Important Questions of વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

101.
એક L-C-R પરિપથ માટે V = 110square root of bold 2cos (2000t-25°)V અને I = 10square root of bold 2cos (2000t-20°) A છે, તો પરિપથનો ઈમ્પિડંસ અને અવરોધનો ગુણોત્તર ........... હશે.
  • 1

  • 2

  • અનંત 

  • square root of bold 2

102. 110 V - 60 Hz AC સપ્લાય સાથે 100 μF કપેસિટન્સવાળું કૅપેસિટર અને 40 Ω અવરોધને શ્રેણીમાં જોડેલ છે. જો t = 0 સમયે વૉલ્ટેજ શૂન્ય હોય તો મહત્તમ વૉલ્ટેજ શૂન્ય હોય તો મહત્તમ વૉલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય તફાવત ............. ms થાય. 
  • 1.55

  • 2.88

  • 0.75

  • 3.10


103.
એક પરિપથમાં અનુનાદિત આવૃત્તિ f છે, જો કેપેસિટન્સનું મૂલ્ય પ્રારંભમાં હતું તેનાથી 16 ગણુ કરવામાં આવે તો અનુનાદિત આવૃત્તિ........... હશે. 
  • 4f

  • 2f

  • straight f over 2
  • straight f over 4

Advertisement
104.
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ω = 2000 rads-1 આવૃત્તિવાળ વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાનો વૉલ્ટેજ V = 200 cos ωt છે, તો પ્રવાહનું મૂલ્ય ........ A હશે.

  • 2

  • 1

  • 20

  • 10


C.

20


Advertisement
Advertisement
105.
અહીં દર્શાવેલ પરિપથમાં કળ ચાલુ કરતાં પરિપથમાંથી પસાર થતો પ્રવાહ સમય સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે. સાચો આલેખ નક્કી કરો. 


106.
200 V, 50 Hz, AC સપ્લાય સાથે open parentheses bold 200 over bold pi close parentheses bold mH વાળું ઈન્ડક્ટર open parentheses bold 10 to the power of bold minus bold 3 end exponent over bold pi close parentheses bold F વાળું કૅપેસિટર અને 10 Ω અવરોધને શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં કાળા-તફાવત .......... હશે. 
  • 60°

  • 30°

  • 45°

  • 90°


107.
100 Ω અવરોધ 0.5 H વાળુ ઈન્ડક્ટર અને 10 × 10° F વાળું કપેસિટર શ્રેણીમાં જોડી તેને 50 Hz આવૃત્તિવાળો એ.સી. સપ્લાય લાગુ પડતાં મળતો ઈમ્પિડન્સ ............. Ω છે. 
  • 101.3

  • 18.76

  • 189.9

  • 1.8765


108.
RL, AC શ્રેણી-પરિપથ અવરોધનું મૂલ્ય 10 Ω છે. ω = 20 rad s-1 જેટલી કોણીય આવ્ર્ત્તિવળો Vm વૉલ્ટેજ લાગુ પાડેલ છે. જો પરિપથમાં પ્રવાહ bold I subscript bold 0 over bold 2 હોય, તો આત્મપ્રેરકત્વ L નું મુલ્ય ...........H થશે. 
  • 1.73

  • 0.707

  • 0.5

  • 0.8660


Advertisement
109.
240 V, 50 Hz, AC વૉલ્ટેજ સપ્લાય સાથે 100 Ω અવરોધ અને 0.5 H ઈન્ડક્ટન્સવાળાં ગૂંચળાને શ્રેણીમાં જોડેલ છે. તો મહત્તમ વૉલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય-તફાવત .......... થશે. (V = Vm sin ωt લો.)
  • 3.2 s

  • 6.4 ms

  • 1.60 ms

  • 3.2 ms


110.
નીચે દર્શાવેલ L-C-R પરિપથને 70 krad s-1 emf પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે પરિપથ ........... શ્રેણી-પરિપથની માફક વર્તે છે.
(L = 100 μH, C = 1 μF, R = 10 Ω)

  • LR

  • RC

  • LCR

  • CL


Advertisement