Important Questions of દોલનો અને તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

161.
અનુનાદ નળીની મદદથી હવમાં ધ્વનિનો વેગ ધોધવાના એક પ્રયોગમાં ઉપયોગમાં લેવાતા સ્વરકંટાની આવ્ર્ત્તિ અને અનુનાદીપ સ્તંભની મળતી લંબાઈ વચ્ચે નીચેન પૈકી કયો સબંધ હશે ? 
  • આવૃત્તિ વધે છે તેમ પ્રથમ લંબાઇ વધે છે પછી ઘટે છે

  • આવૃત્તિ વધે છે તોપણ લંબાઇ અચળ રહે છે. 

  • આવૃત્તિ વધે છે તેમ લંબાઇ ઘટે છે. 

  • આવૃત્તિ વધે છે તેમ લંબાઇ વધે છે. 


162.
સાદા લોલકનો એક પ્રયોગમાં ગોળાનો વ્યાસ 1.98 cm મળે છે. દોરીની લંબાઈ 50 cm રાખી પ્રયોગ કરવામાં આવે, તો લોલકનાં 25 દોલનો માટેનો કુલ કેટલો સમય મળશે ? g નું મૂલ્ય 980 cms-2 લો. 
  • 53.8

  • 35.8

  • 38.1

  • 13.8


Advertisement
163.
સ્પ્રિંગનો બળ-અચળાંક શોધવન પ્રયોગમાં મૃતવજન 100 g છે. હવે 100 g દળ લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં 1 mm જેટલો વધારો થાય છે અને સંતુલન પ્રાપ્ત થાય છે. હવે દળને સહેજ સ્થાનાંતર આપી સરળ આવર્તદોલનો આપવામાં આવે છે, તો દોલનોનો આવર્તકાળ ગણો. [ g = 103 cms-2]
  • 2 space straight pi space straight s
  • 0. space straight pi space straight s
  • 0.2 straight pi space straight s
  • 0.2 space straight pi space straight s

C.

0.2 straight pi space straight s

Advertisement
164.
સાદા લોલકનો એક પ્રયોગમાં રબરના બૂચનો દ્રઢ આધાર તરિકે ઉપયોગ થાય છે. એક પ્રયોગમાં પ્રયોગકર્તાની ભૂલના કારણે દોરી રબરના બૂચમાં રાખેલી સૂક્ષ્મ તીરાડમાંથી બહર આવી રબરના નીચેન છેડા કરતા ઉપરથી દોલનો કરે છે તો
  • આવર્તકાળ તેના ખરા મૂલ્ય કરતાં ઓછો મળે.

  • આવર્તકાળમં કોઈ ફેર પડશે નહિ. 

  • આવર્તકાળ તેના ખરા મૂલ્ય કરતાં વધારે મળે.

  • આવર્તકાળ બમણો થઈ જશે.


Advertisement
165. સાદા લોલકના પ્રયોગમાં bold l bold space bold rightwards arrow bold space bold T to the power of bold 2 ન આલેખનો ઢાળ કેટલો હોય ?
  • fraction numerator straight g to the power of straight m over denominator 4 straight pi squared end fraction
  • fraction numerator 4 straight pi squared over denominator straight g to the power of straight m end fraction
  • fraction numerator 2 straight pi over denominator straight g end fraction
  • fraction numerator straight g over denominator 4 space straight pi squared end fraction

166.
સાદા લોલકનો પ્રયોગ લોલકની લંબાઈ ક્રમશઃ 50 cm, 60 cm, 70 cm, 80 cm અને 90 cm લઈ કરવામાં આવે છે. દરેક લંબાઈ માટે 20 દોલનો માટેનો સમય નોંધી અવર્તકાલ માપવામાં અવે છે, તો લંબાઈના વધારા સાથે ........
  • આવર્તકાળ વધે, દોલનો ધીમાં થાય છે.

  • આવર્તકાળ ઘટે, દોલનો ધીમાં થાય છે. 

  • આવર્તકાળ ઘટે, દોલનો ઝડપી થાય છે. 

  • આવર્તકાળ વધે, દોલનો ઝડપી થાય છે. 


167.
સ્પ્રિંગના દોલનની રીતના એક પ્રયોગમાં સ્પ્રિંગના છેડે 250 g દ્રવ્યમાન લટકાવતા તેના સરળ આવર્તદોલનનો અવર્તકાળ 0.5 સેકન્ડ મળે છે. તો જ્યારે આ પદાર્થને આ સ્પ્રિંગના છેડે લટકાવવામાં આવ્યો હશે ત્યારે સંતુલન સ્થિતિમાં સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થયો હશે ? bold left parenthesis bold space bold pi to the power of bold 2 bold space bold equals bold space bold 10 bold space bold અન ે bold space bold g bold space bold equals bold space bold 10 to the power of bold 3 bold space bold cms to the power of bold minus bold 2 end exponent bold space bold લ ો bold. bold right parenthesis
  • 0.625 m

  • 0.625 mm

  • 6.25 cm

  • 0.625 cm


168.
આલેખની રીતથી સેકન્ડ લોલકની લંબાઈ શોધવાના એક પ્રયોગમાં bold l bold space bold rightwards arrow bold space bold T to the power of bold 2 નો આલેખ દોરવામાં આવે છે. આ આલેખ પરથી સેકન્ડ લોલકની લંબાઈ 99.4 cm મળે છે, તો આલેખમાં મળતી સુરેખનો ઢાળ કેટલો હશે ?
  • 24.85

  • 100

  • 49.75

  • 980.5


Advertisement
169.
આકૃતિમાં દર્શાવ્ય પ્રમાણે એક ટ્રેન U-આકારના રેલવે ટ્રેક પર બરોબર અર્ધવતુળ પૂર્ણ કરે છે. ઍન્જિન અર્ધવર્તુળાકાર પથના એક છેડે અને અંતિમ ડબો અર્ધવર્તુળાકારના અન્ય છેડે છે. ડ્રાઈવર 160 Hz આવૃત્તિ ધરાવતી વ્હિસલ વગાડે છે. તો ટ્રેનમાં બરોબર મધ્યમાં રહેલા શ્રોતાઓ સંભાળતી આ વ્હિસલના ધ્વનિની આવૃત્તિ કેટલી હશે ? ધ્વનિનો વેગ 330 ms-1 છે. 


  • 80 Hz

  • 200 Hz

  • 160 Hz

  • 320 Hz


170. સાદા લોલકનો પ્રયોગ કરતી વખતે તેના દોલનોને સરળ આવર્તદોલનો ગણી શકાય તે મટે દોલનનો કોણીય કંપવિસ્તાર કેટલો હોવો અનિવાર્ય છે ? 
  • 10° કરતાં મોટો

  • 6° કરતાં મોટો 

  • 4° કરતાં નાનો 

  • 6° અને 4° ની વચ્ચે


Advertisement