Important Questions of પ્રવાહ વિદ્યુત for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

91.
ચાર એક સામાન અવરોધોને શ્રેણીમાં એક બૅટરી સાથે જોડતા 20W પાવર વપરાય છે. જો આ ચારેય અવરોધોને સમાંતરમાં તે જ બૅટરી સાથે જોડવામાં આવે તો ........... પાવર વપરાશે. 
  • 5 W

  • 100 W

  • 320 W

  • 80 W


92.
એક ઈકક્ટ્રિક કીટૅલીમાં રાખેલું પાણી 15 મિનિટ બાદ ઊકળવા લાગે છે. હવે ઈલેક્ટ્રિક કીટલીમાંના હીટીંગ તારની લંબાઈ પ્રારંભિક લંબાઈ કરતાં 2/3 ગણી કરવામાં આવે, તો આપેલ જથ્થાનું પાણી વૉલ્ટેજ ....... સમય પછી ઊકળવા લાગશે.
  • 10 મિનિટ 

  • 12 મિનિટ 

  • 15મિનિટ 

  • 8 મિનિટ 


93.
100 W નો ગાળો B1 અને 60 W ના બે ગોળા B2 અને B3 ને 250 V ના ઉદ્દગમ સાથે પરિપથમાં દર્શાવ્યા મુજબ જોડેલો છે. હવે W1, W2 અને W3 અને W3 એ B1, B2 અને Bગોળાના આઉટપુટ પવર હોય તો .......

  • W1 < W2 < W3

  • W1 > W2 > W3

  • W1 > W2 = W3

  • W1 < W2 = W


Advertisement
94. નીચેનામાંથી કયા પરિપથનો ઉપયોગ ઓહમનો નિયમ સાબિત કરવા માટે કરી શકાય ?

A.


Advertisement
Advertisement
95.
એક મકાનમાં 40 W ના 15 બલ્બ, 100 W ના 5 બલ્બ, 80w  ના 5 પંખા અને 1 kW નું એક હીટર છે. વિદ્યુત ઉદ્દગમનું સ્થિતિમાન 220 V છે. તો મકાન લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ .......... A નો હશે. 
  • 10

  • 14

  • 8

  • 12


96.
એક ઈલેક્ટ્રિક મોટર 200 V D.C. સ્પ્લાય સાથે જોડતા 5 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. જો આ મોટરની યાંત્રિક ક્ષમતા 60 % હોય તો મોતરના વાઈન્ડિગ તારનો અવરોધ ........... હશે.
  • 10

  • 12

  • 14

  • 8


97.
સમાન લંબાઈની બે ફિલામેન્ટને પ્રથમ શ્રેણીમાં અને ત્યાર બાદ સમાંતરમાં જોડવામાં આવે છે. ઉદ્દગમમાંના સમાન પ્રવાહ માટે બંને કિસ્સામાં ઉદ્દભવતી ઉષ્માનો ગુણોત્તર ......... મળે. 
  • 1:4

  • 2:1

  • 4:1

  • 1:2


98.
20 Ω અવરોધવાળા તારને બરફ વચ્ચેથી પસાર કરીને 210 V સપ્લાય અપતાં બરફ પીગળવાનો દર ........ થાય. 
  • 0.85 gs-1

  • 6.56 gs-1

  • 5.66 gs-1

  • 1.92 gs-1


Advertisement
99.
બે અવરોધો R1 અને R2 ને શૂન્ય આંતરિક અવરોધ ધરાવતી બૅટરી સાથે જોડેલ છે. બે અવરોધના શ્રેણી-જોડાણ દરમિયાન ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા કરતાં સમાંતરમાં 5 ગણી જૂલ ઉષ્મા જોઈએ છે. જો અવરોધ R1 = 100 Ω  હોય તો R2 = ........... Ω હશે. 
  • 410 અથવા 65

  • 249 અથવા 51

  • 200 અથવા 30

  • 262 અથવા 38


100.
સમાન સ્પ્લાય વૉલ્ટેજ માટે દરેકને પાવર P હોય તેવા n સમાન બલ્બ બનાવવામાં આવ્યા છે. જો આ જ સપ્લાય સાથે તમામને શ્રેણીમાં જોડવામાં આવે, તો દરેકમાં ખેંચાતો પાવર ........ હશે. 
  • nP

  • P

  • straight P over straight n squared
  • straight P over straight n

Advertisement