Important Questions of વાયુનો ગતિવાદ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

51. કૉલમ-1 અને કૉલમ-2 માં અનુક્રમે વાયુના નિયમો અને તેને અનુરૂપ ભૌતિકરાશિઓ આપેલ છે. યોગ્ય રીતે જોડો : 

  • 1-R, 2-P, 3-Q, 4-S

  • 1-S, 2-Q, 3-P, 4-R 

  • 1-Q, 2-R, 3-S, 4-P 

  • 1-P, 2-S, 3-R, 4-Q

52.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.  

વિધાન : અચળ તાપમાને વાયુનું કદ બદલાતાં તેના અણુઓની vrms બદલાતી નથી. 
કારણ : વાયુના અણુઓની vrms એ તેના કદ પર આધાર રાખતી નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.

53.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.  

વિધાન : 0 K તાપમાન એ વાયુની ઊર્જા E = 0 હોય છે. 

કારણ : 0 K તાપમાને વાયુના અણુઓની ઊર્જા શૂન્ય હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.

54.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.  

વિધાન : એક પરમાણ્વિય વાયુ (He) ના અણુઓ રેખીય ગતિ અને કંપન ગતિ એમ બંને પ્રકારની ગતિ કરે છે.
કારણ : He વાયુ માટે f = 5
              રેખીય ગતિ માટે f = 5

               કંપન ગતિ માટે f = 2

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.

Advertisement
55.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.  

વિધાન : વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ bold l with bold minus on top વાયુની ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. 
કારણ : સરેરાશ મુક્ત પથ વાયુના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.

56. યોગ્ય રીતે જોડકાં જોડો : 

  • i - S, ii - P, iii - Q, iv - R

  • i - R, ii - P, iii - S, iv - Q

  • i - P, ii - Q, iii - R, iv - S

  • i - Q, ii - R, iii - P, iv - S

57.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.  

વિધાન : આદર્શ વાયુ (Ar) માટે બોઈલના નિયમ અનુસાર PV = અચળ હોય છે. 
કારણ : bold v subscript bold rms bold space bold equals bold space square root of fraction numerator bold 3 bold space bold RT over denominator bold M end fraction end root
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.

58.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.  

વિધાન : જ્યારે વાયુનું તાપમાન 27° C થી  927° C કરવામાં આવે ત્યારે વાયુના અણુઓની સરેરાશ ઝડપ ચાર ગણી થાય છે. 
કારણ : bold v subscript bold rms bold space bold proportional to bold space bold T
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.

Advertisement
59.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.  

વિધાન : ત્રણ અણુઓનો વેગ 1v, 2v, અને 3v છે, તો તેમની vrms એ 2v થાય. 
કારણ : bold v subscript bold rms bold space bold equals bold space square root of bold v to the power of bold 2 end root