Important Questions of પ્રવાહ વિદ્યુત for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

111.
પોટૅન્શિયોમિટરના એક પ્રયોગમાં એક વિદ્યુતકોષ માટે 250 cm અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે વિદ્યુતકોષને સમાંતરમાં 2 Ω નો અવરોધ જોડતાં તટસ્થ બિંદુ 125 cm અંતરે મળે, તો વિદ્યુતકોષનો આંતરિક અવરોધ .......... મળે.
  • 0.5 Ω

  • 4 Ω

  • 1 Ω

  • 2 Ω


112.
વ્હિસ્ટનબ્રીજના પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા મૂલ્યના અવરોધો જોડેલ છે. ગેલેવેનોમિટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. જો તાપીય અસરો અવગણવામાં આવે, તો નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગેલેવેનોમિટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય ન થાય ?


  • અવરોધ R1 અને R2 અદલબદલ કરવાથી 

  • વિદ્યુતકોષનું emf બમણું કરવાથી 

  • બૅટરી અને ગેલ્વેનોમિટર અદલાબદલી કરવાથી 

  • પરિપથના અવરોધો બમણા કરવાથી 


113.
પોટેન્શિયોમિટરના પરિપથમાં 1.25 V નો વિદ્યુતકોષ જોડતાં તટસ્થ બિંદુ તાર પર 35 cm અંતરે મળે છે. હવે વિદ્યુતકોષ બદલવાથી તટસ્થ બિંદુ ખસીને 63 cm અંતરે મળે છે, તો બીજા વિદ્યુતકોષનું emf .............. મળે.
  • 2 V

  • 1.75 V

  • 2.25 V

  • 2.5 V


114.
10 m લંબાઈનો તાર એક પોટેન્શિયોમિટરના સ્થાયી વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે. તેની સથે જોડેલ પ્રાથમિક કોશ ઑપન સર્કિટ કંડિશનની સ્થિતિમાં હોય ત્યારે તટસ્થ બિંદુ 7.8 m અંતરે મળે છે જ્યારે પ્રાથમિક કોષ અને તેની સાથે જોડેલ 10 Ω અવરોધમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે તટસ્થ બિંદુ 7 m અંતરે મળે છે, તો પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ .............. હશે.
  • 1 Ω

  • 1.14 Ω

  • 1.36 Ω

  • 1.24 Ω


Advertisement
115. આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
વિદ્યુતકોષમાંથી વહેતો પ્રવાહ અને તેના ધ્રુવો ઉદ્દ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પ્રયોગ દ્વારા તેનાં અવલોકનો પરત્ર્હી અવલોકન-કોઠો તૈયાર કરેલ છે : 


પ્રશ્ન : પ્રયોગમાં વપરાયેલ વિદ્યુતકોષનું વિદ્યુતચાલક બળ કેટલું ?
  • 1.4 V

  • 1.5 V

  • 2 V

  • 2.5 V


Advertisement
116.
આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
14 V emf અને આંતરિક અવરોધ ધરાવતી એક બૅટરી 20 V emf અને 2 Ω આંતરિક અવરોધવાળી બીજી બૅટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો.
પ્રશ્ન : પરિપથમાં વહેતો પ્રવાહ
  • 4 A

  • 3 A

  • 2 A

  • 1 A


C.

2 A


Advertisement
117. આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
વિદ્યુતકોષમાંથી વહેતો પ્રવાહ અને તેના ધ્રુવો ઉદ્દ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પ્રયોગ દ્વારા તેનાં અવલોકનો પરત્ર્હી અવલોકન-કોઠો તૈયાર કરેલ છે : 


પ્રશ્ન : વિદ્યુતકોષમાંથી વહી શકતોઇ મહત્તમ પ્રવાહ કેટલો હશે ? 
  • 9.8 mW

  • 98 mW

  • 50 mW

  • 49 mW


118.
પોટેન્શિયોમિટરના એક પ્રયોગમાં પોટૅન્શિયોમિટર તારનો અવરોધ 10 Ω અને લંબાઈ 100 cm છે. તેની સાથે 2 વૉલ્ટ emf ધરાવતો અવગણ્ય આંતરિક અવરોધવાઓ એક વિદ્યુતકોષ અને અવરોધ R શ્રેણીમાં જોડેલ છે. જો 10 mV emf વાળા વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન માટે તટસ્થ બિંદુ 40 cm લંબાઈએ મળતું હોય, તો અવરોધ R નું મુલ્ય ............ હશે. 
  • 670 Ω

  • 820 Ω

  • 790 Ω

  • 900 Ω


Advertisement
119.
200 cm લંબાઈ અને 4 Ω અવરોધ ધરાવતા પોટેન્શિયોમિટર 1 Ω  સાથે આંતરિક અવરોધ ધરાવતી 2 V વીજચાલક બળવાળી બૅટરી જોડીને વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો વિદ્યુતસ્થિમાન પ્રચલન ............. મળે.
  • 4 × 10-3 Vcm-1

  • 6 × 10-3 Vcm-1

  • 8 × 10-3 Vcm-1

  • આપેલ પૈકી એક પણ નહી 


120.
એક વ્હીસ્ટનબ્રિજની ચાર ભુજાઓ P, Q, R અને S ના અવરોધો અનુક્રમે 10 Ω, 30 Ω, 20 Ω અને 60 Ω છે. કોષનો emf અને આંતરિક અવરોધ અનુક્રમે 5 V અને 2 Ω છે. જો ગેલ્વેનોમિટરનો અવરોધ 60 Ω હોય, તો કોષમાથી નેકળતો પ્રવાહ ............. હશે.
  • 0.15 A

  • 0.174 A

  • 0.2 A

  • 2 A


Advertisement