3 cm બાજુ ધરાવતી ચોરસ તકતી અંતર્ગોળ અરીસાથી 20 cm અંતરે મૂકેલી છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે. અંતર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબનું ક્ષેત્રફળ ............ cm2 થાય.
144
169
81
124
C.
81
Advertisement
2.
બહિર્ગોળ અરીસાની સપાટીથી 24 cm અંતરે મીણબત્તી રાખેલ છે અને સમતલ અરીસો એવી રીતે રાખેલો છે કે જેથી બે અરીસાના અભાસી પ્રતિબિંબ એકાકાર થાય. જો સમતલ અરીસો વસ્તુથી 15 cm દૂર હોય, તો બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ ............. cm હોય.
12
8
10
5
3.
એક અંતર્ગોળ અરીસા વડે મળતું વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ કરતાં n ગણું મોટું મળે છે. જો અરીસાની કેન્દ્રલંબાઈ f હોય, તો વસ્તુઅંતર .......... મળે.
(n - 1) f
4.
f કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર b લંબાઈની નાની રેખીય વસ્તુ અરીસાના ધ્રુવથી અંતરે છે. પ્રતિબિંબનું કદ કેટલું થશે ?
(u - f)2 b
Advertisement
5.
PQ પ્રકાશનું આપાતકિરણ અને RS એ પરાવર્તિત કિરણ છે. તે બંને સમાંતર છે. તો જમણી બાજુએ કયો અરીસો મૂકવાથી આ શક્ય બને. અરીસા દ્વારા એક કે તેથી વધારે પરાવર્તન હોઈ શકે.
એક અંતર્ગોળ અરીસો
સમતલ અરીસો
બહિર્ગોળ અરીસો
સમતલ અને અંતર્ગોળ અરીસો
6.
અંતર્ગોળ અરીસાના ધ્રુવથી વસ્તુ u1 અને u2 અંતરે મળે છે. જો મોટવણી સમાન હોય, તો તેની કેન્દ્રલંબાઈ ......... .
2 (u1 + u2)
u1 + u2
7.
અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર રહેલ વસ્તુ v0 જેટલા નિયમિત વેગથી અંતર્ગોળ અરીસા તરફ જઈ રહેલ છે. જો પ્રતિબિંબનો વેગ -v0 હોય, તો તેના માટે વસ્તુઅંતર શોધો.
3 R
2 R
R
8.
પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર આપાત થાય છે. અરીસાને θ ને ખૂણે પરિભ્રમણ કરાવીએ, તો પરાવર્તિત કિરણ .......... ખૂણે ભ્રમણ પામે.
2 θ
3 θ
θ
Advertisement
9.
સમતલ અરીસા વચ્ચે ............ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાત અને પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર રહે.
30°
90°
45°
60°
10.
પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર 30 ના ખૂણે આપાત થાય છે. તો આપાતકિરણ માટે વિચલનકોણ શોધો કે જેથી તે ફરીથી બીજા સમતલ અરીસો કે જે 60° ના ખૂણે પ્રથમ અરીસા સાથે રાખેલ છે. તેનાથી પરાવર્તન થાય.