એક વાસણની ઊંડાઈ t છે. આ વાસણમાં અડધી ઊંડાઈ સુધી n1 વક્રિભવનાંક ધરાવતું ઑઈલ અને બાકી અડધી ઊંડાઈ સુધી n2 વક્રિભવનાંક ધરાવતું પાણીભરેલું છે, વાસણના તળિયે રહેલી વસ્તુની આભાસી ઊંડાઈ કેટલી હશે ?
આપેલ પૈકી એક પણ નહી
12.60° નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર 50° ના કોણે પ્રકાશ આપાત કરતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. આ લઘુત્તમ વિચલનકોણ ...........હશે.
40°
45°
55°
60°
13.
પ્રકાશનું એક કિરણ અવકાશમાંથી n વક્રિભવનાંકવાળા માધ્યમ તરફ ગતિ કરે છે. કો આપાતકોણ, વક્રિભવનકોન કરતાં બે ગણો હોય, તો આપાતકોણ ............હશે.
2 sin-1 n
14.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા અને તેલ-1 ના પૃષ્ઠ પર 30° ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. ત્યાર બાદ ઑઈલ-1 અને ઑઈલ-2 અને કાચના માધ્યમાંથી પસાર થઈ પાણીમાં દાખલ થાય છે. પાણીમાં લંબ સાથે કિરણનો વક્રિભૂત કોણ શોધો. કાચ અને પાણાનો વક્રિભવનાંક અનુક્રમે 1.51 અને 1.33 છે.
Advertisement
15.પ્રકાશનું કિરણ હવામાં d અંતર કાપવા t1 સેકન્ડ અને માધ્યમમાં 5d અંતર કાપવા t2 સેકન્ડ લે તો માધ્ય્મનો હવાની સાપેક્ષે ક્રાંતિકોણ ..........
આપેલ પૈકી એક પણ નહી
16.t જાડાઈએ અને n જેટલો વક્રિભવનાંક ધરાવતા સમતલ ચોસલા પર જેટલા અત્યંત નાના આપાતકોણે પ્રકાશિકિરણ આપાત થાય છે, તો આ કિસ્સામાં લેટરલ શિફ્ટ .............
t n
Advertisement
17.
કાચનો હવાની સાપેક્ષે વક્રિભવનાંક અને ક્રાંતિકોણ અનુક્રમે n અને C છે. પ્રકાશનું કિરણ હવામાંથી c આપાતકોણ પ્રવેશે છે, તો તેના માટે વક્રિભૂતકોણ r હોય તો sin r = ..........
A.
Advertisement
18.
પ્રકાશનું કિરણ હવામાં ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે. જો પરાવર્તિત અને વક્રિભૂત કિરણ એકબીજાને લંબ પ્રસરે, તો માધ્યમનો આપાતકોણ ........... થાય ?
cos-1 (tan C)
tan-1 (sin-1C)
sin-1 (cos C)
sin-1 (tan-1C)
Advertisement
19.
એક તકતીને પાણીની સપાટી ઉપર મૂકવામાં આવી છે. પ્રવાહીનો વક્રિભવનાંક છે. પ્રકાશનું ઉદ્દગમ પ્રવાહીને સપાટી 4 m નીચે રાખેલું છે. પ્રકાશ બહાર ન આવે તે માટે તકતીનો ન્યૂનતમ વ્યાસ .........m જરૂરી છે.
12
9
6
8
20.પ્રિઝમના દ્રવ્યોની વક્રિભવનાંક છે. જ્યાં A = પ્રિઝમ વડે લઘુત્તમ વિચલનકોણ કેટલો મળશે ?