Important Questions of પ્રવાહ વિદ્યુત for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

61.
4 Ω અવરોધ ધરાવતા અવરોધોથી બનવેલા અનંત નેટવર્ક સાથે જોડેલ 10V અને 0.5 Ω આંતરિક અવરોધ ધરાવતી બૅટરીમાંથી વહેતો વીજપ્રવાહ ......... મળે.

  • 0.74

  • 0.2

  • 0.88

  • 0.5


62. આપેલ નેતવર્કનો સમતુલ્ય અવરોધ ........... મળે. 
  • 16 over 3 capital omega
  • 32 over 3 capital omega
  • 32 Ω

  • 8 Ω


63.
બે અવરોધો R1 અને R2 ને પ્રથમ શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 50 Ω અને સામાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ 12 Ω હોય, તો તેમના મૂલ્યો ....... અને ........ હશે. 
  • 45 Ω, 15 Ω

  • 40 Ω, 15 Ω

  • 30 Ω, 20 Ω

  • 35 Ω, 15 Ω


64.
R1 અને R2 અવરોધોને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધો Rs અને સમાંતર જોડતાં સમતુલ્ય અવરોધ Rp મળે છે. જો bold R subscript bold S bold space bold times bold space bold R subscript bold P bold space bold equals bold space bold 16 અને bold R subscript bold 1 over bold R subscript bold 2 bold space bold equals bold space bold 4 હોય તો R1 ....... અને R2 = ......... . 
  • 4 Ω, 1 Ω

  • 8 Ω, 2 Ω

  • 1 Ω, 0.25 Ω

  • 2 Ω, 0.5 Ω


Advertisement
65. નેટવર્કના દરેક અવરોધનુ મૂલ્ય 4 Ω છે, તો બિંદુ A અને B વચ્ચેનો અસરકારક અવરોધ ........ મળે. 
  • 8 Ω

  • 2 Ω

  • 1 Ω

  • 4 Ω


66.
સમાન આડછેદવાળા અને ઋ અવરોધ ધરાવતા તારમાથી ન બાજુવાળો બહુકોષ બનાવેલો છે. બહુકોણની બાજુઓ બેકી સંખ્યામાં છે. તો તેની સામસામેના શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધ અને તેની કોઈ એજ બાજુનાં શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધનો ગુણોત્તર .............. મળે. 
  • open parentheses fraction numerator 2 straight n squared over denominator straight n minus 1 end fraction close parentheses
  • fraction numerator 4 left parenthesis straight n space minus space 1 right parenthesis over denominator straight n squared end fraction
  • fraction numerator 4 left parenthesis straight n space minus space 1 right parenthesis over denominator straight n to the power of blank end fraction
  • fraction numerator 2 left parenthesis straight n space minus space 1 right parenthesis over denominator straight n squared end fraction

67. નીચે દર્શાવેલ નેટવર્કમાં બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ મળે. 
  • 3 Ω

  • 1 Ω

  • 2 Ω

  • 4 Ω


68.
ત્રણ અવરોધો 1:2:3 ના પ્રમાણમાં છે. સમાંતર જોડાણમાં તેમનો સમતુલ્ય અવરોધ 6 Ω હોય, તો આ અવરોધોનો શ્રેણી-જોડાણમાં સમતુલ્ય અવરોધ .......... મળે.
  • 18 Ω

  • 84 Ω

  • 66 Ω

  • 36 Ω


Advertisement
69.
શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ S છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધ P મળે છે. જો S = np હોય તો n નું લઘુતમ મૂલ્ય ........... હશે. 
  • 2

  • 1

  • 4

  • 3


Advertisement
70.
સમાન લંબાઈના બે તારના આડછેદના ક્ષેત્રફળ 3:1 ના પ્રમાણમાં છે. જો જાડા તારનો અવરોધ 10 Ω હોય તો આ બંને તારોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ .......... મળે.
  • 100 Ω

  • 2.5 Ω

  • 40 Ω

  • 13.33 Ω


C.

40 Ω


Advertisement
Advertisement