Important Questions of વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

71.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો :
R
 અવરોધ અને અવગણ્ય આત્મપ્રેરકત્વ ધરાવતી a ત્રિજ્યાવાળી રિંગનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમે yz સમતલમાં ગોઠવેલ છે. x-અક્ષ તેની ભૌમિતિક અક્ષ બને છે. M ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ધરાવતાં એક ખૂબ જ નાના ગજિયા ચુંબકને x-અક્ષ પર ઉગમબિંદુથી x અંતરે મૂકેલ છે. જો આ ગજિયા ચુંબકને x દિશામાં v વેગથી ગતિ કરાવવામાં આવે, તો નીચેના પ્રશ્નનો જવાબ આપો :

પ્રશ્ન : જો x = 2a થાય ત્યારે રિંગ સાથે સંકળાતું ચુંબકિય ફલક્સ bold capital phi = ........
  • straight mu subscript 0 straight M
  • fraction numerator straight mu subscript 0 straight M over denominator 4 straight a end fraction
  • fraction numerator straight mu subscript 0 straight M over denominator 16 straight a end fraction
  • fraction numerator straight mu subscript 0 straight M over denominator 2 end fraction

72.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો :
R
 અવરોધ અને અવગણ્ય આત્મપ્રેરકત્વ ધરાવતી a ત્રિજ્યાવાળી રિંગનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમે yz સમતલમાં ગોઠવેલ છે. x-અક્ષ તેની ભૌમિતિક અક્ષ બને છે. M ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ધરાવતાં એક ખૂબ જ નાના ગજિયા ચુંબકને x-અક્ષ પર ઉગમબિંદુથી x અંતરે મૂકેલ છે. જો આ ગજિયા ચુંબકને x દિશામાં v વેગથી ગતિ કરાવવામાં આવે, તો નીચેના પ્રશ્નનો જવાબ આપો :

પ્રશ્ન : x = 2a માટે રીંગની ચુંબકિય ચાકમાત્રા .......... .
  • fraction numerator 3 straight pi space straight mu subscript 0 space Mv over denominator 32 space straight R end fraction
  • fraction numerator πμ subscript 0 space Mv over denominator 2 space straight R end fraction
  • fraction numerator 3 straight pi space straight mu subscript 0 space Mv over denominator 4 space straight R end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 

73.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 
અવગણ્ય અવરોધવાળી U આકારની એક સુવાહક ફ્રેમને એક ઊંચા ટેબલની સમક્ષિતિજ સપાટી પર જડિત કરેલ છે. આ ટેબલ સુવાહક ફ્રેમની બે ભુજા વચ્ચેનું અંતર L છે. આ ભૂજા પર અવગણ્ય દળ અને R અવરોધ ધરાવતો સળિયો ઘર્ષણરહિત અટકી શકે તેમ ગોઠવેલ છે. સમગ્ર ગોઠવળીનો સમતલને લંબ રુપે સમાન ચુંબકિયક્ષેત્ર B લાગુ પડેલ છે. હવે સળિયા સાથે દળરહિત દોરી બાંધી દોરીને ટેબલના છેડે જડિત કરેલ ગરગડી પરથી પસાર કરે તેના મુક્ત છેડે m દળ નો બ્લૉક લટકાવેલ છે. જો તંત્રને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવા માટે મુક્ત કરવામાં આવે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન : સળિયાનો વેગ તેના અંતિમ વેગ કરતાં અડધો થાય ત્યારે બ્લૉકનો પ્રવેગ .......
  • straight g over 3
  • straight g over 4
  • straight g over 2
  • g

74.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 

બે સમઅક્ષિય રિંગોના સમતલ એકબીજાને સમાંતરે ગોઠવાય તેમ મૂકેલ છે. આ રિંગોની ત્રિજ્યાઓ અનુક્રમે R  અનેbold R over bold 100  તથા તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે 2I અને I છે. આ પ્રવાહોની દિશા નાની રીંગની બહારની બાજુથી જોતાં સમઘડી છે. જો બંને રિગોના કેન્દ્ર વચ્ચેનું અંતર square root of bold 3 bold space bold italic R હોય તો નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન : મોટી રિંગ લૂપમાંથી પસર થતાં પ્રવાહને કારણે નાની રિંગના કેન્દ્ર પાસે ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર .........
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 3 straight R end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 8 straight R end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 4 straight R end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator straight R end fraction

Advertisement
75.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 
અવગણ્ય અવરોધવાળી U આકારની એક સુવાહક ફ્રેમને એક ઊંચા ટેબલની સમક્ષિતિજ સપાટી પર જડિત કરેલ છે. આ ટેબલ સુવાહક ફ્રેમની બે ભુજા વચ્ચેનું અંતર L છે. આ ભૂજા પર અવગણ્ય દળ અને R અવરોધ ધરાવતો સળિયો ઘર્ષણરહિત અટકી શકે તેમ ગોઠવેલ છે. સમગ્ર ગોઠવળીનો સમતલને લંબ રુપે સમાન ચુંબકિયક્ષેત્ર B લાગુ પડેલ છે. હવે સળિયા સાથે દળરહિત દોરી બાંધી દોરીને ટેબલના છેડે જડિત કરેલ ગરગડી પરથી પસાર કરે તેના મુક્ત છેડે m દળ નો બ્લૉક લટકાવેલ છે. જો તંત્રને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવા માટે મુક્ત કરવામાં આવે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન : સળિયાનો સક્ષિતિજ અંતિમ વેગ v = ............
  • fraction numerator mgR over denominator straight B squared straight L squared end fraction
  • fraction numerator square root of mgR over denominator BL end fraction
  • square root of gR
  • g

