એક સમઘનની લંબાઇ l = (1.5 ± from Class Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

51. 5.4 × 10માં સાર્થક અંકો....
  • 4

  • 3

  • 2

  • 1


52. V = (100 ±5) V અને I = (10 ± 0.1) A, તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટી..... 
  • 3.0 %

  • 6 %

  • 4.9 %

  • 5.1 %


53. 1.875 + 2.41 = .......... (સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગણો)
  • 4.285

  • 4.29

  • 4.28

  • 4.3


54. 15.235, 3.315 અને 2 નો ગુણાકાર સાર્થક અંક સહિત કરતાં .... આવે.
  • 101

  • 101.0

  • 101.00

  • 100


Advertisement
55. એક ગોળાનું કદ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો.
  • 13.20 g cm-3

  • 132 g cm-3

  • 130 g cm-3

  • 132.3 g cm-3


56. ભૌતિકરાશિનું સૂત્ર bold Z bold space bold equals bold space fraction numerator bold A to the power of bevelled bold 1 over bold 2 end exponent bold B to the power of bold 2 over denominator bold CD to the power of bold 3 end fraction છે તથા A, B, C અને D ના માપનમાં પ્રતિશત ત્રુટી 2%, 1%, 3% અને bold 1 over bold 3 bold percent sign છે, તો Z ના માપનમાં પ્રતિશત ત્રુટી શોધો.
  • 7 %

  • 6 %

  • 5 %

  • 2 %


57.
R અવરોધ ધરાવતા વાહકમાંથી t સમય માટે I વિદ્યુતપ્રવાહ પસાર કરતાં ઉદ્દ્ભવતી જૂલ ઉષ્મા H = I2Rt સુત્ર અનુસાર મળે છે. જો I, R અને t ના માપનમાં પ્રતિશત ત્રુટી 2 %, 3 % અને 1 % છે, તો H ના માપનમાં પ્રતિશત ત્રુટી....
  • 6 %

  • 8 %

  • 7 %

  • 5 %


58. 0.0250 માં સાર્થક અંકો કેટલા છે ?
  • 3

  • 4

  • 2

  • 1


Advertisement
Advertisement
59. એક સમઘનની લંબાઇ l = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V ...... cm3 
  • 3.375 ± 0.013

  • 3.375 ± 0.135 

  • 3.375 ± 00.4

  • 3.375 ± 0.004 


B.

3.375 ± 0.135 


Advertisement
60. 1.97855 ને ત્રણ અંકો સુધી round off  કરતાં મળતી સંખ્યા ....
  • 2.00

  • 1.90

  • 1.98

  • 1.97


Advertisement