Important Questions of વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

51. ઈલેક્ટ્રોનનું સ્થિત દળ m0 છે. તે 0.6 c જેટલા વેગથી ગતિ કરે છે, તો તેનું દળ m = ...........
  • m0

  • fraction numerator 5 straight m subscript 0 over denominator 4 end fraction
  • straight m subscript 0 over 6
  • fraction numerator 4 straight m subscript 0 over denominator 5 end fraction

52. ઈલેક્ટ્રોનના સ્થાનાની અનિશ્ચિતતા 10-10 m હોય, તો તે વેગમનની અનિશ્ચિતતા ........... kg ms-1.
  • 1.054 × 10-22

  • 1.112×10-24

  • 1.054×10-24

  • 1.122×10-22


53.
એક પ્રોટોનના સ્થાનની મહત્તમ અનિશ્ચિતતા 6×10-8 m છે, તો તેના વેગના માપનમાં લઘુત્તમ અનિશ્ચિતતા ........... (h = 6.625×10-34 Jsપ્રોટોનનું દળ = 1.67 × 10-27 kg)
  • 100 ms-1

  • 1 ms-1

  • 1 mms-1

  • 1 cms-1


54. ઈલેક્ટ્રોનને કેટૅલા વિદ્યુતસ્થિતિમાનના તફવત હેઠળ પ્રવેગિક કરવો જોઈએ કે જેથી તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ bold 0 bold. bold 5 bold space bold A with bold degree on topથાય ?
  • 466 V

  • 602.0 V

  • 941.0 V

  • 747.0 V


Advertisement
55.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એક ફોટો સંવેદિ સપાટી પર થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા 1.3 ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે. હવે આપાત પ્રકાશની આવૃત્તિનું મુલ્ય અડશું અને તીવ્રતા બમણી કરતા, ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહ બદલાતો નથી. 
કારણ : ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


56.
105 ms-1 જેટલા વેગથી ગતિ કરતા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ........... bold A with bold degree on top. h = 6.6×10-34 Js. ઇલેક્ટ્રોનનું દળ m = 9×10-31 kg 
  • 146.66

  • 46.2

  • 73.33

  • 7.33


57.
વિદ્યુતભારરહિત એવા ત્રણ કણ ન્યુટ્રોનનું દળ 1.67×10-27 kg છે. તેની ગતિઉર્જા 0.04 eV છે, તો ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ....... bold A with bold degree on top. (h = 6.62×10-34 Js)
  • 1.43

  • 2.86 

  • 3.2

  • 1.80


58.
50 ms-1 ની ઝડપથેગતિ કરતા ઈલેક્ટ્રૉન માટે ચોકસાઈ 0.005 % છે, તો તેના સ્થાનના માપનમં મળતી ચોક્કસતા .......... . 
  • 46×10-4

  • 46×10-5 m

  • 46×11 m

  • 46×10-3 m


Advertisement
59. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એક ધાતુનું વર્ક-ફંકશન 2 eV છે. ધાતુની સપાટી પરથી ફોટો-ઈલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરવા માટે આપાત ફોટોનની મહત્તમ તરંગલંબાઈ 6200 A°  છે. 
કારણ : વર્ક ફંક્શન bold ϕ bold space bold equals bold space bold hc over bold lambda subscript bold max
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


60. એક પ્રોટોન અને એક ઈલેક્ટ્રોનની અભેદ્ય એકપારિમાણિક ડબામાં પૂર્યા છે, તો તેમના વેગમાનની અનિશ્ચિતતા .........
  • ઈલક્ટ્રોનની સરખામણીમાં પ્રોટોનની વધારે હોય.

  • પ્રોટોનની સરખામણમીમાં ઈલેક્ટ્રોનની વધારે હોય. 

  • તેમના દળના સમપ્રમાણમાં હોય.

  • બંને માટે સમાન હોય. 


Advertisement