76.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો :
R
 અવરોધ અને અવગણ્ય આત્મપ્રેરકત્વ ધરાવતી a ત્રિજ્યાવાળી રિંગનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમે yz સમતલમાં ગોઠવેલ છે. x-અક્ષ તેની ભૌમિતિક અક્ષ બને છે. M ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ધરાવતાં એક ખૂબ જ નાના ગજિયા ચુંબકને x-અક્ષ પર ઉગમબિંદુથી x અંતરે મૂકેલ છે. જો આ ગજિયા ચુંબકને x દિશામાં v વેગથી ગતિ કરાવવામાં આવે, તો નીચેના પ્રશ્નનો જવાબ આપો :

પ્રશ્ન : ગજિયા ચુંબકને કારણે x અંતર ઉદ્દભવતા ચુંબકિયક્ષેત્રનું મુલ્ય ....... 
  • fraction numerator straight mu subscript 0 straight M over denominator 2 πx to the power of 4 end fraction
  • fraction numerator straight mu subscript 0 straight M over denominator 2 πx cubed end fraction
  • fraction numerator straight mu subscript 0 straight M over denominator 2 πx squared end fraction
  • fraction numerator straight mu subscript 0 straight M over denominator 2 πx end fraction

77.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 

બે સમઅક્ષિય રિંગોના સમતલ એકબીજાને સમાંતરે ગોઠવાય તેમ મૂકેલ છે. આ રિંગોની ત્રિજ્યાઓ અનુક્રમે R  અનેbold R over bold 100  તથા તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે 2I અને I છે. આ પ્રવાહોની દિશા નાની રીંગની બહારની બાજુથી જોતાં સમઘડી છે. જો બંને રિગોના કેન્દ્ર વચ્ચેનું અંતર square root of bold 3 bold space bold italic R હોય તો નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન : બંને રિંગોથી બનતા ક્ષેત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ........

  • fraction numerator 2 straight capital phi over denominator straight I end fraction
  • fraction numerator straight capital phi over denominator 2 straight I end fraction
  • straight capital phi over straight I
  • શુન્ય 

78.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 

બે સમઅક્ષિય રિંગોના સમતલ એકબીજાને સમાંતરે ગોઠવાય તેમ મૂકેલ છે. આ રિંગોની ત્રિજ્યાઓ અનુક્રમે R  અનેbold R over bold 100  તથા તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે 2I અને I છે. આ પ્રવાહોની દિશા નાની રીંગની બહારની બાજુથી જોતાં સમઘડી છે. જો બંને રિગોના કેન્દ્ર વચ્ચેનું અંતર square root of bold 3 bold space bold italic R હોય તો નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન : મોટી અને નાની રિંગની ચુંબકિક્ય ચાકમાત્રા અનુક્રમે M અને m હોય, તો bold M over bold mનો ગુણોત્તર.........

  • 102

  • 2 × 102

  • 104

  • 2 × 104

Advertisement
Advertisement
79.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો :
R
 અવરોધ અને અવગણ્ય આત્મપ્રેરકત્વ ધરાવતી a ત્રિજ્યાવાળી રિંગનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમે yz સમતલમાં ગોઠવેલ છે. x-અક્ષ તેની ભૌમિતિક અક્ષ બને છે. M ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ધરાવતાં એક ખૂબ જ નાના ગજિયા ચુંબકને x-અક્ષ પર ઉગમબિંદુથી x અંતરે મૂકેલ છે. જો આ ગજિયા ચુંબકને x દિશામાં v વેગથી ગતિ કરાવવામાં આવે, તો નીચેના પ્રશ્નનો જવાબ આપો :

પ્રશ્ન : જો x = 2a થાય ત્યારે રિંગમાં પ્રેરિત થતું વીજચાકલબળ .........
  • 3 over 32 fraction numerator straight mu subscript 0 Mv over denominator straight a squared end fraction
  • fraction numerator 3 straight mu subscript 0 Mv over denominator straight a squared end fraction
  • 3 over 16 fraction numerator straight mu subscript 0 Mv over denominator straight a squared end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 

A.

3 over 32 fraction numerator straight mu subscript 0 Mv over denominator straight a squared end fraction

Advertisement
80.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 

બે સમઅક્ષિય રિંગોના સમતલ એકબીજાને સમાંતરે ગોઠવાય તેમ મૂકેલ છે. આ રિંગોની ત્રિજ્યાઓ અનુક્રમે R  અનેbold R over bold 100  તથા તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે 2I અને I છે. આ પ્રવાહોની દિશા નાની રીંગની બહારની બાજુથી જોતાં સમઘડી છે. જો બંને રિગોના કેન્દ્ર વચ્ચેનું અંતર square root of bold 3 bold space bold italic R હોય તો નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન : 
નાની રિંગ સાથે સંકળાતુ ચુંબકિય ફલક્સ ......... .
  • fraction numerator πμ subscript 0 IR over denominator 2 end fraction space cross times space 10 to the power of negative 5 end exponent
  • fraction numerator 5 πμ subscript 0 IR over denominator 4 end fraction space cross times space 10 to the power of negative 5 end exponent
  • straight pi space straight mu subscript 0 IR space cross times space 10 to the power of negative 5 end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 

Advertisement