Important Questions of વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

41.
I જેટલો વિદ્યુતપ્રવાહ ધરાવતી લંબચોરસ લૂપ નજીક લાંબો સુરેખ વાહક તાર આવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહકતાર લૂપના સમતલમાં તેની એકબાજુને સમાંતરે છે. જો વાહકતારમાંથી સ્થિર પ્રવાહ I આકૃતિ મુજબ પસાર કરવામાં આવે તો લૂપ ........


  • તારને સમાંતર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરશે.

  • તાર તરફ ગતિ કરશે. 

  • તારથી દૂર અથવા જમણી બાજુ ગતિ કરે કરશે. 

  • સ્થિર રહેશે.


Advertisement
42.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 m લંબાઈનો 4 A વિદ્યુતપ્રવાહ ધરાવતો ક સુરેખ તાર PQ અતિલંબ તારને સમાંતર 4 m અંતરે મૂકેલ છે. જો અતિલાંબા તારમાંથી પણ 4 A પ્રવાહ પસાર થતો હોય, તો PQ તાર વડે અતિલાંબા તાર પર લગતું બળ= ............N.

  • 16 × 10-8 N

  • 6 × 10-7 N

  • 16 × 10-7 N

  • શુન્ય 


C.

16 × 10-7 N


Advertisement
43.
આકતોમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિલાંબા સુરેખ તાર એકબીજાથી સમાંતર રાખી બંનેમાંથી 2A જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ વખતે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે તારમાં પ્રવાહ 1A જેટ્લો કરતાં અને પ્રવાહની દિશા ઊલટાવી નાંખતા તેમની વચ્ચે લાગતું બળ.


  • straight F over 4 થશે અને આકર્ષણ પ્રકારનું હશે.

  • straight F over 2થશે અને અપાકર્ષણ પ્રકારનું હશે. 
  • straight F over 2 થશે અને આકર્ષણબળ પ્રકારનું હશે. 
  • straight F over 4થશે અને અપાકર્ષણ પ્રકારનું હશે.

44.
આકૃત્માં દર્શવ્યા પ્રમાણે P, Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A, 40 A અને 60 A જેટલો વિદ્યુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર પર Q પર લાગતાં પરિણામી બળની દિશા ...........હશે.


  • જમણી તરફ 

  • પુસ્તકના પૃષ્ઠને લંબરૂપે 

  • ડાબી તરફ 

  • Q માંથી વહેતા પ્રવાહની દિશામાં 


Advertisement
45.
4 m લંબાઈનો વાહકતાર એક વર્તુળના આકારમાં રાખવામાં આવ્યો છે. જો તેમાંથી 1.0 Aનો પ્રવાહ પસાર થતો હોય, તો તેની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ = ........... Am2
  • straight pi over 4
  • 4 over straight pi
  • straight pi over 2
  • 2 straight pi

46.
20 આંટાવાળી 4 cm  ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ 3 A છે. તેને 0.5 T વાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં મૂકતા તેની ચૂંબકિય ડાઈપોલ મૉમેન્ટ ...........A m2 થશે. 
  • 0.45

  • 0.60

  • 0.30

  • 0.15


47.
સમાન ચુંબકિયક્ષેત્રમા વીજપ્રવાહ ધારિત બંધ લુપ PQRS મૂકેલ છે જો PS, SR અને RQ ભાગો પર લાગતાં ચુંબકિયબળો અનુક્રમે F1, F2 અને Fપેપરના સમતલમાં આકૃતિ મુજબના દિશામાં લાગતા% હોય, તો QP ભગ આકાર્ષણ બળનું મૂલ્ય .......... થશે. 

  • straight F subscript 3 space plus space straight F subscript 1 space minus space straight F subscript 2
  • F3 - F1 + F2

  • square root of left parenthesis straight F subscript 3 space minus space straight F subscript 1 right parenthesis squared space plus space straight F subscript 2 squared end root
  • square root of left parenthesis straight F subscript 3 space minus space straight F subscript 1 right parenthesis squared space minus space straight F subscript 2 squared space end root

48. I વિદ્યુતપ્રવાહ ધારિત r ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપને bold B with rightwards arrow on top તીવ્રતાવાળા ચુંબકિયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ મૂકવામાં આવેલ છે, તો તેના પર લાગતુ ચુંબકિયબળ.
  • Ir space straight B with rightwards arrow on top
  • πr squared IB
  • 2 πrI straight B with rightwards arrow on top
  • શુન્ય 


Advertisement
49. વિદ્યુતપ્રવાહ ધારિત ગૂંચળાબી ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ......... થી સ્વતંત્ર હોય છે.
  • ગિંચળાના આંટાની સંખ્યા

  • ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ 

  • ગુંચળું જે ચુંબકિય ક્ષેત્રમાં રહેલું છે. 

  • ગૂંચળામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ


50.
I વિદ્યુતપ્રવાહ ધારિત બે અતિલાંબા તાર એકબીજાથી b અંતરે આવેલા છે. તો એકમ લંબાઈ દીઠ લાગતા પરસપર આકર્ષણ બળનું મૂલ્ય ............ થશે.
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 2 πb squared end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I squared over denominator straight b squared end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 2 πb end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I squared over denominator 2 πb end fraction

Advertisement