Important Questions of વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

131. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ xy સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે, તો તેના કેન્દ્ર પાસે ચુંબકિય ફલક્સ ઋણ z દિશામાં રહે છે.
કારણ : ચુંબકીય ફલક્સની દિશા સુવાહકમાંના વિદ્યુતપ્રવાહની દિશાથી સ્વતંત્ર છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતું કારણ સાચું છે.

132.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : વિદ્યુતપ્રવાહ ધારિત તારના વર્તુળને ત્રિજ્યા બમણી કરવામાં આવે, તો તેની ચુંબકિય ચાકમત્રા ચાર ગણી થાય છે. 
કારણ : લૂપની ચુંબકિય ચાકમાત્રા, તેના ક્ષેત્રફલ પર આધાર રાખે છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતું કારણ સાચું છે.

133.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બે નાનાં ચુંબકો એક અક્ષ પર મૂકેલા છે તો તેમની વચ્ચે લાગતુ બળ અંતરના વર્ગ વ્યસ્ત પ્રમાણમા હોય છે. 
કારણ : ચુંબકના બે ધ્રુવિ વચ્ચે લાગતું બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતું કારણ સાચું છે.

134.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ્ટીલ એ ચુંબક દ્વારા આકર્ષાતુ નથી. 

કારણ : સ્ટીલ એ ચુંબકીય પદાર્થ નથી.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતું કારણ સાચું છે.

Advertisement
135.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ ધારિત લુપ ABCD ને પેપરના પૃષ્ઠમાં રહે તેમ મૂકેલ છે. આ લૂપના b ત્રિજ્યાના ચાપ BC અને a ત્રિજ્યાના ચાપ DA સુરેખ તાર AB અને CD વડે જોડાયેલ છે. સ્થિર પ્રવાહ આ લુપમાંથી પસાર થાય છે. AB અને CD લુપ વડ O પાસે આંતરાતો કોણ 30° છે. ઊગમબિંદુ O પાસે રાખેલ સુરેખ પાતળા તારમાંથી I1 વિદ્યુતપ્રવાહ પૃષ્ઠની બહારની તરફની દિશામાં પસાર થઈ રહ્યો છે.

પ્રશ્ન: AD ચાપને લીધે ઉદગમબિંદુ 'O' પાસે ઉદ્દભવતા ચુંબકિયક્ષેત્રનું મુલ્ય
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 4 πa end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 12 πa end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 24 straight a end fraction
  • 0

Advertisement
136. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સાયલ્કોટ્રોન ઈલેક્ટ્રોનને પ્રવેગિક કરી શકતો નથી. 
કારણ : ઈલેક્ટ્રોનનું દળ ખૂબ સુક્ષ્મ છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતું કારણ સાચું છે.

A.

વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

Advertisement
137. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ધાતુના સળિયામાંથી પસાર થતો DC પ્રવાહ સળિયની બહારની બાજુએ ચુંબકિયક્ષેત્રે ઉત્પન્ન કરે છે. 
કારણ : સળિયાની અંદરની બાજુએ વીજભારનો પ્રવાહ હોતો નથી.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતું કારણ સાચું છે.

138.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ ધારિત લુપ ABCD ને પેપરના પૃષ્ઠમાં રહે તેમ મૂકેલ છે. આ લૂપના b ત્રિજ્યાના ચાપ BC અને a ત્રિજ્યાના ચાપ DA સુરેખ તાર AB અને CD વડે જોડાયેલ છે. સ્થિર પ્રવાહ આ લુપમાંથી પસાર થાય છે. AB અને CD લુપ વડ O પાસે આંતરાતો કોણ 30° છે. ઊગમબિંદુ O પાસે રાખેલ સુરેખ પાતળા તારમાંથી I1 વિદ્યુતપ્રવાહ પૃષ્ઠની બહારની તરફની દિશામાં પસાર થઈ રહ્યો છે.

પ્રશ્ન: BC ચાપને લીધે ઊગમબિંદુ 'O' પાસે ઊદ્દભવતા ચુંબકિયક્ષેત્રનું મુલ્ય 
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 12 πb end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 24 straight b end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 4 πb end fraction
  • 0

Advertisement
139. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડ વડે ઊદ્દભવતું ચુંબકિયક્ષેત્ર તેની લંબાઈ અને આડછેદન ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. 
કારણ : સોલેનોઈડની અંદરના વિસ્તારમાં ચુંબકિયક્ષેત્ર સમાન હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતું કારણ સાચું છે.

140. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ચુંબકના બંને ધ્રુવો કદી જુદા પડી શકે નહિ. 
કારણ : પરમાણુઓ પોતે ચુંબક છે.