Important Questions of દોલનો અને તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

191. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : લંબગત તરંગો ધન માધ્યમ માં પ્રસરણ પામી શકે છે.
કારણ : ધન માધ્યમનો ખંડ આકાર વિકૃતિ અનુભવે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

192. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સંગત તરંગોના દબાણ-તરંગો પણ કહે છે.
કારણ : આવા તરંગોન પ્રસરણ દરમિયાન માધ્યમના જુદા-જુદા વિભાગોનું દબાણ સમય સાથે બદલાતું જાય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

193. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : હવામાં ધ્વનિ-પ્રસરણની ઘટના સમોષ્મી છે.
કારણ : આઈસોથર્મલ બલ્ક મોડ્યુલસ દબાણ જેટલો હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

194. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન ; જડિત આધાર પાસે તરંગનું ‘શૃંગ’ આપત થયા તો તે ‘ગર્ત’ સ્વરૂપે પરાવર્તન પામે છે.
કારણ : જડિત આધાર પાસેથી પરાવર્તિત તરંગની કળામાં bold pi રેડિયન જેટલો વધારો ર્થાય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
Advertisement
195. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : તણાવવાળી દોરી પર પ્રસરતા લંબગત તરંગની ઝડપ તરંગની આવૃત્તિ કંપવિસ્તાર પર આધારિત નથી.
કારણ : યાંત્રિક તરંગોના પ્રસરણ માટે માધ્યમમં સ્થિતિસ્થાપકતા અને જડત્વ જરૂરી છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

B.

વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

Advertisement
196. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : તરંગ માધ્ય્મ બદલે છે ત્યારે તેની આવૃત્તિ અચળ રહે છે પણ તરંગલંબાઈ બદલાય છે.
કારણ : તરંગલંબાઈ માધ્યમનો ગુણધર્મ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

197. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : તરંગ સમીકરન ઉદ્દગમથી અંતરે આવેલા કણનું t સમયે સ્થાનાંતર દર્શાવે છે.
કારણ : તરંગ સમીકરણનું સમય t ને સાપેક્ષ વિકલન તરંગનો વેગ દર્શાવે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

198. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સિસ્મોગ્રાફથી ધરતીકંપનું ઉદ્દગમસ્થાન નક્કી કરી શકય છે.
કારણ : ધરતીકંપના લીધે પૃથ્વીમાં લંબગત અને સંગત એમ બંને પ્રકરના તરંગો ઉદ્દભવો છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
199. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ્થિત તરંગ દ્વારા ઉર્જાનું વહન થતું નથી.
કારણ : સ્થિત તરંગ પ્રગામી હોતું નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

200. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : તરંગ માધ્યમ બદલે છે ત્યારે તેની આવૃત્તિ અચળ રહે છે પણ તરંગ લંબાઈ બદલાય છે.
કારણ : આવૃત્તિ એ ઉદ્દગમનો ગુણધર્મ છે જ્યારે તરંગલંબાઈ માધ્યમનો ગુણધર્મ છે.