Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

141.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
હાઈડ્રોજન પરમાણુમાં(બોહર મૉડેલમાં) ઈલેક્ટ્રોન bold 0 bold. bold 53 bold space bold A with bold degree on topની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.
પ્રશ્ન: ઈલેક્ટ્રોનની ગતિઉર્જાનનું મુલ્ય ............ eV છે. 
  • 13.6

  • 27.2

  • -13.6

  • -27.2

142.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
હાઈડ્રોજન પરમાણુમાં(બોહર મૉડેલમાં) ઈલેક્ટ્રોન bold 0 bold. bold 53 bold space bold A with bold degree on topની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.
પ્રશ્ન: જો ઈલેક્ટ્રોનના વેગનું મુલ્ય  પ્રકાશન વેગના મૂલ્ય થી n ગણુ હોય, તો નું મુલ્ય .......
  • 1 over 337
  • 1 over 101
  • 1 over 81
  • 1 over 137

143.
  • (a-p), (b-s), (c-r), (d-q, s)

  • (a-p, q, r, s), (b-s), (c-p), (d-s)

  • (a-p, r), (b-p, q, s), (c-p), (d-q)
  • (a-s, r), (b-r), (c-s, p)0, (d-q, r)

144.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
રેડિયો-ઍક્ટિવ તત્વ A ન્યુક્લિયસ α જેટલા અચળ વિભંજન દરથી બનતું જાય છે. તત્વનો ક્ષયનિયતાંક λ છે. t = 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા N0 , t સમયે ન્યુક્લિયસની સંખ્યા N છે. α = 2 N0λ એક અર્ધઆયુના અંતે A માં ન્યુક્લિયસની સંખ્યા N1/2 છે તથા t → ∞ સમયને અંતે N છે.

પ્રશ્ન: N0 ના પદમાં N =...........
  • N → 2 N0

  • N →  N0

  • N → 3 N0

  • આપેલ પૈકી એક પણ નહી 

Advertisement
145. કૉમલ-1 ની વિગતને કૉલમ-2 ની યોગ્ય વિગત સાથે જોડો:

  • (a-q), (b-r, ), (c-p), (d-s) 

  • (a-s), (b-r), (c-q), (d-p)

  • (a - p, q, r, s), (b - p, q), (c - r, s), (d-p, q, r, s)

  • (a-p), (b-s), (c-q,) (d-r)

146.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
હાઈડ્રોજન પરમાણુમાં(બોહર મૉડેલમાં) ઈલેક્ટ્રોન bold 0 bold. bold 53 bold space bold A with bold degree on topની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.
પ્રશ્ન: સ્થિતિઉર્જા નું મુલ્ય ......... eV છે.
  • -54

  • -36

  • -27.2

  • -13.6

147.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
રેડિયો-ઍક્ટિવ તત્વ A ન્યુક્લિયસ α જેટલા અચળ વિભંજન દરથી બનતું જાય છે. તત્વનો ક્ષયનિયતાંક λ છે. t = 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા N0 , t સમયે ન્યુક્લિયસની સંખ્યા N છે. α = 2 N0λ એક અર્ધઆયુના અંતે A માં ન્યુક્લિયસની સંખ્યા N1/2 છે તથા t → ∞ સમયને અંતે N છે.

પ્રશ્ન: N0 ના પદમાં N1/2 નું મુલ્ય = .........
  • straight N subscript begin inline style 1 half end style end subscript space equals space fraction numerator 3 straight N subscript 0 over denominator 8 end fraction
  • straight N subscript begin inline style 1 half end style end subscript space equals space fraction numerator 3 space straight N subscript 0 over denominator 2 end fraction
  • straight N subscript begin inline style 1 half end style end subscript space equals space fraction numerator 3 space straight N subscript 0 over denominator 4 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 

148.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
હાઈડ્રોજન પરમાણુમાં(બોહર મૉડેલમાં) ઈલેક્ટ્રોન bold 0 bold. bold 53 bold space bold A with bold degree on topની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.
પ્રશ્ન: ઈલેક્ટ્રોનના વેગનું મૂલ્ય લગભગ ........... ms-1 છે. 
  • 2.6×106

  • 2.8×106

  • 2.2×106

  • 2.9×106

Advertisement
Advertisement
149.
  • (a-p, q), (b)-(p, r), (c-p, s) (d-p, q, r)

  • (a-p, r), (b-q, r), (c-p, q, s), (d-r, s)

  • (a-q, s), (b-p, s), (c-q, r, s), (d-p, q, r, s)

  • (a-s), (b-s, p), (c-p, q, r, s), (d-r)

A.

(a-p, q), (b)-(p, r), (c-p, s) (d-p, q, r)

Advertisement
150.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
હાઈડ્રોજન પરમાણુમાં(બોહર મૉડેલમાં) ઈલેક્ટ્રોન bold 0 bold. bold 53 bold space bold A with bold degree on topની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.
પ્રશ્ન: ઈલેક્ટ્રૉનની ઉર્જાનું મુલ્ય .............. eV છે.
  • 3.4

  • -3.4

  • -13.6

  • 13.6

Advertisement