Important Questions of વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

61.
99 Ω અવરોધવાળા ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમિટરમાંથી 10 % જેટલો મુખ્ય પ્રવાહ પસાર કરવા જરૂરી શંટ ...........  Ω થશે. 
  • 11

  • 9.9

  • 9

  • 10


62.
એમીટરમાં કુલ પ્રવાહનો 0.5 % જેટલો ભાગ ગેલેવેનોમિટરમાંથી પસાર થાય છે. જો ગૅલ્વેનોમિટરનો અવરોધ G હોય તો એમિટરનો અવરોધ 
  • 119 G

  • 200 G

  • straight G over 200
  • straight G over 104

63.
એક ગૅલ્વેનોમિટરનો અવરોધ G છે. તેની વૉલ્ટેજ-ક્ષમતા n ગણી કરવામાં માટે જરૂરિ શ્રેણી-અવરોધ Rs હોય, તો Rs = ..............
  • (n+1)G

  • Gn

  • (n-1)G

  • fraction numerator straight G over denominator straight n minus 1 end fraction

64.
એક એમિટરનો અવરોધ 10 Ω છે. તેની પ્રવાહ-ક્ષમતા 20 mA છે. તેનું 3V માપે તેવું વૉલ્ટોમિટર બનાવવા જરૂરી શ્રેણી અવરોધ Rs = ............Ω.
  • 120

  • 130

  • 140

  • 110


Advertisement
65. ગૅલ્વેનોમિટરનો અવરોધ G છે. તેની રેન્જ n ગણી કરવા શંટ S જોડવામાં આવે છે, તો n =  .............
  • straight G over straight S
  • 1 space plus straight G over straight S
  • 1 minus straight G over straight S
  • straight S over straight G

66.
એક ગલ્વેમિટરને સમાંતર 12 Ω  નો શંટ જોડતા તેનું આવર્તન 50 કાપાથી ઘટીને 20 કાપા થાય છે, તો ગૅલ્વેનોમિટરનો અવરોધ ......... Ω હશે.
  • 18

  • 24

  • 30

  • 36


67.
20 Ω ના અવરોધ સાથે 100 V ની આદર્શ બૅટરી જોડવાથી મળતો પ્રવાહ માપવા 5 Ω અવરોધવાળું ગૅલ્વેનોમિટર વાપરવામાં આવે છે. તો માપવામાં ............ ની ક્ષતિ ઉદ્દભવશે. 
  • 2 A

  • 3 A

  • 1 A

  • 0.5 A


68.
એક ગૅલ્વેનોમિટર અવરોધ G છે, તેની વૉલ્ટેજ –ક્ષમતા n ગણી કર્યા બાદ વૉલ્ટેજમિટરનો અવરોધ ............ થશે. 
  • (n+1)G

  • nG

  • (n-1)G

  • 0


Advertisement
69.
200 Ω અવરોધ ધરાવતા ગૅલ્વેનોમિટર સાથે 20 Ω નો શંટ જોડીને બનાવેલ એમિટરને 4 Ω ના અવરોધ અને 10 V ની બૅટૅરી સાથે શ્રેણીમાં જોદાતાં એમિટરમં ............ A વિદ્યુતપ્રવાહ વહેશે. 
  • 122 over 55
  • 177 over 22
  • 55 over 122
  • 77 over 55

70.
25 Ω ના અવરોધ ધરાવતા ગૅલ્વેનોમિટરની પ્રવાહ ક્ષમતા 10 mA છે. ગૅલ્વેનોમિટરને 100 V ક્ષમતાવાળા વૉલ્ટોમિટરમાં ફેરવવા તેની સાથે જોડવામાં આવેલ શ્રેણી-અવરોધ Rs ............. Ω જરૂરી છે. 
  • 10,025

  • 975

  • 9975

  • 10,000


Advertisement