Important Questions of વિદ્યુત ચુંબકીય તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય તરંગો

Multiple Choice Questions

21. દ્રશ્યપ્રકાશ જેમાંથી ઉત્પન્ન થતાં હોય તેવી રચનાનું નામ આપો. 
  • ઈન્કન્ડેસન્ટ લૅમ્પ

  • ક્લાઈસ્ટ્રોન 

  • મૅગ્નેટ્રોન 

  • ગન ડાયોડ 

22.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
X દિશામાં ગતિ કરતાં પ્રકાશિય કિરણ જૂથના વિદ્યુતક્ષેત્રનું સમિકરણ bold E subscript bold y bold space bold equals bold space bold 300 bold space bold sin bold space open parentheses bold t bold minus bold x over bold c close parentheses bold space bold Vm to the power of bold minus bold 1 end exponent વડે આપી શકાય છે. તેના પરિણામે ઈલેક્ટ્રોન Y દિશામાં 2 × 10-7 ms-1 ના વેગથી ગતિ કરે છે. 

પ્રશ્ન : અહીં ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ........... હશે. 
  • 10-6 T -Z દિશામાં 

  • 10-6 T +Z દિશામાં 

  • 9 × 1010 T -Z દિશામાં

  • 9 × 1010 T +Z દિશામાં

23. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : શૂન્યાવકાશમાં પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકિય તરંગને E = E0 sin (kx - ωt) સમીકરણ વડે રજૂ કરી શકાય છે, તો bold omega over bold kભૌતિકરાશી તરંગલંબાઈથી સ્વતંત્ર છે. 
કારણ : bold omega over bold kભૌતિકરાશી તરંગની ઝડપ સૂચવે છે.

વિધાન : શૂન્યાવકાશમાં પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકિય તરંગને સમીકરન વડે રજૂ કરી શકાય છે, તો ભૌતિકરાશી તરંગલંબાઈથી સ્વતંત્ર છે. 
કારણ : ભૌતિકરાશી તરંગની ઝડપ સૂચવે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

24. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
વિધાન : જ્યારે જ્યારે કૅપેસિટરનું ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે ત્યારે તેની ન પ્લેટો વચ્ચેના અવકાશમાં સ્થાનાંતર પ્રવાહ રચાય છે. 
કારણ : સ્થાનાંતર પ્રવાહ. bold I subscript bold d bold space bold equals bold space bold mu subscript bold 0 bold space bold dϕ subscript bold E over bold dt

ન : વિધાન : જ્યારે જ્યારે કૅપેસિટરનું ચાર્જુંગ કે ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે ત્યારે તેની ન પ્લેટો વચ્ચેના અવકાશમાં સ્થાનાંતર પ્રવાહ રચાય છે. 

કારણ : સ્થાનાંતર પ્રવાહ. શૂન્યાવકાશમાં પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકિય તરંગને સમીકરન વડે રજૂ કરી શકાય છે, તો ભૌતિકરાશી તરંગલંબાઈથી સ્વતંત્ર છે. 
કારણ : ભૌતિકરાશી તરંગની ઝડપ સૂચવે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
25.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : સૂક્ષ્મ કદમાં રહેલી વિદ્યુતચુંબકિય ઊર્જામાં દોલનનાં માપ તેમાંથી પસાર થતાં વિદ્યુત ચુંબકિય તરંગોની આવૃત્તિ જેટલા હોય છે. 

કારણ : વિદ્યુતતરંગોની ઊર્જા ઘનતા bold 1 over bold 2 bold epsilon subscript bold 0 bold E to the power of bold 2 સૂત્ર વડે આપી શકાય. 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

26.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
X દિશામાં ગતિ કરતાં પ્રકાશિય કિરણ જૂથના વિદ્યુતક્ષેત્રનું સમિકરણ bold E subscript bold y bold space bold equals bold space bold 300 bold space bold sin bold space open parentheses bold t bold minus bold x over bold c close parentheses bold space bold Vm to the power of bold minus bold 1 end exponent વડે આપી શકાય છે. તેના પરિણામે ઈલેક્ટ્રોન Y દિશામાં 2 × 10-7 ms-1 ના વેગથી ગતિ કરે છે. 

પ્રશ્ન : ઈલેક્ટ્રોન પર લાગતું મહત્તમ ચુંબકિય બળ ……………N હશે.
  • 1.6 × 10-18

  • 6.4 × 10-18

  • 3.2 × 10-18

  • 3.2 × 1018

27. સંદેશાવ્યવહારમાં તથા રડારમાં માઈક્રો તરંગોનો ઉપયોગ થાય છે કારણ કે .........
  • તેમની તરંગલંબાઈ ખૂબ જ ઓછી છે.

  • તેમનું વિવર્તન ખૂબ જ ઓછું થાય છે. 

  • તેમનું વિવિઅર્તન વધુ પ્રમાણમાં થાય છે. 

  • તેઓ ઝડપથી પ્રસરી શકે છે.

28.
R અવરોધ અને bold alpha ત્રિજ્યા અને l લંબાઈ ધરાવતાં લાંબા સુરેખ વાહકતારમાંથી I પ્રવાહ થએ એરહ્યો છે. આ વાહકતાર માટે પૉઈન્ટિંગ સદિશ bold S with bold rightwards arrow on top space equals space...... space
  • IR squared over αl
  • fraction numerator straight I squared straight R over denominator 2 παl end fraction
  • fraction numerator straight I squared straight R over denominator αl end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 

Advertisement
29.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
X દિશામાં ગતિ કરતાં પ્રકાશિય કિરણ જૂથના વિદ્યુતક્ષેત્રનું સમિકરણ bold E subscript bold y bold space bold equals bold space bold 300 bold space bold sin bold space open parentheses bold t bold minus bold x over bold c close parentheses bold space bold Vm to the power of bold minus bold 1 end exponent વડે આપી શકાય છે. તેના પરિણામે ઈલેક્ટ્રોન Y દિશામાં 2 × 10-7 ms-1 ના વેગથી ગતિ કરે છે. 

પ્રશ્ન : ઈલેક્ટ્રોન પર લાગતું મહત્તમ વિદ્યુતબળ .............. N હશે.
  • 1.2 × 10-17

  • 3.6 × 10-17

  • 4.8 × 10-17

  • 2.4 × 10-17

30.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

સમતલ વિદ્યુતચુંબકિય તરંગોમાં ચુંબકીયક્ષેત્રને bold B bold space bold equals bold space bold 200 bold sin bold space open square brackets open parentheses bold 4 bold space bold cross times bold space bold 10 to the power of bold 15 bold space bold S to the power of bold minus bold 1 end exponent close parentheses bold space open parentheses bold t bold space bold equals bold space fraction numerator bold minus bold x over denominator bold c end fraction close parentheses close square brackets bold T presubscript bold mu bold space વડે આપી શકાય છે. 

પ્રશ્ન : મહત્તમ વિદ્યુતક્ષેત્ર ........... NC-1 હશે. 
  • 5 × 104

  • 3 × 104

  • 6 × 104

  • 2 × 104

Advertisement