R from Class Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

11. અતિ લાંબા સુરેખ વિદ્યુતપ્રવાહ ધારિત તાર સાથે સંકળાયેલ ચૂંબકિયક્ષેત્ર રેખાઓ ...........
  • સુરેખતારની દિશામાં

  • સુરેખવાહક તારને લંબ એવા સમતલમાં વર્તુળાકાર 

  • કેન્દ્રગામી 

  • અતિવલય


12.
એક સુરેખ વિદ્યુતપ્રવાહ ધારિત તારમાંથી 5 A નો વિદ્યુતપ્રવાહ વહે છે. તારના લંબદ્વિભાજક પર 10 cm અંતરે આવેલા બિંદુ પર તારના બંને છેડા સાથે 60°  જોડતી રેખા સાથે કોણ બનાવે છે, તો આ બિંદુએ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર .......... T હશે.
  • 3.98 μ0

  • 39.8 μ0

  • 3 μ02

  • શુન્ય 


13.
બે સુરેખ વાહકો AOB અને COD પરસ્પર લંબ છે અને તેઓમાં I2 અને I2 વિદ્યુતપ્રવાહ વહે છે. Oથી સમતલ ABCDની લંબદિશામાં α અંતરે બિંદુ p આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય ......... છે. 
  • fraction numerator straight mu subscript 0 over denominator 2 πα end fraction left parenthesis straight I subscript 1 squared plus straight I subscript 2 squared right parenthesis to the power of begin inline style bevelled 1 half end style end exponent
  • fraction numerator straight mu subscript 0 over denominator 2 πα end fraction left parenthesis straight I subscript 1 squared minus straight I subscript 2 squared right parenthesis to the power of begin inline style bevelled 1 half end style end exponent
  • fraction numerator straight mu subscript 0 over denominator 2 πα end fraction left parenthesis straight I subscript 1 plus straight I subscript 2 right parenthesis
  • fraction numerator straight mu subscript 0 over denominator 2 πα end fraction left parenthesis straight I subscript 1 minus straight I subscript 2 right parenthesis

14.
વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની ત્રિજ્યા α છે અને તેના કેન્દ્ર પાસે ચુંબકિયક્ષેત્ર B1 છે અને તેની અક્ષ પર કેન્દ્રથી અંતરે ચુંબકિયક્ષેત્રની તીવ્રતા Bછે, તો bold B subscript bold 1 over bold B subscript bold 2= ............
  • bold 1 bold colon square root of bold 2
  • 2 square root of 2 space colon space 1
  • 1 space colon space 2 square root of 2 space
  • square root of 2 space colon space 1

Advertisement
15.
એક લાંબા તારમાંથી સ્થાયી પ્રવાહ વહે છે, તેને વર્તુળાકાર વળતા બનતા લૂપના કેન્દ્ર પાસે મળતું ચુંબકીયક્ષેત્ર છે. હવે આ જ તારને વર્તુળાકાર આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે, તો તેના કેંદ્ર પાસે મળતું ચુંબકિયક્ષેત્ર .............. થશે. 
  • 2n2B

  • 2nB

  • n2B

  • nB


16.
બે સમકેન્દ્રિય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. બંને રિંગમાં આંટાના સંખ્યા 20 છે અને ત્રિજ્યાઓ 40 cm અને 80 cm છે અને તેમાંથી અનુક્રમે 0.4 A અને 0.6 A વિદ્યુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદભવતું ચુંબકિયક્ષેત્રે .............T થશે.
  • μ0

  • 4 μ0

  • 10 over 4 straight mu subscript 0
  • 5 over 4 straight mu subscript 0

17.
નીચેનામાંથી ............ આલેખ લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત વાહક તારને લીધે ઉદ્દભવતા ચુંબકિય B rightwards arrow અંતર (r) નો આલેખ દર્શાવે છે.

18.
હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન 0.53 bold A with bold degree on topત્રિજ્યાવાળી કક્ષામાં 6..6 × 1015 પરિભ્રમણ s-1 ના દરથી પરિભ્રમ્ણ કરે છે, તો તેન અકેન્દ્ર આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર B = ......... T.
  • 125

  • 1.25

  • 12.5

  • 0.125


Advertisement
Advertisement
19.
R ત્રિજ્યાની વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર અને રિંગની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકિયક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર 8 : 1 છે, તો x = ..........
  • 2 square root of 3 straight R
  • square root of 3 straight R
  • fraction numerator 2 straight R over denominator square root of 3 end fraction
  • fraction numerator straight R over denominator square root of 3 end fraction

B.

square root of 3 straight R

Advertisement
20.
α ત્રિજ્યાવાળા અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્થિત વિદ્યુતપ્રવાહ ધારિત સુરેખ તારને લીધે ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર ........... આલેખ દર્શાવે છે. 

Advertisement