Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

111.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : બધા ન્યુક્લિયસનું પરિમાણ સરખું નથી. 
કારણ : ન્યુક્લિયસ નું પરિમાણ પરમાણુ-દળાંક પર આધાર રાખે છે.

 

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.


112. રેડિયમનો અર્ધઆયુ 1600 વર્ષ છે. જો અત્યારે તેનું દળ 100 g હોય, તો 25 g દળ થતાં ........... સમય થાય ? 
  • 2400 વર્ષ

  • 3200 વર્ષ

  • 4800 વર્ષ

  • 6400 વર્ષ


113.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : ZXA માં બે α-ક્ષય, બે-β-ક્ષય અને બે γ-ક્ષય થાય છે તથા જનિન તત્વ Z-2XA-8 બને છે. 
કારણ : α-ક્ષયમાં પરમાણુ-દળાંક 4 જેટલો ઘટે છે, જ્યારે પરમાણુ-ક્રમાંક 2 જેટલો ઘટે છે. β ક્ષયમાં દળાંક બદલાતો નથી પરતુ પરમાણુ-ક્રમાંક 1 જેટલો વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.


114.
એક રેડિયો-ઍક્ટિવ આઈસોટોપ X નો અર્ધઆયુ 50 વર્ષ છે. તે ક્ષય પામી સ્થાયી તત્વ Y માં ફેરવાય છે. આપેલા ખડકના નમૂનામાં X અને Y નું પ્રમાણ 1:15 હોય તો, ખડકની અંદાજિત આયુ .........
  • 200 વર્ષ

  • 250વર્ષ

  • 150 વર્ષ

  • 100 વર્ષ


Advertisement
115. Cu ના એક નમૂનાનું 15 min માં bold 7 over bold 8જેટલું ક્ષય થઈ Zn માં ફેરવાય છે, તો સંલગ્ન અર્ધઆયુ .........
  • 7.5 min

  • 15 min

  • 5 min

  • 10 min


116.
એક રેડિયો-ઍક્ટિવ તત્વ X નું વિભંજન થઈ નવુ તત્વ Y બને છે. જો તત્વ Y ના નિર્માણનો દર R હોય, તો નો આ R→t નો આલેખ કયો હશે ? 

117.
t = 0 સમયે એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનું દળ 10 g છે, તો બે સરેરાશ જીવનકાળ પછી આ નમૂનાનું દળ ............. g હોય. 
  • 2.50 g

  • 1.36 g

  • 3.70 g

  • 6.30 g


118.
એક રેડિયો-ઍક્ટિવ સેમ્પલમાં 4×1016 ન્યુક્લિયસ છે. જો તત્વનો અર્ધાઆયુ 10 દિવસ હોય તો 30 દિવસમાં વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા ............. હોય.
  • 1×1016

  • 2×1016

  • 0.5×1016

  • 3.5×1016


Advertisement
119.
બે રેડિયો-ઍક્ટિવ ન્યુક્લિયસ P અને Q ક્ષય પામી સ્થાયી તત્વ R બને છે. t = 0 સમયે P માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા 4 Nઅને Q માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા N0 છે. જો P અને Q ના અર્ધાઅયુઓ અનુક્રમે 1 min અને 2 min છે. જ્યારે સ્થાયી તત્વ R બને છે, ત્યારે P અને Q માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા સમાન છે, તો સ્થાયી તત્વ R માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા ............ છે.
  • 3 N0

  • fraction numerator 9 space straight N subscript 0 over denominator 2 end fraction
  • fraction numerator 3 space straight N subscript 0 over denominator 2 end fraction
  • 2 N0


120. અર્ધ આયુના અર્ધ સમયમાં, રેડિયો‌ઍક્ટિવ નમૂનો અવિભંજીત ભાગ .......... હશે.
  • 3 over 4
  • 1 half
  • fraction numerator 1 over denominator square root of 2 end fraction
  • fraction numerator square root of 2 minus 1 over denominator square root of 2 end fraction

Advertisement