51.બાજુના પરિપથ માટે A અને B બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ ......... મળે.
14 Ω
5 Ω
20 Ω
10 Ω
52.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ સમાન અવરોધો જોડેલા છે. આકૃતિમાં દર્શાવેલ ત્રુટક રેખા પર સમાન એવા 2 Ω ના બે અવરોધો જોડવામાં આવી છે. પરિપથમાં બિંદુ A અને B વચ્ચે અવરોધ જોડ્યા પહેલાં અવરોધ અને ત્યાર બાદના અવરોધનો ગુણોત્તર ........... .
53.
એકમ લંબાઈ દીઠ અવરોધ ધરાવતા 8 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર તાર પરનાં A અને B બિંદુઓ વચ્ચે 10 V ની બૅટરી જોડતાં બેટરીમાંથી વહેતો પ્રવાહ ....... A હશે. A અને B બિંદુઓ કેન્દ્ર O આગલ કાટખૂણો રચે છે.
10 A
5 A
3.33 A
3 A
54.
10 Ω અવરોધ ધરાવતા સાત અવરોધો 2 V ની બૅટરી સાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે, તો એમિટરમાં વહેતો પ્રવાહ ......... હશે.
0.8 A
1 A
0.4 A
2 A
Advertisement
55.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ R અવરોધ ધરાવતા નવ અવરોધો જોડેલા છે, તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ ......... મળે.
R Ω
56.આપેલ નેટવર્કનો બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... મળે.
2r Ω
4r Ω
r Ω
57.પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ મળે.
2R
R
58.આપેલ પરિપથમાનો દરેક અવરોધ r છે, તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... થાય.
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
59.આપેલ પરિધમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... મળે.
60 Ω
50 Ω
60.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R Ω અવરોધ ધરાવતા13 તાર વડે એક પરિપથ બનાવેલ છે, તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ .......... મળે.