f1 from Class Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

31. જો લાઈમન શ્રેણીની કઘુત્તમ તરંગલંબાઈ 912 bold A with bold degree on top હોય, તો મહત્તમ તરંગલંબાઈ ............ bold A with bold degree on topહશે. 
  • 1824

  • 1216

  • 2434

  • 3648


32. એક પ્રમાણુ માટે પ્રથમ ઉત્તેજીત સ્થિતિમાન V વૉલ્ટ છે, તો તેનું આયનીકરણ સ્થિત્માન ............ વૉલ્ટ થાય.
  • 3 over 4
  • 4 over 3
  • 5 over 4
  • 1 fourth

33.
કોઈ પ્રમાણુના ઈલેક્ટ્રોનને બીજી કક્ષામાં ઉત્તેજીત કરી મોકલવા માટે જરૂરી ઉર્જા 47.22 eV છે, તો આ પરમાણુનો પ્રમાણુ –ક્રમાંક ......... હશે. 
  • 5

  • 4

  • 3

  • 1


34. હાઈડ્રોજન પરમાણુની ત્રીજી કક્ષામાં ઉત્તેજિત ઊર્જા ............
  • 0.66 eV

  • 3.4 eV

  • 0.85 eV

  • 1.51 eV


Advertisement
35. Li++ માં પ્રથમ ઉત્તેજીત અવસ્થામાંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઊર્જા .......... eV છે. 
  • 3.4

  • 13.6

  • 30.6

  • 122.4


36. હાઈડ્રોજન પરમાંણુ વર્ણપટ બામર-શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ ............. છે. 
  • 6365 space straight A with degree on top
  • 6563 space straight A with degree on top
  • 6563 m

  • 6563 m


37. હિલિતમ પરમાણુની બીજી કક્ષામાં ઉત્તેજીત સ્થિતિમાન ............ હશે. 
  • 13.2 V

  • 10.21 V

  • 7.25 V

  • 21.7 V


38. બામર-શ્રેણીની α-રેખા અને લાઈમન-શ્રેણીની α-રેખાનો λ નો ગુણોત્તર શોધો. 
  • 5:27

  • 1:4

  • 27:5

  • 20:37


Advertisement
39. ઈન્ફ્રારેડ વિભાગમાં જોવા મળતી મહત્તમ તરંગસંખ્યા ............ m-1 હશે. 
  • 8204

  • 18.02×105

  • 12.18×105

  • 12.18×1010


Advertisement
40.
f1 એ લાઈમન-શ્રેણીની અંતિમ રેખની આવૃત્તિ છે. f2 એ લાઈમન-શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ છે જ્યારે f3 એ બામર-શ્રેણીની અંતિમ રેખાની આવૃત્તિ છે તો, 
  • f1 + f2 = f3

  • f2 - f1 = f3

  • f1 - f2 = f3

  • straight f subscript 3 space equals space 1 half space left parenthesis straight f subscript 1 space plus space straight f subscript 2 right parenthesis

C.

f1 - f2 = f3


Advertisement
Advertisement