Important Questions of વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

21.
4 × 1014 Hz જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધાતુની સપાટી પર 5 × 1014 Hz આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરતા ફોટો‌-ઈલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય 1.8 mA મળે છે. જો આપાત પ્રકાશની આવૃત્તિનું મુલ્ય અડધું કરવામાં આવે અને તીવ્રતા ત્રણ ગણી કરવામાં આવે, તો ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહનુ મૂલ્ય ......... થશે. 
  • 5.4 mA

  • શુન્ય 

  • 3.6 mA

  • 0.9 mA


22.
એક સપાટી પર 10 s મા 12×1012 ફોટોન આપાત થાય છે. આ બધા ફોટોન 12 bold A with bold degree on top તરંગલંબાઈના વિકિરણને અનુરૂપ છે. જો સપાટીનું ક્ષેત્રફળ 0.02 m2 હોય તો આપાત વિકિરણની તીવ્રતા ..........

c = 8×108 ms-1, h =  6.6×10-34 Js
  • 9.9×10-3 Wm-2

  • 3.48×10-3 Wm-3

  • 2.19×10-3 Wm-2

  • 6.62×10-2 Wm-2


23.
એક ફોટા સંવેદી સપાટીનું વર્ક-ફંકશન 1.6 eV છે. તેના માટે સ્ટૉપિંગ-પોટેન્શિયલનું મૂલ્ય 1 V મળે તે માટે આપાત પ્રકાશની તરંગલંબાઈ નીચેના કયા વિસ્તારમાં સમાવિષ્ટ હશે ? h = 6.6 × 10-34 Js
  • X-ray વિસ્તાર 

  • ઇન્ફ્રારેડ વિસ્તાર 

  • અલ્ટ્રાવાયોલેટ વિસ્તાર

  • દ્વશ્ય-પ્રકાશ વિસ્તાર 


24.
એક ધાતુની સપાટી પર વારાફરથી અનુક્રમે 2000 bold A with bold degree on top અને 5000 bold A with bold degree on top તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત કરતાં તેને અનુરૂપ ઉત્સર્જાતા ફોટો-ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા ........... . (h = 6.63 ×10-34 Js)
  • 0.90 eV

  • 0.49 eV

  • 1.26 eV

  • 1.08 eV


Advertisement
25.
એક Sઉદ્દગમ 1 સેકન્ડમાં 1014 ફોટોન ઉત્પન્ન કરે છે. જેમની તરંગલંબાઈ 3000 bold A with bold degree on top છે. બીજો ઉદ્દગમ S2 એ 1 સેકન્ડમાં 1.04×1014 ફોટોન ઉત્પન્ન કરે છે. જેમની તરંગલંબાઈ 3120 bold A with bold degree on top છે. તો Sઅને S2 ઉદ્દગમોના પાવરનો ગુણોત્તર ............
  • 1:1.02

  • 1:2

  • 1:1

  • 1.04:1


26. 2.5×10-13 m તરંગલંબાઈ વાળા γ કિરણોના એક ફોટોનની ઊર્જા 5000 bold A with bold degree on top તરંગલંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા જેટલી જ હશે ?
  • 4×106

  • 8×106

  • 0.5×106

  • 2×106


27.
He-Ne લેસર વડે 660 nm તરંગલંબાઈવાળૉ એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. પરિણામે ઉત્સર્જિત પાવર 6 mW મળે છે. આ પ્રકાશને ટાર્ગેટ ઉપર આપાત કરવમાં આવે, તો સરેરાશ રીતે 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે ?  (h = 6.6 × 10-34 Js)
  • 4×1016

  • 3×1016

  • 2×1016

  • 5.5×1016


28. 3.2 eV વર્ક-ફંકશન ધરાવતી ધાતુની સપાટી પર, જેના દ્વારા ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે શકાય તેવી મહત્તમ તરંગલંબાઈનું મૂલ્ય ........... h = 6.625 × 10-34 Js
  • 1988 straight A with degree on top

  • 3881 straight A with degree on top

  • 2953 straight A with degree on top

  • 2466 straight A with degree on top


Advertisement
29.
જો 2 W બલ્બની કાર્યક્ષમતા 20 % હોય તો તે એક સેક્ન્ડમાં કેટલા ફોટોનનું ઉત્સર્જન કરતો હશે ? ઉત્સર્જાતા ફોટોનને અનુરૂપ વિકિરણની તરંગલંબાઈ 400 nm છે. h = 6.6 × 10-34 Js
  • 2.52×1017

  • 4.67×1014

  • 3.46×1016

  • 8.08×1017


30.
1.59 eV વર્ક-ફંકશન ધરાવતી ધાતુની સપાટી 6×1014 Hz આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો ઉત્સર્જાતા ફોટો-ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા ........... .  h = 6.625 × 10-34 Js
  • 1.26 eV

  • 0.90 eV

  • 0.49 eV

  • 1.08 eV


Advertisement