Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

141.
સહેજ જ જુદી આવૃત્તિ f1 અને f2 શરાવતા બે હર્મોનિક તરંગોના સંપાતીકરણથી ઉદ્દભવતી સ્પંદની ઘટનામાં ધ્વનિ પ્રબળતાનું મુલ્ય-એકમ સમયમાં ........
  • (f1-f2) વાર મહત્તમ અને (f1+f2) વાર શુન્ય બને.

  • (f1+f2) વાર મહત્તમ અને (f2-f2) વાર શુન્ય બને.

  • (f1+f2) વાર મહત્તમ અને (f2+f2) વાર શુન્ય બને.

  • (f1-f2) વાર મહત્તમ અને (f2-f2) વાર શુન્ય બને.

142. નીચેના વિકલ્પો પૈકી કયા બે તરંગોના સંપાતીકરણને લીધે સ્પંદની ઘટના સંભવ છે.
  • y1 = A1sin ω1t અને y2 = A2sin ω2

  • y1 = A1sin ωt અને y2 = A2sin ω2

  • y1 = A1sin ω1t અને y2 = A sin ωt 

  • y1 = A sin ω1t અને y2 = A sin ω2


143.
એક માધ્યમમાં પ્રસરતા અને સ્પંદની ઘટના સર્જતા બે તરંગો bold y subscript bold 1 bold space bold equals bold space bold A bold space bold sin bold space bold 2 bold πf subscript bold 1 bold t bold space bold અન ે bold space bold y subscript bold 2 bold space bold equals bold space bold A bold space bold sin bold space bold 2 bold πf subscript bold 2 bold t છે, તો પરિણામી કંપ વિસ્તાર કેટલો ?
  • straight A semicolon space equals space straight A over 2
  • straight A apostrophe space equals space 2 straight A
  • straight A apostrophe space equals space 4 straight A squared space cos squared space 2 space straight pi space open square brackets fraction numerator straight f subscript 1 space minus space straight f subscript 2 over denominator 2 end fraction close square brackets space straight t
  • straight A apostrophe space equals space 2 straight A space cos space 2 space straight pi space open parentheses fraction numerator straight f subscript 1 space minus space straight f subscript 2 over denominator 2 end fraction close parentheses space straight t

144.
f1 1.5f1, 2.25f1, 3.375f1 ... આવૃત્તિ ધરાવતા સ્વરકાંટાઓ ક્રમશઃ આવૃત્તિના ચઢતા ક્રમમાં છે. કોઈ પણ બે ક્રમિક આવૃત્તિ 1 સેકન્ડમાં N સ્પંદ રચે છે, તો આવૃત્તિ f1 કેટૅલી હશે ?
  • 4N

  • 3N

  • 2N

  • N


Advertisement
145.
બે ટ્રેનો અનુક્રમે 72 kmh-1 અને 36 kmh-1 ની ઝડપ એજ સ્થિર શ્રોતા તરફ ગતિ કરે છે. બંને ટ્રેન 200 Hz આવૃત્તિવાળી વ્હિસલ વગાડે છે. જો ધ્વનિતરંગો 320 ms-1 જેટલા વેગથી પ્રસરતા હોય, તો શ્રોતાને 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાશે ? 
  • 8

  • 5

  • 7

  • 4


146.
એક સ્થિર શ્રોતાને તેની તરફ આવતી કારના હૉર્નની આવૃઍત્ત, તેની મૂળ આવૃત્તિ કરતાં 5 % જેટલી વધારે સંભળાય છે. જો ધ્વનીનો વેગ 325 ms-1 હોય, તો કારનો વેગ કેટલા ms-1 હશે ?
  • 8

  • 6

  • 15

  • 25


Advertisement
147. ધ્વનેના કિસ્સામાં સ્પંદ સ્પષ્ટ સાંભળી શકાય તે માટે સંપાત થતા તરંગોની કોણીય આવૃત્તિનો તફાવત કેટલો હોવો જોઈએ ?
  • greater than space 12 space straight pi
  • greater than space 6 space straight pi
  • less or equal than space 12 space straight pi
  • less or equal than space 6 space straight pi

C.

less or equal than space 12 space straight pi

Advertisement
148.
એક ટ્રાફિક પોલીસ તરફ આવે અને તેનાથી દૂર જાય છે ત્યારે કરના હૉર્નના ધ્વનીની પોલીસને સંભળાતી આવૃત્તિઓના ગુણોત્તર 1 : 5 છે. જો સ્થિર હવામાં ધ્વનિનો વેગ 340 ms-1 તો કારનો વેગ કેટલા ms-1 હશે ? 
  • 48

  • 58

  • 68

  • 78


Advertisement
149.
જ્યારે બે સ્વરકાંટા (કાંટો 1 અને કાંટો 2) સાથે કંપિત કરવામાં આવે છે ત્યારે તેઓ 1 s માં 4 સ્પંદ રચે છે. હવે સ્વર કંટા-2 ના પાંખિયાં પર કોઈ પટ્ટી લગાડવામાં આવે છે. હવે ફરીથી સાથે કંપિત કરતાં તેઓ પ્રતિસેકન્ડ 6 સ્પંદ આપે છે. જો સ્વરકાંટા-1 ની અવૃત્તિ 200 Hz હોય, તો સ્વરકાંટા-2 ની આવૃત્તિ કેટલી ?
  • 194 Hz

  • 204 Hz

  • 196 Hz

  • 206 Hz


150.
એક કારની ઝડપ 72 km h-1 છે. તે 1000 Hz આવૃત્તિ ધરાવતો હૉર્ન વગાડે છે. તો એક સ્થિર શ્રોતા તરફ આ કાર આવે અને તેનાથી દૂર જાય છે ત્યારે શ્રોતાને સંભળાતા ધ્વનિની આવૃત્તિઓનો તફાવત કેટલો હશે ? (v == 320 ms-1)
  • 142.8 Hz

  • 184.2 Hz

  • 0

  • 124.8 Hz


Advertisement