Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

11.
H-પરમાણુમાં n =1 માટે ઈલક્ટ્રોનની ગતિઉર્જા 13.6 eV છે, તો He+2 માં n = 2 માટે ઈલેક્ટ્રૉનની કુલ ઉર્જા ..............
  • -3.4 eV
  • -13.6 eV
  • 3.4 eV
  • 13.6 eV

12.
હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા 0.528 bold A with bold degree on topહોય, તો દ્વિતિય કક્ષાની ત્રિજ્યા .......... હોય.
  • 2.112 straight A with degree on top

  • 0.071 straight A with degree on top

  • 0.142 straight A with degree on top

  • આપેલ પૈકી એક પણ નહી 


13.
બોહર પરમાણુ મૉડેલમાં n = 1 અને n = 2 ક્વૉન્ટમ અંક ધરા અવસ્થામાં ઈલેક્ટ્રોનના કક્ષીય આવર્તનકાળનો ગુણોત્તર શોધો. 
  • 1 : 8

  • 1 : 4

  • 8 : 1

  • 2 : 1


14.
હાઈડ્રોજન પરમાણુના ઈલેક્ટ્રોનનું ધરાવસ્થા (n = 1) માં કોણીય વેગમાન L1 છે અને ચતુર્થ ઉત્તેજિત અવસ્થમાં Lછે, તો L4-L1=  .............
  • 2L1

  • 3L1

  • 4L1

  • 5L1


Advertisement
15. જો R રીડબર્ગ અચળાંક હોય તો H-પરમાનુના ઈલેક્ટ્રૉન માટે ધરા અવસ્થામાં ઊર્જા .........
  • hc over straight R
  • negative Rh over straight c
  • fraction numerator negative 1 over denominator Rhc end fraction
  • -Rhc


16.
જો હાઈડ્રોજન પરમાણુનું ઈલે.ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV હોય, તો આ ઈલેક્ટ્રૉનની ગતિઉર્જ કેટલી હશે ? 
  • -3.4 eV

  • 6.8 eV

  • 3.4 eV

  • 0


17.
હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેક્ટ્રૉન n = 5થી n = 1 માં આવે ત્યારે ઉત્સર્જતા ફોટોનની ઝડપ ......... હશે. 
  • 2 × 10-2 ms-1

  • 4 ms-1

  • 8 × 102 ms-1

  • 10-4 ms-1


18.
હાઈડ્રોજન પરમાણુમાં ઉત્સર્જાતા ફોટોનની ઉર્જા 12.1 eV હોય, તો તેનું કોણીય વેગમાન .......... હશે.
  • 3.16 × 10-34 Js

  • 2.11 × 10-34 Js

  • 1.05 × 10-34 Js

  • 4.22 × 10-34 Js


Advertisement
Advertisement
19. હાઈડ્રોજન પરમાણુ માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થામં ઈલેક્ટ્રોનના કક્ષીય ક્ષેત્રફળનો ગુણોત્તર ........
  • 8 : 1

  • 16 : 1

  • 4 : 1

  • 2 : 1


B.

16 : 1


Advertisement
20.
બોહર પરમાણુ મૉડલમાં R, V, T અને E અનુક્રમે કક્ષાની ત્રિજ્યા, ઈલેક્ટ્રૉનની ઝડપ, ઈલેક્ટ્રૉનના ભ્રમણનો આવર્તકાળ અને ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા હોય, તો નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પ ક્વૉન્ટમ અંક nના સમપ્રમાણમાં નથી. 
  • VR

  • straight T over straight R
  • straight V over straight E
  • RE


Advertisement