Important Questions of પ્રવાહ વિદ્યુત for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

101.
ત્રણ સરખા અવરોધોને ના ઉદ્દગમ સાથે શ્રેણીમાં જોડાતા ભેગા મળીને 100 W પાવરનો વ્યય કરે છે. તે જ emf ના ઉદ્દગમ સાથે બધા અવરોધોને સમાંતરમાં જોડતાં .............. વૉટ પાવરનો વ્યય કરશે. 
  • 100/3

  • 300

  • 900

  • 100


102.
એક વાહક તારનો અવરોધ 300 K તાપમાને 2 Ω મળે છે, તો કયા તપમાને તેનો અવરોધ 4 Ω થશે. આ અવરોધ માટે α = 1.25 × 10-3 °C-1 છે.
  • 1127 °C

  • 800 °C

  • 827 °C

  • 1100 °C


Advertisement
103.
બે સમાન અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે નીચે આકૃતિમાં V→I ના આલેખો દર્શાવ્યા છે. કયો આલેખ સમાંતર જોદાણ માટેનો છે ?

  • a

  • b

  • a, b

  • આપેલ પૈકી એક પણ નહી 


A.

a


Advertisement
104.
એક સાદા મીટર બિર્જ પરિપથની બંને ગૅપમાં નાનો અવરોધ ધરાવતી કૉઈલ P અને Q જોડવામાં આવે છે ત્યારે જોકી કી વડે મળતું તટસ્થ બિંદુ P ના છેડાથી 40 cm અંતર મળે છે. જો Q સાથે 60 Ω અવરોધ સમાંતરે જોડવામાં આવે તો તટસ્થ બિંદુ વધુ 20 cm અંતરે ખસે છે, તો P અને Q નો અવરોધ કેટલો હશે ?
  • 50 Ω અને 75 Ω 

  • 60 Ω અને 30 Ω 

  • 10 Ω અને 50 Ω 

  • 20 Ω અને 40 Ω 


Advertisement
105.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન અવરોધ r ધારાવતા 6 અવરોધોને ચતુષ્કોણમાં ગોઠવેલ છે, તો A અને B વચ્ચે અસરકારક અવરોધ .............. થશે. 

  • r

  • 2 over 3 r
  • straight r over 2
  • 2r


106.
વિશિષ્ટ અવરોધ ρ ધરાવતા એક વાહકનું પરિમાણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે, તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે ?

  • ρab/c

  • ρc/ab

  • ρb/ac

  • ρa/bc


107.
મીટર બ્રિજના પ્રયોગમાં જ્યારે અવરોધ P એ અવરોધ Q દ્વારા સંતુલિત થાય છે. ત્યારે તટસ્થ બિંદુ તારના એક છેડાથી 20 cm અંતરે મળે છે. જો P < Q હોય અને જો 4P અવરોધને Q દ્વારા સંતુલિત કરવું હોય તો તટસ્થ બિંદુ ........... અંતરે મળશે.
  • 80 cm

  • 50 cm

  • 40 cm

  • 70 cm


108. આકૃતિમાં જુદા જુદા તાપમાનો માટે કોઈ વાહક તાર માટે V → I આલેખો દર્શવ્યા છે, તો ..........
  • T1 > T2 > T3

  • T1 = T2 = T3

  • straight T subscript 2 space equals space fraction numerator straight T subscript 1 space plus space straight T subscript 3 over denominator 2 end fraction
  • T1 < T2 < T3


Advertisement
109.
મીટર બ્રિજના એક પ્રયોગ 1 m લંબાઈના પતલા નિયમિત તાર પર અજ્ઞાત અવરોધ x અને 12 Ω અવરોધ જોડેલ છે. વીજ ઘટકોનું ચોક્કસ જોડાન કર્યા બાદ તાર પર A થી 60 cm અંતરે જોકી કળ વડે તટસ્થ બિંદુ મળે છે, તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ............... મળે. (ઍ બિંદુ સાથે બૅટરીનો ધન છેફો જોડેલ છે. )
  • 16Ω

  • 18Ω


110. 4 Ω અવરોધ ધરાવતા આઠ અવરોધોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી 6 V ની બૅટરી સાથે જોડેલ છે તો પરિપથમાં વહેતો વીજપ્રવાહ I = ............. 

  • 0.75 A

  • 0.50 A

  • 1.0 A

  • 0.25 A


Advertisement