H from Class Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

91.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 cm લંબાઈના ચોરસના બે શિરોબિંદુઓ પર 1000 Am2 ચુંબકિય ચાકમાત્રાવાળા બે ટુંકા ચુંબકો મુકેલા છે, તો P બિંદુ પાસે ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર ............ T છે.

  • 0.4

  • 0.1

  • 0.3

  • 0.2


92.
બે સમાન ગજિયા ચુંબકને એક રેખસ્થ રાખી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 cm રાખતાં લાગતું બળ 4.5 N છે. હવે તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર વધારીને 24 cm કરવામાં આવે, તો તેમની વચ્ચેનું બળ .............. Nથાય. 
  • 0.37 × 10-2

  • 1.2

  • 0.6

  • 2.4


93.
5.0 Amજેટલી ચુંબકિય ચાકમાત્રા ધરાવત એક ચુંબકને 7 ×10-4T ના નિયમિત ચુંબકિયક્ષેત્રમાં એવી રીતે મૂકેલ છે. જેથી મૅગ્નેટિક મૉમેન્ટનો સંદિક્ષ ક્ષેત્ર સાથે 30° નો કોન બનાવે. આ કોણ 30° થી વધારીને 45° નો કરવા માટે કરવું પડતું કાર્ય આશરે ............. Jથાય.
  • 5.56×10-4

  • 5.50×10-3

  • 30.3×10-4

  • 24.74×10-4


94. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન ચુંબકો A અને B ને ગોઠવેલા છે. તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની લંબાઈ અવગણી શકાય તેટલી ઓછી છે. આ બે ચુંબકોની વચ્ચેની જગામાં બંને ચુંબકોની અસરને લીધે P આગળ મૂકેલી ચુંબકિય સોયનું θ જેટલું આવર્તન થાય છે. અંતરો bold d subscript bold 1 over bold d subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. 

  • (2cot θ)-1/3

  • (2 tan θ)-1/3

  • (2cot θ)1/3

  • (2tanθ)1/3


Advertisement
95.
એક નાના ગજિયા ચુંબકને તેના અક્ષ 0.25 T ના બાહ્ય સમાન ચુંબકિયક્ષેત્ર સાથે 30° નો ખૂણો બનાવવામાં આવે તે રીતે મૂકવામાં આવે છે. આથી તેના પર 4.5 ×10-2 Nm જેટલું ટૉક લાગે છે. આથી ચુંબકની ચુંબકીય ચાકમાત્રા =.............. JT-1
  • 0.36

  • 0.54

  • 0.72

  • 0.18


96.
એક ગજિયા ચુંબકને સમાન ચુંબકિયક્ષેત્રને લંબરૂપે રાખેલ છે આ સ્થિતિમાં = ........... કોણાવર્તન કરાવીએ તો તેના પર લાગતા ટૉકનુ મૂલ્ય, મૂળ ટૉક કરતાં અડધું થાય.
  • 75°

  • 60°

  • 45°

  • 30°


Advertisement
97.
H તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં m ચુંબકિય ચાકમાત્રા ધરાવતા ચુંબકને સંતુલિત સ્થિતિમાં રાખેલ છે. જો ચુંબકને θ જેટલું કોણીય સ્થાનાંતર આપવા જરૂરી કાર્ય
  • mH cos θ

  • mH(1-cosθ)

  • mHsinθ

  • mH(1-sinθ)


B.

mH(1-cosθ)


Advertisement
98.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ડાઈપોલ મૉમેન્ટ ધરાવતા બે ટુંકા ચુંબકોને તેમના કેન્દ્રો સંપાત થાય તેમ લંબરૂપે ગોઠવેલાં છે. તેમના કાટકોણના કોણ દ્વિભાજક પર કેન્દ્રથી d અંતરે ચુંબકિયક્ષેત્રનું મૂલ્ય ........... .

  • fraction numerator straight mu subscript 0 over denominator 4 straight pi end fraction fraction numerator 2 m over denominator d cubed end fraction
  • fraction numerator straight mu subscript 0 over denominator 4 straight pi end fraction fraction numerator 2 square root of 2 m over denominator d cubed end fraction
  • fraction numerator straight mu subscript 0 straight m over denominator 4 πd cubed end fraction
  • fraction numerator straight mu subscript 0 over denominator 4 straight pi end fraction fraction numerator square root of 2 m over denominator d cubed end fraction

Advertisement
99.
50 g દળ ધરાવતા, 10 cm લંબાઈના બે સમાન ગજિયા ચુંબકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊંધી રાખેલી કાચની નળીનાં મુક્ત રીતે તેમના સમાન ધ્રુવો પાસે પાસે રહે તેમ ઉર્ધ્વ રાખેલ છે. આ સ્તિતિમાં ધ્રુવો વચ્ચેનું અંતર 3 mm છે, તો દરેક ચુંબકના ધ્રુવના ધ્રુવમાન = …………… Am હશે.


  • 6.64

  • 11.1

  • 99.6

  • 33.2


100.
4 cm ત્રિજ્યાવાળા અને 20 આંટાવાઅળા લૂપમાંથી 3 A નો પ્રવાહ પસાર થાય છે. તેને 0.5 T ના ચુંબકિયક્ષેત્રમાં મૂકેલ છે, તો સ્થિર સંતુલનની સ્થિતિમાં ડાઈપોલની સ્થિતિઉર્જા .............. J.
  • -1500

  • -0.15

  • 0.15

  • 1500


Advertisement