમના અવમંદન અક્સ્હળાંકનું મૂલ્ય ઓછું હોય.

  • બાહ્ય આવર્તકબળની આવૃત્તિ ઓછી હોય. 

  • અવરોધક બળનું મૂલ્ય ઓછું હોય. 

  • બાહ્ય આવર્તકબળનું મૂલ્ય ઓછું હોય. 


74. અવમંદિત દોલકને સાર્થક કંપ વિસ્તાર ધરાવતા લાગતો સરેરાશ આયુષ્ય સમય કેટલો હશે ?
  • fraction numerator straight b over denominator 2 space straight m end fraction
  • fraction numerator 0.6930 space straight m over denominator straight b end fraction
  • fraction numerator 2 space straight m over denominator straight b end fraction
  • fraction numerator 0.6930 over denominator 2 space straight m space straight b end fraction

Advertisement
75.
એક અવમંદિત દોલક જ્યારે 100 દોલનો પૂર્ણ કરે છે ત્યારે તેનો કંપ વિસ્તાર મૂળ કંપવિસ્તારના 20 % જેટલો થાય છે, તો જ્યારે તે 200 દોલનો પૂર્ણ કરશે ત્યારે તેનો કંપવિસ્તાર કેટલો હશે ?
  • Aના 4 %  જેટલો હશે 

  • Aના 10 % જેટલો હશે. 

  • Aના 6 % જેટલો હશે 

  • A0 ના 8 % જેટલો હશે.


76.
એક સાદા લોલકનો હવામાં આવર્તકાળ T0 મળે છે. હવે આ સાદા લોલકને એક પ્રવાહીમાં રાખતાં દોલનોનો આવર્તકાળ T મળે છે. જો પ્રવાહિત ઘનતા ગોળાની ઘનતા કરતાં 4 ગણી હોય તો T કેટલો હશે ? 
  • straight T space equals space 2 straight T subscript 0
  • straight T space equals space straight T subscript 0 over 2
  • straight b space equals space fraction numerator square root of 3 over denominator 2 end fraction straight T subscript 0
  • fraction numerator 2 over denominator square root of 3 end fraction straight T subscript 0

77.
એક અવમંદિત દોલક માટે 5 s માં કંપવિસ્તારનું મૂલ્ય ઘટીને તેના પ્રારંભિક મૂલ્ય કરતાં 0.8 ગણુ થાય છે. ત્યાર બાદ 10 s બીજી મં તેના કંપવિસ્તારનુ મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં N ગણુ થાય છે, તો N મું મુલ્ય કેટલું હશે ? 
  • 0.729

  • 0.343

  • 0.512

  • 0.813


78. જો પ્રાકૃતિક દોલનોની કોણીય આવૃત્તિ bold omega subscript bold 0 અને બાહ્ય આવર્તકબળની કોણીય bold omega આવૃત્તિ હોય, તો અનુનાસ સમયે, 
  • straight omega subscript 0 over straight omega space greater or equal than space 7
  • straight omega subscript 0 over straight omega space equals space 1
  • straight omega subscript 0 over straight omega space equals space infinity
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
79.
m દળનો દોલક b અવમંદન અચળાંક ધરાવતા માધ્યમમાં અવમંદિત દોલનો કરે છે. આ દોલક 1 સેકન્ડમાં કેટલા દોલનો કરશે ?
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of open parentheses straight k over straight m close parentheses squared space minus space fraction numerator straight b over denominator 2 space straight m end fraction end root
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of straight k over straight m space minus space open parentheses fraction numerator straight b over denominator 2 space straight m end fraction close parentheses squared end root
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of open parentheses straight k over straight m close parentheses squared space minus open parentheses fraction numerator straight b over denominator 2 space straight m end fraction close parentheses squared end root
  • આપેલ બધા જ 


80.
એક અવમંદિત દોલકનું દળ 500 g છે. તેના આવર્તકાળ 2 s છે. તે 50 દોલનો પૂર્ણ કરે છે ત્યારે તેનો કંપવિસ્તાર પ્રારંભના કંપવિસ્તારના 50 % જેટલો થાય, તો માશ્ય્મનો અવમંદન અચળાંક ગણો. 
  • 69.30 dyne s cm-1

  • 6.930 dyne s cm-1

  • 0.6930 dyne s cm-1

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement