Important Questions of વિદ્યુત ચુંબકીય તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય તરંગો

Multiple Choice Questions

31.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

2000 W બલ્બથી 20 m દૂર આવેલ ગોળાકાર સપાટી કેન્દ્ર બલ્બ છે) પર બલ્બવડે ઉદ્દભવેલા વિદ્યુત ચુંબકિય તરંગો માટે.

પ્રશ્ન : સપાટી પરની ઉર્જાઘનતા  ...............Jm-3.
  • 7.50 × 10-8

  • 2.65 × 10-11

  • 2.65 × 10-10

  • 1.33 × 10-11

32.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

2000 W બલ્બથી 20 m દૂર આવેલ ગોળાકાર સપાટી કેન્દ્ર બલ્બ છે) પર બલ્બવડે ઉદ્દભવેલા વિદ્યુત ચુંબકિય તરંગો માટે.

પ્રશ્ન : ઉદ્દ્ભવેલા વિદ્યુત ચુંબકિય તરંગની તીવ્રતા I = .......... Wm-2.
  • 7.96 × 10-3

  • 7.13 × 10-3

  • 2.45 × 10-3

  • 1.96 × 10-3

33.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

2000 W બલ્બથી 20 m દૂર આવેલ ગોળાકાર સપાટી કેન્દ્ર બલ્બ છે) પર બલ્બવડે ઉદ્દભવેલા વિદ્યુત ચુંબકિય તરંગો માટે.

પ્રશ્ન : ઉદ્દભવેલા વિદ્યુતચુંબકિય તરંગો માટે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય (E0) = .........
  • 7.96 Nc-1

  • 7.13 NC-1

  • 1.73 NC-1

  • 2.45 NC-1

34.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

2000 W બલ્બથી 20 m દૂર આવેલ ગોળાકાર સપાટી કેન્દ્ર બલ્બ છે) પર બલ્બવડે ઉદ્દભવેલા વિદ્યુત ચુંબકિય તરંગો માટે.

પ્રશ્ન : સપાટી પર લાગતું બળ ............N
  • 2.45 × 10-10

  • 2.65 × 10-7

  • 7.5 × 10-8

  • 1.33 × 10-7

Advertisement
Advertisement
35.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

સમતલ વિદ્યુતચુંબકિય તરંગોમાં ચુંબકીયક્ષેત્રને bold B bold space bold equals bold space bold 200 bold sin bold space open square brackets open parentheses bold 4 bold space bold cross times bold space bold 10 to the power of bold 15 bold space bold S to the power of bold minus bold 1 end exponent close parentheses bold space open parentheses bold t bold space bold equals bold space fraction numerator bold minus bold x over denominator bold c end fraction close parentheses close square brackets bold T presubscript bold mu bold space વડે આપી શકાય છે. 

પ્રશ્ન : આ વિદ્યુતચુંબકિય તરંગ મટે પૉઈન્ટિંગ સદિશ open parentheses bold S with bold rightwards arrow on top close parentheses નું મૂલ્ય ........... A T-1 s-1.
  • 9.55 × 106

  • 6.34  × 106

  • 3.17 × 106

  • 4.75 × 10-6

A.

9.55 × 106

Advertisement
36.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

સમતલ વિદ્યુતચુંબકિય તરંગોમાં ચુંબકીયક્ષેત્રને bold B bold space bold equals bold space bold 200 bold sin bold space open square brackets open parentheses bold 4 bold space bold cross times bold space bold 10 to the power of bold 15 bold space bold S to the power of bold minus bold 1 end exponent close parentheses bold space open parentheses bold t bold space bold equals bold space fraction numerator bold minus bold x over denominator bold c end fraction close parentheses close square brackets bold T presubscript bold mu bold space વડે આપી શકાય છે. 

પ્રશ્ન : ઊર્જા ઘનતાનું મૂલ્ય ........... Jm-3.
  • 18 × 104

  • 21 × 104

  • 16 × 10-3

  • 2 × 104

Advertisement