1000 from Class Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

71.
એક ગેલ્વેનોમિટરનો અવરોધ 15 Ω છે. તેમાંથી 4 mA વીજપ્રવાહ પસાર કરતાં પૂર્ણ આવર્તન મળે છે. આ ગેલ્વેનોમિટરને 0 થી 6 A ના એમિટરમાં રૂપાંતર કરવા
  • 1 Ω જેટલો અવરોધ ગૅલ્વેનોમિટરને શ્રેણીમાં જોડવો પડે.

  • 10 m Ω જેટલો અવરોધ ગૅલ્વેનોમિટરને સમાંતર જોડવો પડે. 

  • 10 m Ω જેટલો અવરોધ ગલ્વેનોમિટરને શ્રેણીમાં જોડવો પડે.

  • આપેલ પૈકી એક પણ નહી 


72. વિદ્યુતપ્રવાહ ધારિત ગૂંચળા માટે bold tau bold space bold rightwards arrow bold space bold theta નો આલેખ .......... મળે. 

Advertisement
73.
1000 Ω અવરોધવાળા વૉલ્ટમિટરમાંથી 100 mA વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. તેને 1 A વિદ્યુતપ્રવાહ માપે તેવા એમિટરમાં રૂપાંતર કરવા જરૂરી શંટ S = ........ Ω હશે.
  • 9000

  • 111

  • 10000

  • 222


B.

111


Advertisement
74. ચુંબકિય ધ્રુવમાનનો એકમ ........... છે. જ્યાં Q વિદ્યુતભાર અને v વેગ.
  • straight Q over straight v
  • straight v over straight Q
  • 1 over Qv
  • Qv


Advertisement
75.
50 Ω અવરોધવાળા ગેલ્વેનોમિટરને 3 V ની બૅટરી અને 2950 Ω ના અવરોધ સથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે 30  કાપા જેટલું પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો ગૅલ્વેનોમિટરનું આવર્તન 30 કાપા જેટલું મેળવવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય ........... Ω રાખવું પડે. 
  • 5550

  • 6050

  • 5050

  • 4450


76.
એક ગૅલ્વેનોમિટરનો અવરોધ G છે. તેમાંથી Ig વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ સ્કેલ આવર્તન બનાવે છે. આ ગલ્વેનોમિટરને 0 થી I ઍમ્પિયરવાળા એમિટરમાં રૂપાંતર કરવા S1 શંટની જરૂર પડે છે. તો આજ ગૅલ્વેનોમિટરને 0 થી 2I ઍમ્પિયર માપી શકે તેવી એમિટરમાં રૂપાંતર કરવા S2 શંટની જરૂર પડતી હોય તો bold S subscript bold 1 over bold S subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold space bold. bold space
  • 1 half open parentheses fraction numerator straight I space minus space straight I subscript straight g over denominator 2 straight I space minus space straight G end fraction close parentheses
  • fraction numerator 2 straight I space minus space straight I subscript straight g over denominator straight I space minus space straight I subscript straight g end fraction
  • 2:1

  • 1:1


77.
p ધ્રુવમાન અને bold m with bold rightwards arrow on topમગ્નેટિક મૉમેન્ટ ધરાવતા i લંબાઈના એક ગજિયા ચુંબકના bold l over bold 2 લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે તો દરેક ટુકદાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન અનુક્રમે .......... અને ............ થશે.
  • fraction numerator straight m with rightwards arrow on top over denominator 2 end fraction comma space p
  • fraction numerator straight m with rightwards arrow on top over denominator 2 end fraction comma space p over italic 2
  • straight m with rightwards arrow on top comma space p
  • straight m with rightwards arrow on top comma space p over 2

78.
ગજિયા ચુંબકના બે સરખી લંબાઈના ટુકડા તેની અક્ષને સમાંતર સમતલમાં કરવામાં આવે છે તો તેની નીચેનામાંથી ....... ભૌતિકરાશિ અચળ રહે છે.
  • ચુંબકીય તીવ્રતા 

  • ધ્રુવનું ધ્રુવમાન 

  • ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ 

  • જડત્વની ચકમાત્રા


Advertisement
79. 25 Ω અવરોધવાળા ગૅલ્વેનિમિટરને સમાંતર 2.5 Ω નો શંટ જોડવામાં આવેલ છે તો bold Ig over bold I bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold.
bold I subscript bold g bold space bold rightwards arrow ગેલ્વેનોમિટરમાંથી વહેતો પ્રવાહ             bold I bold space bold rightwards arrow  કુલ પ્રવાહ
  • 4 over 11
  • 1 over 11
  • 1 over 10
  • 3 over 11

80. એક ચુંબકના 2:1 ના પ્રમાણમાં લંબાઈ રહે તેમ ટુકડ કરવામાં આવે છે, તો તેમના ધ્રુવમાનનો ગુણોત્તર .......... થાય. 
  • 2:1

  • 4:1

  • 1:1

  • 1:2


Advertisement